Day: March 24, 2020
પ્રધાન મંત્રી નું રાષ્ટ્ર જોગ સંબોધન આજ રાત્રે ૧૨ વાગ્યા થી સમગ્ર દેશ સંપૂર્ણ પણે લોકડાઉન.
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ૧૫૦૦૦ કરોડ ના પેકેજ ની જાહેરાત કરી. કોરોના જેવી મહામારીથી બચવાનો એકમાત્ર ઉપાય છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો. કોરોનાનો એક જ મતલબ છેઃ કોઈ રોડ પર ના નીકલે . સંપન્ન દેશો પણ કોરોનાની મહામારીની લપેટમાં આવી ચૂક્યા છે. સાધન સંપન્ન હોવા છતાં આ દેશોમાં કોરોના રોકી શકાયો નથી. એ જ દર્શાવે […]
Continue Readingકોરોના ગુજરાત :પોલીસ-પબ્લિક વચ્ચે ઘર્ષણ, ઘર બહાર નીકળેલા લોકો પર પોલીસનો બળપ્રયોગ,ઉઠક-બેઠક કરાવી અને અટકાયત કરી
ગુજરાતમાં કોરોનાના 33 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે અને એકનું મોત થઈ ગયું છે. જેને પગલે સંપૂર્ણ રાજ્યમાં 31 માર્ચ સુધી સરકારે લૉકડાઉન કરી દીધું છે અને કલમ 144 લાગુ કરી છે. લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો કોઈપણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ […]
Continue Readingવડોદરામાં પોલીસની માનવતા, રોજ કમાઇને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકો અને તેમના બાળકોને ભોજન કરાવ્યું
વડોદરા શહેરમાં લોકડાઉન દરમિયાન પોલીસની માનવતાભરી કામગીરી સામે આવી છે. વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સ્થાનિક લોકોની મદદ લઇને રોજ કમાઇને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકો અને બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને તમામ લોકોને પોતાના ઘરમા જ રહેવા માટે સૂચના આપી હતી. પોલીસે ભોજન કરાવતા બાળકો ખુશ થઇ ગયાવડોદરા સહિત રાજ્યભરમાં લોકડાઉનની પરિસ્થિતિ […]
Continue Reading