વડોદરા / સેન્ટ્રલના જેલમાં કેદી પાસેથી મોબાઇલ મળ્યો, શૌચાલયમાં છૂપાવેલો હતો
વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પાકા કામના કેદી પાસેથી વધુ એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેલમાં મોબાઇલ ફોન સહિત નશાયુક્ત ચિજવસ્તુઓ શોધી કાઢવા માટે બનાવવામાં આવેલા ઝડતી સ્ક્વોર્ડ દ્વારા કેદી દ્વારા શૌચાલયમાં છૂપાવેલો મોબાઇલ શોધી કાઢવામાં આવ્યો છે.રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીસેન્ટ્રલ જેલના અધિક્ષકની સુચના મુજબ જડતી સ્ક્વોડ દ્વારા તા.13 માર્ચના રોજ બેરેકોની તપાસ કરવામાં આવી […]
Continue Reading