સ્વછતા બાબતે આંખ આડા કાન કરતુ કાલોલ નગર પાલિકા તંત્ર.

હાલ અત્યરે દુનિયા કોરોના નામક દાનવ સામે ઝઝુમી રહી છે ત્યારે આપનો ભારત દેશ પણ આ કોરોના વાઇરસ ને લઇ ખુબજ ગંભીરતા દેખાવી રહી સમગ્ર દેશ માં ૧૪૪ ની કલામ લાદવામાં આવી છે અને સમગ્ર દેશ માં દવા ઓ ના તેમજ સૅનેટાઇઝર નો છાંટકાવ કરાવી તેમજ સાફ સફાઈ સ્વછતા રાખી રહી છે ત્યારે એક બાજુ […]

Continue Reading

કોરોના વાઇરસથી ડરાવી પૈસાની કરી માંગ.

સાયબર ક્રિમિનલ્સ હવે કોરોના વાયરસના ડરથી દુનિયાભરના લોકોને શિકાર બનાવી પૈસાની માંગ કરી રહ્યા છે. કેટલીકવાર તેઓ ડબ્લ્યુએચઓ ઓફિસર બનીને છેતરપિંડી કરી રહ્યા છે, તો ક્યારેક કોવિડ -19ના નામ પર બનાવટી વેબસાઇટ બનાવીને લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. હવે તેઓએ એક નવી રીત પણ શોધી કાઢી છે. બ્રિટિશ સુરક્ષા સોફ્ટવેર અને હાર્ડવેર કંપની સોફોસના […]

Continue Reading

વડોદરામાં ત્રણ દિવસના ડોર ટુ ડોર હેલ્થ સર્વેમાં તાવ અને કફના 2800થી વધુ દર્દી મળ્યા

કોરોના વાઇરસના ચેપને ફેલાતો રોકવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડોદરાના તમામ ઘરોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વેલન્સની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી છે. આ ત્રણ દિવસમાં 363 727 કુટુંબોનો સર્વે કરી 1437 792 લોકોનું સ્ક્રિનિંગ કર્યુ હતું. જેમાં તાવના 892 કફના 1830 અને શ્વાસની તકલીફના 17 વ્યક્તિ મળ્યા હતા. આ ઉપરાંત વિદેશની અને […]

Continue Reading

વડોદરા નજીક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, 6 કલાકે કાબૂમાં આવી

આણંદ નજીક આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં આજે સવારે લાગેલી ભીષણ આગને કારણે વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આણંદ નજીકના ગોપાલપુરા ગામે આવેલી સત્યેન્દ્ર પ્લાસ્ટિક નામની કંપની લોક ડાઉનના કારણે બંધ હોવાથી મોટી જાનહાની થતાં અટકી હતી.પ્રાથમિક તબક્કે આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. વહેલી સવારે લાગેલી આગે ભારે તબાહી મચાવી હતી તેમજ કંપનીનો […]

Continue Reading

ખેલાડીઓ માટે ફિટનેસ પ્લાન તૈયાર, કોહલી પણ ઘરે રહી વર્ક આઉટ કરશે.

કોરોના વાઇરસના કહેરના કારણે ભારત સરકારે સમગ્ર દેશને લોકડાઉન કરી દીધું છે. આ સ્થિતિમાં ભારતીય ક્રિકેટર્સ પણ પોતાના ઘરે પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. જોકે સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ નિક વેબ તથા ફિઝિયો નીતિન પટેલે સાથે મળીને ભારતીય ટીમના ખેલાડીઓ માટે ઇન્ડોર વર્કઆઉટ પ્લાન તૈયાર કર્યો છે. જેના કારણે તમામ ખેલાડીઓ જ્યારે પણ […]

