કમોસમી વરસાદનું જોખમ: કોરોના ના કહેર વચ્ચે કંડલા, ભરૂચ, જંબુસર અને વડોદરામાં ઝાપટાં તો સામખિયાળીમાં ગાજવીજ સાથે વરસાદ

એક તરફ કોરોના વાઇરસએ દેશ વિદેશમાં મહામારી ઉભી કરી છે. ત્યારે ગુજરાત રાજ્ય પણ કોરોના વાઈરસના કહેરનો સામનો કરી રહ્યું છે, બીજી તરફ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી 27 માર્ચ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદ પડશે તેમ જણાવ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગઇ […]

Continue Reading

ચૈત્રી નવરાત્રી :અંબાજી મંદિર ના દર્શન,આરતી તેમજ ઘટ સ્થાપન લાઈવ જોઈ શકશો.

કોરોના વાયરસને કારણે ૫૧ શક્તિપીઠમાનું એક અંબાજી માતાનું મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે. ત્યારે આજથી ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થાય છે. આ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાનાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. પરંતુ આ વખતે કોરોના વાઇરસને કારણે તેઓ આવી શકે નહિ, તો આવા ભક્તો તેમજ દેશ-વિદેશના પણ કરોડો માઇભકતો […]

Continue Reading