સુરતમાં જરૂરિયાત મંદ લોકોને સોશ્યલ ડિસ્ટન્સ સાથે અપાઈ રહ્યું છે ભોજન
અત્યારે કોરોનાને અટકાવવા સોશ્યલ ડિસ્ટન્સ જરૂરી હોવા છતાં કેટલાક લોકો ટોળા વળીને સમાજ સેવા કરતાં કોરોનાનો ભય રહેલો છે પરંતુ સુરત મ્યુનિ. અને કેટલીક સમાજ સેવી સંસ્થાઓએ આયોજન બધ્ધ રીતે સોશ્યલ ડિસ્ટન્સ રાખીને જરૂરિયાત મંદોને ભોજન પહોંચાડી કોરોના સમયે સમાજ સેવા સલામત રીતે થાય તેનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. સુરતમાં આવી પડેલી કોરોનાની આફત સામે […]
Continue Reading