કોરોના ગુજરાત : ગુજરાતમાં આજે વધુ ૫૬ પોઝિટિવ કેસ,કુલ ૬૯૫ કેસ
ગુજરાતમાં આજે કોરોનાના 56 કેસ નવા નોંધાયા છે જ્યારે 2ના મોત નીપજ્યા છે. ગુજરાતમાં કોરોના દર્દીની કુલ સંખ્યા 695 થઈ ગઈ છે. અત્યાર સુધી 30 ના મોત થયા છે. અમદાવાદમાં આજે 42 નવા કેસો સામે આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 404 કેસ નોંધાયા છે. સુરતમાં 6, વડોદરામાં 3, બોટાદમાં 1, પંચમહાલમાં 3 અને ખેડામાં […]
Continue Reading