વડોદરા : લોકડાઉનનો ભંગ કરનારા ૪૮ પકડાયા, ૩૧૦ વાહનો ડિટેઇન,અત્યાર સુધી 1072 પકડાયા

લોકડાઉનનો ભંગ કરવા બદલ આજે વડોદરા પોલીસે વધુ ૪૮ ની ધરપકડ કરતાં અત્યાર સુધી પકડાયેલાઓની સંખ્યા ૧૦૭૨ થઇ ગઇ છે. શહેર પોલીસે આજે વિવિધ વિસ્તારોમાં કોઇ પણ કારણ વગર નીકળેલા વાહનચાલકોના ૩૧૦ વાહનો ડિટેઇન કર્યા હતા.જેથી અત્યાર સુધી ડિટેઇન કરાયેલા વાહનોની સંખ્યા ૫૯૩૭ ઉપર પહોંચી છે. આ ઉપરાંત આજે પકડાયેલા ૪૮ લોકોમાં ૩૧ લોકો ડ્રોન […]

Continue Reading

અમદાવાદ: ત્રણ દિવસમાં ગરમી 38થી વધી 40 થઈ, કોરોનાના કેસ ૩૮ થી વધી ૭૭

અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લાં 3 દિવસથી ગરમીનો 38 ડિગ્રીથી વધીને 40 ડિગ્રીએ પહોંચ્યો છે. ં ડ્રોપ્લેટથી ફેલાતો કોરોનાનો વાયરસ બેફામ બન્યો છે. અમદાવાદમાં 3 દિવસમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો ૩૮ થી વધીને ૭૭ તેમજ રાજ્યમાં બે દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો ૧૨૨ થી વધીને ૧૬૫ પર પહોંચ્યો છે. જેથી ગરમી વધવાની સાથે કોરોનાનાં વાઈરસની તીવ્રતા ઘટી […]

Continue Reading