બિગ બ્રેકીંગ :: ગોધરા પોલીસ ઉપર પત્થરમારો..

ગોધરાના ગુહ્યા મહોલ્લા વિસ્તારમાં પોલીસ અને આર એન્ડ બી ની ટિમ પર હુમલો પોલીસ અને માર્ગ મકાન ની ટિમ પર સ્થાનિક લોક ટોળાએ કર્યો પથ્થરમારો કન્ટેઇનમેન્ટ એરિયામાં પતરા લગાવવા માટે ગયેલી ટિમ પર પથ્થરમારો પોલીસે 5 ટીયર ગેસના સેલ છોડ્યા પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી 2 ઇસમોની ધરપકડ કરતી ગોધરા બી ડિવિઝન પોલીસ પોલીસ પર છુટ્ટી […]

Continue Reading

સુરત : કોસાડ આવાસના 19440 ઘરમાં રહેતાં 1.02 લાખ લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા

કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે સતત વધી રહ્યું છે ત્યારે સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના 588 કેસ આજે બપોર સુધીમાં નોંધાયા છે. મોતનો આંકડો 23 થઈ ગયો છે. ગીચ વસ્તીવાળા કોસાડ આવાસમાં કોરોના પોઝીટીવ આવતાં આજે 19440 ઘરમાં રહતાં 1.02 લાખ લોકોને ફરજ્યાત કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આ પહેલાં ગઈકાલે ઉધનાના 31 હજાર લોકોને ફરજ્યાત […]

Continue Reading

અમદાવાદ : નવા વાડજમાં કોરોનાના 65 પોઝિટિવ કેસ છતાં ક્લસ્ટર જાહેર કરાયું નથી

અમદાવાદમાં દરિયાપુર, કાલુપુર, જમાલપુર સહિતના કોટ વિસ્તાર બાદ હવે પશ્ચિમ વિસ્તારમાં કોરોના કેસ વધી રહ્યા છે. નવા વાડજ વિસ્તારમાં કોરોનાના 65 પોઝિટિવ કેસ નોંધાયા છે. છતાં કલસ્ટર જાહેર કરવામાં આવતું નથી. ચોંકાવનારી વાત એ છે કે દરિયાપુર વિસ્તારમાં કાલુપુર દરવાજાની અંદર આવેલ ભંડેરી પોળ પાસેની માતાવાળી પોળમાં એક જ પરિવારમાં ચાર વ્યક્તિના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ […]

Continue Reading

તૂટી-ફૂટી બાળકોની પ્રિય હવે બનાવો તડબૂચના છાલટામાંથી…

આ રેસિપીને જોયા પછી તમે ક્યારે પણ તરબૂચના છાલટાને ફેંકશો નહી. મિત્રો તમે તરબૂચના છાલટાને શું કરો છો? અરે સાધારણ વાત છે ફેંકી જ નાખતા હશો .. આજે હું તમને તરબૂચના છાલટામાંથી તૂટી ફૂટી કેવી રીતે બનાવવી તેની માહિતી જણાવીશુ. તરબૂચમા ત્રણ ભાગ હોય છે લાલ, સફેદ અને લીલો.. તેમાંથી તેના સફેદ ભાગથી તૂટી ફ્રૂટી […]

Continue Reading

વડોદરા : કોરોનાના વધુ ૧૯ પોઝિટિવ કેસ સાથે કુલ કેસ ૩૦૪, મૃત્યુઆંક ૨૦ એ પહોંચ્યો…

કોરોના કેસમાં દિવસે દિવસે થતો વધારો, વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે વડોદરામાં કોરોના વાઈરસના આજે વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં કુલ કોરોના વાઈરસના 304 પોઝિટિવ કેસ થયા છે. વડોદરામાં કોરોના વાઈરસથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે અને કોરોના વાઈરસથી મૃત્યુઆંક વધીને 20 ઉપર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં આજે […]

Continue Reading

કોરોના વડોદરા : વધુ ૨૨ પોઝિટિવ કેસ સાથે કુલ ૨૮૫ કેસ ,એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો

વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી મંગળ બજારના વેપારી મોહમ્મદ સલીમ ટાયરવાલા(ઉ.65)નું મોત થયું છે. આજે બપોરે વડોદરામાં કોરોના વાઈરસથી 54 વર્ષીય આધેડનું મોત થયું છે. આ પહેલા સવારે બે વૃદ્ધ મહિલાઓના મોત થયા હતા. આ સાથે વડોદરામાં આજે એક જ દિવસમાં કોરોના વાઈરસથી સૌથી વધુ 4 લોકોના મોત થયા છે. વડોદરામાં કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં 19 લોકોના […]

Continue Reading

કાલોલ શહેરના બેંક ઓફ બરોડા પાસે કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો….

કાલોલ : બેંક ઓફ બરોડા પાસે પગરખાએ સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલણ કર્યુ.. સમગ્ર દેશ માં જયારે કોરોના વાઈરસે માથુ ઉચ્કયુ છે તેવામાં કાલોલ નગરમાં આવેલ બેંકો દ્વારા કોઈપણ જાતના સોશ્યિલ ડિસ્ટન્સિંગનો પાલન કરાવામાં આવી રહ્યું નથી. કાલોલ બેંક ઓફ બરોડા તેમજ બરોડા ગુજરાત ગ્રામિણ બેંક પાસે આજે લોકોનો જમાવળો જોવા મળ્યોં. ત્યાં બેંક દ્વારા કોઈ […]

Continue Reading

વડોદરા : ૧૨૦૦૦ સરકારી કર્મચારીઓને કોરોના સામે લડવા અપાયા દવાના ડોઝ

કોરોના કહેર વચ્ચે ફરજ બજાવતા પોલીસ, ફાયર બ્રિગેડ, ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડના જવાનો તથા કોર્પોરેશનના કર્મચારીઓને તકેદારીના ભાગરૂપે દવા આપવાની શરૂઆત થઈ છે. આવા આશરે બાર હજાર લોકોને હાઈડ્રોકસિકલોરોકવિન પ્રોફીલેકશીશ ટેબલેટ તેમજ હોમિયોપેથીક અને આયુર્વેદિક ઉકાળા પાઉડર આપવામાં આવશે. જે ટેબલેટ આપવાની છે તે સવારે અને સાંજે એક એક અને દર અઠવાડિયે એકવાર, 7 અઠવાડિયા સુધી […]

Continue Reading

વડોદરા : લોકડાઉનમાં રેલવે પ્લેટફોર્મની બાંકડાઓ સહીત સફાઈ અને સેનેટાઇઝેશન કરવામાં આવી રહ્યા છે

સમગ્ર ભારતમાં અત્યારે લોકડાઉનના કારણે તમામ રેલવે, બસ અને અન્ય કેટલાક વાહન વ્યવહારના સાધનો બંધ છે. માત્ર મામલતદાર કચેરી દ્વારા પરવાનગીનો પાસ મળેલ વાહનો જ લોકડાઉનમાં ટ્રાન્સફરનું કામ કરી શકે છે. વડોદરા રેલવે સ્ટેશન જે રાત દિવસ ધમ ધમી ઉઠતું હતું એ અત્યારે સુમસાન અવસ્થાનમાં પડ્યું છે. તેવામાં વડોદરા રેલવે પ્લેટફોર્મની સાફસફાઈ પૂરજોશમાં ચાલી રહી […]

Continue Reading

આણંદ: અમૂલ ડેરી દ્વારા નવું હલ્દી દૂધ પ્રોડક્ટ લોન્ચ કરાયું, 200 મિલિનો ભાવ 30 રૂપિયા જેટલો…

અમુલ ડેરી જે આણંદ ખાતે આવેલ છે. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી, અમૂલે હળદરવાળું દૂધ એટલે કે હલ્દી દૂધ નામની પ્રોડક્ટ લોન્ચ કરી છે. જેનો 200 મિલિનો ભાવ 30 રૂપિયા જેટલો છે. હાલ અમૂલે આમાં કેસર અને બદામ બે ફ્લેવર લોન્ચ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, હળદરવાળું દૂધ શરીર માટે ખૂબ સારું છે. એશિયાની નંબર વન […]

Continue Reading