સુરત: અડાજણ એસએમસી આવાસમાં લોકડાઉનમાં બંધ કરવામાં આવેલો ગેટ ખોલવાના મુદ્દે ચપ્પુ વડે હુમલો
અડાજણ વિસ્તારમાં સરસ્વતી સ્કુલ નજીક એસએમસી આવાસમાં કોરોના વાયરસને કારણે બંધ કરવામાં આવેલો ગેટ ખોલવાના મુદ્દે થયેલા ઝઘડામાં માતા-પુત્ર પર ચપ્પુ વડે હુમલો કરી પુત્રને ગંભીર ઇજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. જીવલેણ કોરોના વાયરસને કારણે સરકાર દ્વારા લોક્ડાઉન કરવામાં આવતા અડાજણ સ્થિત સરસ્વતી સ્કુલ નજીક મંથન રો હાઉસની સામે આવેલા […]
Continue Reading