લોક ડાઉન દરમ્યાન કાલોલ નગર માં પ્રતિબંધિત વસ્તુ ઑ નું વેપાર કરતા ઈસમ ની અટકાયત બીડી-સિગરેટ,ગુટકા નો રૂ.૭,૧૬,૨૩૦ નો જંગી જથ્થો ઝડપ્યો.

હાલમાં વિશ્વભર માં ચાલી રહેલા કોરોના વાયરસના સંક્રમણ ના અન્વયે સમગ્ર ગુજરાત રાજયમાં લોક-ડાઉનમાં કરવામાં આવેલ છે જે કોરોના વાયરસના વધતા જતા વ્યાપને અટકાવવા કોઇ પણ જગ્યાએ ચાર કે તેથી વધુ વ્યક્તિ એ એક સાથે એકઠા નહી થવા તેમજ પાન પડીકી, માવા, તમાકુ, ગુટખા, સીગારેટ, બીડી, તથા તમાકુની બનાવટોના વેચાણ પર પંચમહાલ જીલ્લા કલેક્ટર દ્વારા […]

Continue Reading

હાલોલ શહેર માં લોક ડાઉન નું ચુસ્તપણે અમલ કરાવવા માટે હાલોલ પ્રાંત અધિકારી,નગર પાલિકા તંત્ર તેમજ સમગ્ર વહીવટી તંત્ર પંચમહાલ પોલિસ દ્વારા કડકાઈ પૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી

હાલમાં ચાલી રહેલા ૨૧ દિવસનાલોકડાઉન દરમિયાન હાલોલ નગરમાં પોલીસ તેમજ તમામ વહીવટી તંત્રની વારંવારની સૂચનાઓ અને વિનંતી કરવા છતાં લોકડાઉન દરમ્યાન સરેઆમ કાયદાનો ભંગ કરી કોરોના વાયરસના સંક્રમનની ગંભીરતાને ધ્યાને લીધા વિના આમતેમ રખડતા તત્વો સામે પંચમહાલ જિલ્લા એલ.સી.બી.અને એસ.ઓ.જી.પોલીસ તેમજ હાલોલ પોલીસે કડક હાથે કામ લઈ નગરના વિવિધ વિસ્તારોમાં વિના કામે બેફામ રખડતા તત્વો […]

Continue Reading

હાલોલ માં ૮૦ વર્ષ ની વૃદ્ધ માતા ને આ કોરોના મહામારી ના સમય માં ઘરમાં બંધ કરી પુત્રી – જમાઈ પોતાની જવાદરી નું ભાન ભૂલી રફુચક્કર થયા.

હાલોલ શહેરના દેસાઈ ફળિયા ની સામે આવેલી ક્રિષ્ના જેવેલર્સ નામની દુકાન ના બીજા માળે એક 80 વર્ષ ની વૃદ્ધા ને તેની પુત્રી અને જમાઈ દયનીય હાલતમાં મકાનમાં છેલ્લા 20 દિવસ ઉપરાંત થી બંધ કરી જતા રહ્યા હોવાની ની ફરિયાદ જિલ્લા અભયમની ટીમ ને કરાતા હાલોલ પોલીસ અને અભયમ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. […]

Continue Reading

ગુજરાત કોરોના : ગુજરાત માં કોરોના ના 54 નવા પોઝિટિવ કેસ, રાજ્ય માં કુલ 432 પોઝિટિવ કેસ

ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 54 નો વધારો થયો છે. જોકે, 1 દર્દી સાજા થઈને ઘરે પરત ફરી ગયા છે. તે સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 432 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં 31, વડોદરામાં 18, આણંદમાં 3, સુરત 1 અને ભાવનગરમાં 1 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં […]

Continue Reading