Breaking : ગોધરા : વૃદ્ધનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો, મહીસાગરના પંડ્યાના મુવાડા અને મક્કરના મુવાડા ગામ ને હોમ ક્વોરન્ટીન કરાયા.

માહિતી.: આરોગ્ય વિભાગ સચિવ જયંતિ રવી નિ પત્રકાર પરિષદ થી. હાલ કોરોના નામ ના મહાદાનવે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે . ત્યારે  પંચમહાલ જીલ્લામાં પણ કોરોના વાઈરસ નો સંકમ્રણ ના થાય તે માટે સંતર્કતા રાખવામા આવતી હતી. અને લોકડાઉનનો ચૂસ્ત અમલ પણ કરવામા આવતો હતો. પંચમહાલમા પણ કોરોના વાયરસે દસ્તક દીધી છે. આજે પંચમહાલ જીલ્લામાં […]

Continue Reading

કોરોના ગુજરાત :અમદાવાદ માં ૮ નવા કોરોના પોઝિટિવ કેસ,રાજ્ય માં કુલ ૮૨ કેસ થયા

રાજ્યમાં કોરોના વાઇરસની અપડેટ વિગતો આપતા ડો.રવિએ કહ્યું કે, રાજ્યમાં આજે નવા આઠ પોઝેટીવ કેસ નોંધાયા છે. જે તમામે તમામ અમદાવાદના છે. જેમાં ચાંદખેડા, બોડકદેવ, રાયપુર, શાહપુર, કાલુપુર અને બાપુનગર વિસ્તારનો સમાવેશ થાય છે. આ સાથે ગુજરાતમાં કુલ 82 પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં અમદાવાદના 31 સુરતના 10, રાજકોટના 10, ગાંધીનગરના 11, વડોદરાના 9, ભાવનગરના […]

Continue Reading

સુરત / લોકડાઉનમાં ફરજ નિભાવતા પોલીસને ફેસ શીલ્ડનું વિતરણ કરાયું

લોક્ડાઉનનો ક્ડક અમલ કરાવવા માટે રસ્તા પર તૈનાત પોલીસ જવાનોના પોતાના પ્રોટેક્શન માટે માસ્ક અને ગ્લોવઝનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે, કોરોના વાઈરસના સંક્રમણનો ભય રહે છે. સુરતમાં રસ્તા પર તૈનાત પોલીસ ઉપરાંત ડોક્ટર અને પેરા મેડિકલ સ્ટાફ ઉપરાંત રસ્તા પર સફાઇ કામ કરનારની સેફ્ટી માટે અત્યંત મહત્વના કહીં શકાય એવા ફેસ શીલ્ડ માસ્કનું વિતરણ […]

Continue Reading

આજથી ગરીબો માટે અનાજનું વિતરણ ગામડામાં સોશિયલ ડિસ્ટન્સ ત્યારે શહેરોમાં ટોળે ટોળા જોવા મળ્યા.

કોરોના વાઇરસના કારણે સરકારએ સમગ્ર ભારત લોકડાઉન કર્યું છે. વડાપ્રધાને 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. જેના પગલે રોજગાર ધંધા બંધ થયા છે. રોજગાર બંધ થતાં ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે. રાજ્ય સરકારે આજથી એટલે 1લી એપ્રિલથી રાજ્યના રાશનકાર્ડ ધારક 66 લાખ પરિવારોને મફતમાં અનાજ કીટ વિતરણ કરવાની શરૂઆત કરી છે. તેમજ જે […]

Continue Reading

હાલોલ : પાવાગઢ શ્રી કાલિકા માતાજી ના મંદિરએ ચૈત્રી નવરાત્રી ની આઠમે પહેલીવાર સામોહિક હવન નહિ થાય

ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસોમાં કોરોના વાઈરસના પગલે માતાજી નું મંદિર બંધ રાખવામાં આવ્યું છે.ત્યારે આજરોજ અષ્ટમી તીથી આવે છે, નવરાત્રીમાં અષ્ટમી તિથીનું ખુબ મહત્વ રહેલું છે. જેમાં દરેક મંદિરોમાં હવન-પૂજન કરવામાં આવે છે. જોકે મહામારીના કારણે પ્રથમ વખત માતાજી ના મંદિરમાં આઠમના દિવસે કર્તાહર્તા દ્વારા હવન કરવાનું સ્થગીત કરવામાં આવ્યું છે.જ્યારે જે મંદિરમાં એકલા પુજારી […]

Continue Reading