કાલોલ તાલુકા ના દેલોલ માં પ્રતિબંધિત વસ્તુ ઑનું છુપી રીતે વેપાર કરતા 3 ઇસમો ને બીડી , ગુટકા 1 લાખ થિ વધુ ના જથ્થા સાથે ઝડપી પાડતી કાલોલ પોલીસ.

કાલોલ પો.સ્ટ્ટે.ના પો.સ.ઇ.શ્રી એલ.એ.પરમાર તથા પો.સ.ઇ કે.એચ.કારેણા તથા સ્ટ્ટાફના માણસો પેટ્રોલીંગ માં ખાનગી માહીતી મળેલ કે દેલોલ મૈન બજાર માં અમુક ઇસમો દ્વારા દુકાનમાં પાન પડીકી, તમાકુ, ગુટખા, સીગારેટ, બીડી, વગેરેનુ છુટક તથા જાતથબંધ વેચાણ કરે છે તેવી માહીતી આધારે છાપો મારી ને પાન પડીકી, તમાકુ, ગુટખા, બીડી, વગેરે ચીજ વસ્ટ્તુઓનુ વેચાણ કરતા 3 અલગ […]

Continue Reading

કોરોના આણંદ: ખંભાતમાં વધુ 1 પોઝિટિવ કેસ, એક જ વિસ્તારમાં 5 કેસ નોંધાયા, આણંદમાં કુલ ૧૦ પોઝિટિવ કેસ

આણંદમાં પણ પોઝિટિવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ખંભાતના અલિંગ ચાર રસ્તા પાસે આવેલી મોતીવાળાની ખડકીમાં 53 વર્ષિય દિનેશ રાણા નામના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તે સારવાર અર્થે આણંદ સિવિલ હોસ્પિટલમાં છે. દિનેશ રાણા ખંભાતમાં હલવાસનની દુકાન ધરાવે છે. ખંભાતના એક જ વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ […]

Continue Reading

ગાંધીનગર : તરબુચ ખાવાથી ખોરાકી ઝેરની અસર બે બાળકોના કરૂણ મોત

સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે ગાંધીનગર તાલુકાના જમીયતપુરા ગામમાંથી વિચીત્ર અને કરૂણ કિસ્સો સામે આવ્યો છે. જેમાં તરબુચ ખાધા બાદ ઇંટોના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા એક પરિવારને ખોરાકીઝેરની અસર થઇ હતી અને બે દિવસની સારવાર બાદ પરિવારના બે બાળકોના કરૂણ મોત નિપજ્યા છે. ત્યારે મૃતક બન્ને બાળકોના વિશેરા લઇને તેને તપાસ […]

Continue Reading

મહેસાણામાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ નોંધાયા, કુલ 4 થયા

મહેસાણા જિલ્લામા અત્યાર સુધી કોરોના કુલ ચાર કેસ નોંધાયા છે. આજે કોરોનાના બે કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે. બંને દર્દીને વડનગર મેડિકલ કોલેજ ખાતે ખસેડાયા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાના બે પોઝીટીવ કેસ બાદ તંત્ર સતર્ક બન્યું છે. પોઝિટિવ કેસ ધરાવનારના પરિવારના લોકોના સેમ્પલ લેવાયા છે. જેમાં સાત વ્યક્તિઓના સેમ્પલ લેવાયા જોકે તમામના સેમ્પલ નેગેટિવ […]

Continue Reading

કોરોના સુરત : સુરત માં કોરોના ના વધુ ૩ પોઝિટિવ કેસ, કુલ ૪૩ પોઝિટિવ કેસ

શહેરમાં આજે વધુ ત્રણ કેસ નોંધાતા શહેર-જિલ્લામાં કોરોનાના દર્દીની સંખ્યા 43 ઉપર પહોંચી છે. ગત રોજ જે કેસ પોઝિટિવ આવ્યા તેમાંથી 5 તો એવા હતા કે જે રેન્ડમલી કોમ્યુનિટી સેમ્પલના હતા. જેથી શહેરમાં કોરોના વાઇરસ હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચી ચુક્યો છે. વધુ ત્રણ કેસ નોંધાયા રિગરોડ વિસ્તારમાં માનદરવાજા ટેનામેન્ટમાં રહેતા 60 વર્ષીય નિર્મલાબેન શાંતિલાલ રાણાનો […]

Continue Reading

કોરોના વડોદરા: કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ પોઝિટવ 113 થયા,નાગરવાડા પછી કારેલીબાગમાં કેસોની સંખ્યા માં વધારો

વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસના વધુ 5 કેસ નોંધાયા છે. અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસનો આંકડો 113 ઉપર પહોંચી ગયો છે. જેમાં 3 કેસ નાગરવાડા વિસ્તારના અને 2 કેસ કારેલીબાગ સ્થિત આનંદનગરના છે. સોમવારે રેડ ઝોન નાગરવાડા નજીક આવેલા કોઠી પોળ તથા કારેલીબાગમાંથી એક-એક કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્રમાં ચિંતાનો વિષય બન્યું હતું. ત્યારે આજે બીજા દિવસે પણ કારેલીબાગ વિસ્તારમાંથી […]

Continue Reading

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્ર જોગ સંબોધન : લોક ડાઉન 3 મે સુધી લંબાવા માં આવ્યુ.

રોગ પ્રતિકારક સકતી વધારવા માગે અરુર્વેદિક પ્રયોગ કરે . સમગ્ર દેશ માં વધુ 19 દિવસ નું લોક ડાઉન લંબાવાયું સમગ્ર દેશમાં 25 માર્ચથી લાગુ થયેલા લોકડાઉનનો સમય મંગળવારે એટલે કે 14 એપ્રિલે ખતમ થઈ રહ્યો છે ગયા શનિવારે વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં થોડી છૂટછાટ સાથે લોકડાઉન વધારવાનો ઈશારો કર્યો હતો. જે રોજ કમાઈ છે અને […]

Continue Reading