કોરોના ઈફેક્ટ / સુરતમાં સિનિયર સિટિઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગાર્ડનમાં યોગ પ્રાણાયમની

કોરોના વાઈરસની દવા હજુ સુધી ન શોધાઈ હોવાથી વિશ્વભરમાં ડરનો માહોલ પેદા થયો છે. ત્યારે સિનિયર સિટિઝનનો ભોગ લઈ રહેલા કોરોનાથી બચવા માટે સુરતના સિનિયર સિટિઝનોએ યોગનું શરણું લીધું છે. અડાજણ વિસ્તારમાં આવેલા જ્યોતિન્દ્ર દવે ગાર્ડનમાં વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યોગ પ્રાણાયામ દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા આસનો અને શ્વસન […]

Continue Reading

પાટણ / કતપુર કોલેજના N.N.S.સ્વયંસેવકોનું સેનિક માટે રૂ.75 હજાર ફંડ એકત્રિત

કતપુર ઇજનેરી કોલેજમાં કાર્યરત એન.એન.એસના સ્વયંસેવકો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શાળાના છાત્રો અને અધ્યાપકો પાસેથી સૈનિકો માટે વેલ્ફેર ફંડ જામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આજદિન સુધીમાં જમા થયેલ કુલ રૂ.75 હજાર રૂપિયા એકત્રિત થતા ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી આચાર્યને અર્પણ કર્યો હતો. સ્વયંસેવકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્યની કોલેજોમાંથી એકત્રિત કરાયેલ ફંડમાં સૌથી […]

Continue Reading

ડાયટ ટિપ્સ / કોલેસ્ટેરોલથી બચવું હોય તો ભરપૂર માત્રા ફાઇબરયુક્ત ખોરાક લો, કિડનીને નુકસાન થતું અટકશે

કોલેસ્ટરોલ એ એક કેમિકલ કમ્પાઉન્ડ હોય છે જે શરીરમાં કોષોની રચના માટે જરૂરી છે. પરંતુ જો તેની માત્રા મર્યાદાથી વધી જાય તો તે ઘણી રીતે જોખમી સાબિત થઈ શકે છે. કોલેસ્ટેરોલ વધવું એ માત્ર હૃદય અને મગજ માટે જ ઘાતક નથી, પરંતુ તે કિડની માટે પણ હાનિકારક છે. તેથી, કોલેસ્ટેરોલનો સમયાંતરે ટેસ્ટ કરાવતા રહો જેથી, […]

Continue Reading

ગાંધીનગર / 405 કરોડના ખર્ચે મેટ્રો ટ્રેનની સ્પીડ 25થી વધારી 80 કિ.મી કરશે

2020-21માં મેટ્રો ટ્રેનની સ્પીડમાં વધારો કરવા માટે સરકારે 405 કરોડની ફાળવણી કરી છે. હાલમાં મેટ્રોની સ્પીડ 25 કિ.મીની છે જેને વધારીને હવે 80 કિ.મી કરવામાં આવશે. સાથે જ નવા સ્ટેશનો અને અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. પેસેન્જરોની સુરક્ષાનું ખાસ ધ્યાન રખાયુંમેટ્રોમાં પેસેન્જરોની સુરક્ષા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. પેસેન્જર નીચે ટ્રેક […]

Continue Reading

દાહોદ / શહેરમાં કારની ટક્કરે બાઇક ચાલકનું મોત

દાહોદ તાલુકાના વરમખેડા કુવા ફળીયામાં રહેતા અનીલભાઇ ઉદેસીંગભાઇ પરમાર તા.13ના રોજ બાઇક લઇને દાહોદ આવતો હતો. દાહોદના બ્રીજ ઉપર જીજે-06-એબી-7485 નંબરની મારૂતી ફન્ટી કારના અજાણ્યા ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઇ પૂર્વક હંકારી લાવી અનીલની બાઇકને અડફેટે લીધી હતી. અજાણ્યા ચાલક વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી અકસ્માતમાં અનીલને માથામાં કપાળના ભાગે ગંભીર ઇજાઓ […]

Continue Reading

અમદાવાદ / ઓનલાઈન મની ટ્રાન્સફરમાં વધુ કમિશન મેળવવાની લાલચમાં વેપારીએ 3 લાખ ગુમાવ્યાં

ઓનલાઈન મની ટ્રાન્સફર કરતા વેપારીઓને ચેતવતો એક કિસ્સો અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં બન્યો છે. Cash payme નામના વેબ પોર્ટલથી ઓનલાઈન મની ટ્રાન્સફર માટે વધુ કમિશન મળશે તેમ કહી રોકડા રૂપિયા લઈ ગ્રાહકોના ખાતામાં 3 લાખ રૂપિયા જમા કરાવ્યા ન હતા. વેપારીએ આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નિકોલની નારાયણ રેસિડેન્સી વિસ્તારમાં રહેતા મૃગેશ પટેલ […]

Continue Reading

કોરોના ઇફેક્ટ / ગુજરાતમાં વિદ્યાર્થીઓને ઘરે બેઠાં ટીવી ચેનલ્સના માધ્યમથી અપાશે શિક્ષણ, રાજ્ય સરકારનો નિર્ણય

વિશ્વભરમાં જીવલેણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. હજુ સુધી ગુજરાતમાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી અને ગુજરાતની રાજ્યભરની શાળાઓ 29 માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં એ હેતુસર એક નિર્ણય કર્યો છે. જે હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓને પ્રાદેશિક ટીવી ચેનલ્સના માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવશે. રાજ્યના ધોરણ 7થી 9 અને […]

Continue Reading