વડોદરામાં કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ , ગુજરાત માં કોરોના કેસ ના આંકડા વધ્યા ૨૪ કલાક માં ૫ કેસ નોંધાયા.
વડોદરામાં કોરોના વાઇરસનો એક પોઝિટિવ કેસ નોંધાતા વડોદરા શહેરના શુક્રવારી બજારને કોરોના વાઈરસની મહામારીને કારણે આજે બંધ કરાવવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં છેલ્લા 80 વર્ષથી ભરાતા શુક્રવારી બજારને બંધ કરાવવા માટે આજે સવારે પોલીસની ટીમો પાલિકાની ટીમોને સાથે રાખીને પહોંચી ગઇ હતી. હાથીખાનાથી કારેલીબાગ જવાના રોડ ઉપર ભરાતા શુક્રવારી બજારમાં જુની-પુરાણી વિવિધ ચિજવસ્તુઓનું વેચાણ કરવા […]
Continue Reading