અમદાવાદ : સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા ગયેલી પોલીસને ટોળાએ પથ્થરમારો કરી ભગાડી
કોરોના વાયરસના પગલે અમદાવાદ શહેરમાં લોકડાઉન દરમિયાન માધુપુરા વિસ્તારમાં પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. માધુપુરા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે રાહત સર્કલ નજીક આવેલી ડામર વાળી ચાલીમાં કેટલાક યુવકો રસ્તા ઉપર આવી ગયા હતા અને બૂમાબૂમ કરતા હતા પોલીસ દોડી આવીને તેઓને ઘરમાં જવા માટે રજૂઆત કરી હતી. ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર […]
Continue Reading