Continue Reading

લોકડાઉન દરમિયાન બેરોજગાર બનતા લોકો પોતાના વતન તરફ વળતા પોલીસ દ્વારા સહાય

સુરત થી પોતાના વતન તરફ જતા ગરીબ પરિવારો વાહન વ્યવહાર ઠપ થતા ચાલતા રવાના કોરોના વાયરસને કારણે આખો દેશ લોકડાઉન થયા બાદ સુરત જિલ્લામાં આવેલા મજૂરોના કામ બંધ હોવાથી પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે. જિલ્લાના વિવિધ જગ્યાઓ પર ચાલતી કન્સ્ટ્રકશન સાઈડ બંધ હોવાથી દાહોદ ગોધરા તરફથી આવેલા મજૂરો પાછા પોતાના ઘરે જઈ રહ્યાં […]

Continue Reading

અમદાવાદ : હવે કોર્પોરેશનની 48 ઈ-રીક્ષા 48 વોર્ડમાં શાકભાજી પહોંચાડશે, ભીડ ઓછી કરવા વ્યવસ્થા શરૂ કરી

લોકડાઉન દરમ્યાન લોકો શાકભાજી લેવા પણ બહાર નીકળી રહ્યા છે જેના કારણે ભીડ એકઠી થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને ઘરે બેઠા શાકભાજી મળે તે માટે શહેરના તમામ 48 વોર્ડમાં વેજીટેબલ રીક્ષા મારફતે શાકભાજી પોહચાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. 48 વોર્ડ માટે 48 રીક્ષા મુકી છે જેમાં શાકભાજી અને ફળ લઈ અલગ અલગ વિસ્તારમાં તેઓ […]

Continue Reading

સુરત: અડાજણ એસએમસી આવાસમાં લોકડાઉનમાં બંધ કરવામાં આવેલો ગેટ ખોલવાના મુદ્દે ચપ્પુ વડે હુમલો

અડાજણ વિસ્તારમાં સરસ્વતી સ્કુલ નજીક એસએમસી આવાસમાં કોરોના વાયરસને કારણે બંધ કરવામાં આવેલો ગેટ ખોલવાના મુદ્દે થયેલા ઝઘડામાં માતા-પુત્ર પર ચપ્પુ વડે હુમલો કરી પુત્રને ગંભીર ઇજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. જીવલેણ કોરોના વાયરસને કારણે સરકાર દ્વારા લોક્ડાઉન કરવામાં આવતા અડાજણ સ્થિત સરસ્વતી સ્કુલ નજીક મંથન રો હાઉસની સામે આવેલા […]

Continue Reading

ફરાળી ગુલાબ જાંબુ

વ્રતમાં ઘણી બધી વસ્તુઓ આપણે નથી ખાઈ શકતા, ત્યારે મનપસંદ મિઠાઈ ખાવાનું મન થાય તો શું કરવું? ગુલાબ જાંબુ એવી એક મિઠાઈ જેને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે. અને અત્યારે ચૈત્ર નવરાત્રી નો પર્વ છે. તો ગણા લોકો ઉપવાસ કરતા હોય છે. તો તે બધા માટે જી સમાચાર લાવ્યું છે. ફરાળી ગુલાબ જાંબુની […]

Continue Reading

સુરત પોલીસની નવી પહેલ / સુરત શહેરની ગલીઓમાં ડ્રોન કેમેરા દ્વારા ચેકિંગ હાથ ધરાયું, લોકોના ટોળા વિખેરવા કાર્યવાહી

કોરોના વાયરસ જેવો ચેપી રોગ શહેરમાં ફેલાય નહિ તે માટે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉન છતાં શહેરોમાં કેટલાક યુવકો ટોળા એકત્ર થતા અને કિકેટ રમતા હોવાની વ્યાપક ફરિયાદો પોલીસ કંટોલરૂમમાં આવી છે. મેઇન રોડ પર પોલીસ બંદોબસ્ત હોય છે જયારે અંદરના રસ્તામાં પર સોસાયટી અને ગલીઓમાં આવા યુવકોની સામે કાર્યવાહી કરવા માટે શહેર પોલીસે […]

Continue Reading