બ્રેકિંગ : ગોધરા ચિંતાજનક / ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ગોધરામાં વધુ 1 કેસ નોધાયા.

ગોધરા સિવિલ હોસ્પિટલ માં ફરજ બજાવતા સ્ટાફ નર્સ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ. સ્ટાફ નર્સ ને કોરોન દર્દી ની સારવાર દરમિયાન લાગ્યો ચેપ. પંચમહાલ મિરર અપને વિનંતિ કરે છે. પોતના ઘરની બહાર ના નીકળો.

Continue Reading

કોરોના વડોદરા : વડોદરા શહેર 8 નવા પોઝિટિવ કેસ, જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 132 પર પહોંચી.

વડોદરા શહેરમાં બે દિવસ અગાઉ કોરોનામાં બેના મોત થયા બાદ સાંજે એક અને મોડી રાત્રે તેર વર્ષની કિશોરીને કોરોના પોઝિટિવ જણાયા આવ્યા બાદ મોત નિપજ્યું હતુ. જેથી વડોદરામાં મૃત્યુઆંક 5 થયો છે જ્યારે આજે વડોદરા શહેરના 7 અને 1 ડભોઇનો મળી વધુ 8 પોઝિટિવ કેસ મળી આવ્યા બાદ વડોદરા શહેર જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની […]

Continue Reading

કોરોના ગુજરાત : ગુજરાતમાં કોરોનાના ૧૦૫ નવા કેસ,પોઝિટિવ કેસોનો આંકડો ૮૭૧ એ પહોંચ્યો

રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતો જઈ રહ્યો છે. આજે 10 વાગ્યા સુધી કોરોનાના કુલ 105 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 871 પર પહોંચી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આ માહિતી આપવામાં આવી છે. બુધવાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 766 પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા […]

Continue Reading