દાહોદ : કરિયાણાની દુકાનો, પાનના ગલ્લા પર દરોડો પાડી નશીલા પદાર્થો જપ્ત કરી નાશ કરાયો
ફતેપુરા તાલુકામાં છેલ્લા કેટલાયે સમયથી મોંધા ભાવે વિમલ, ગુટખા, તમાકુ, બિસ્ટોલ, બીડી જેવી વસ્તુઓ બેફામ વહેંચાતી હોવાની ફરિયાદો દાહોદ જિલ્લા સુધી થવા પામી હતી. આજરોજ બપોરના સમયે ફતેપુરા માં ઝાલોદના પ્રાન્ત અધિકારીએ ઓચિંતા ફતેપુરામાં કરિયાણાની દુકાનો, પાનના ગલ્લાઓ પર પહોંચી જઇ વેપારીઓની દુકાનો ખોલાવી હતી. સધન ચેકીંગ હાથ ધરી દુકાનોમાંથી બીડી બિસ્ટોલ, વિમલ તમાકુ, તાનસેન, […]
Continue Reading