વડોદરા હજુ કોરોનાના સ્ટેજ ટુમાં છે લોક ડાઉનનું પાલન કરવામાં નહીં આવે તો વડોદરા સ્ટેજ થ્રીમાં પહોંચી જશે
વડોદરામાં અત્યારુ સુધીમાં કોરોના પોઝિટિવના ૯ દર્દીઓ નોંધાયા છે। વડોદરામાં નોંધાયેલા દર્દીઓનો રેકોર્ડ જોઇએ તો સ્પષ્ટ થાય છે કે હજુ સુધી વડોદરા કોરોનાના બીજા સ્ટેજમાં છે। સ્ટેજ વન એટલે વિદેશથી આવેલા વ્યક્તિઓમાં કોરોના પોઝિટિવ જોવા મળે અને સ્ટેજ ટુ એટલે વિદેશથી આવેલા કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવવાથી ચેપ લાગે। વડોદરામાં નોંધાયેલા ૯ કેસમાં ૪ કેસ […]
Continue Reading