પંચમહાલ-મહિસાગર અને દાહોદમાં વરસાદી ઝાપટાં પડતાં ખેડૂત-વેપારી વર્ગમાં દોડધામ
લુણાવાડા: સમગ્ર મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટા સાથે પાછલા બે દિવસથી વાદળો ઘેરાતા ખેડૂતોના જીવ પડીકે બધાય છે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે ક્યાંક જિલ્લામાં હળવા વરસાદ અને ઝાપટાં પાડવાની પડતાં ખેડૂતોને મોટા પાયે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે જયારે ત્રેવડી ઋતુના કારણે રોગચાળો ફેલાય તેવું દેખાઈ રહ્યું છે. સમગ્ર મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટા સાથે લુણાવાડા, મલેકપુર, બાલાસિનોર, […]
Continue Reading