આઇસોલેશન વોર્ડમાં કોરોનાના દર્દીને જમવાનું તો ઠીક પીવાનું પાણી પણ નથી અપાતું

એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલા કોરોના પોઝિટીવ અને કોરોના શંકાસ્પદ દર્દીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દર્દીઓના સંબંધીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે આઇસોલેશન વોર્ડમાં દાખલ દર્દીઓને જમવાનું કે પીવાનું પાણી નથી આપવામાં આવતુ એટલે બહારથી જ વ્યવસ્થા કરવી પડે છે.સમસ્યા એ છે કે એક તરફ કોરોના પોઝિટીવ દર્દીઓના સંબંધીઓને ક્વોરેન્ટાઇન કરવાનો […]

Continue Reading

પાવગઢ ખાતે મા કાલિકાના દર્શન તા.31 સુધી બંધ કરી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

કોરોના વાઇરસનો ચેપ પ્રસરી નહીં તેને ધ્યાનમાં રાખી  તા.૨૫ માર્ચ થી શરૂ થતી ચૈત્રી નવરાત્રી અગાઉ તા. ૧૯ માર્ચ થી 31  માર્ચ સુધી શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજ  મા કાલીના દર્શન ભાવિક ભક્તો માટે બંધ કરાતા તળેટીથી માંચી , ડુંગર તરફ જવાના  માર્ગ પર તંત્ર દ્વારા બેરિકેડિંગ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુરૂવાર સંધ્યા […]

Continue Reading