કાલોલ તાલુકાના કંડાચગામનો યુવાન બે દિવસથી દુબઈથી કંડાચ પરત થતાં પ્રાંત અધિકારી સહીતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
જયવીરસિંહ સોલંકી કાલોલ તાલુકાના કંડાચગામનો યુવાન બે દિવસથી દુબઈથી આવી કંડાચ સ્થાઈ થયો હોવાની જાણ કાલોલ તાલુકાના સ્થાનિક તંત્રને થઈ હતી. જેના પગલે કાલોલ સ્થાાનિક તંત્ર દ્વારા બે વાર કંડાચગામની મુલાકાત લેવામાં હતી. પરંતુ દુબઈથી આવેલ યુવાન લોક સંપર્કમાં રહેતો હોવાનો રીપોર્ટ ગ્રામપંચાયતના તલાટી દ્વારા કરવામાં આવ્યો હતો જેથી પંચમહાલ જિલ્લા પ્રાંત અધિકારી વિશાલ સક્સેના […]
Continue Reading