સુરતમાં મોલ, રેસ્ટોરન્ટ, ક્લાસ સહિતની 1880 સંસ્થાઓને પાલિકાએ બંધ કરાવી પડી
કોરોનાનો પોઝિટિવ કેસ સુરતમાં નોંધાઈ ચૂક્યો છે અને શંકાસ્પદ કેસો પણ નોંધાવા માંડ્યા છે સાથે વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવનારા અંગે પણ ફરિયાદો આવતાં મહાપાલિકા આરોગ્ય તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે. મુઘલસરાઈ કચેરીએ આરોગ્ય ખાતાના અધિકારીઓની હાજરી દુર્લભ થઈ ગઈ છે, તમામ વેસુની કોરેન્ટાઈન વોર્ડ કંન્ટ્રોલ રૂમે કે ફિલ્ડમાં જ ફરી રહ્યાં છે.! શહેરમાં ઘણી […]
Continue Reading