દાહોદ / ઝરીખુર્દમાં 43 હજારથી વધુનો બિઅરનો જથ્થો ઝડપાયો
કતવારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગતરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન આઐગાવાડા ગામમાં ગજેતા ફળિયામાં રહેતો વિકાશ હરજી ગુંડીયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જે બાતમી આધારે પોલીસે વિકાશ ગુંડીયાના ઘરે રેઇડ કરતાં પોલીસને રેઇડ જોઇ વિકાશ ગુંડીયા ઘર ખુલ્લુ મુકી ભાગી ગયો હતો. માઉન્ટ 6000 સુપર સ્ટ્રોંગ […]
Continue Reading