આઈપીએલમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોના ભાગ લેવા અંગે અનિશ્ચિતતા

સ્મિથ, વોર્નર, કમિન્સ અને મેક્સવેલ સહિતના ઓસ્ટ્રેલિયાના ૧૭ ક્રિકેટરો આ વર્ષની આઇપીએલ સિઝનમાં કદાચ રમતાં જોવા ન મળે તેવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયાની સરકારે તેમના ક્રિકેટ બોર્ડ મારફતે તમામ ખેલાડીઓને સલાહ આપી છે કે, તેઓ હાલની પરિસ્થિતિ જોતાં તેમની વિવેક-બુદ્ધિથી જાતે નિર્ણય લે કે, આઇપીએલ રમવા માટે ભારત જવું કે નહી.  ઓસ્ટ્રેલિયન બોર્ડના ચીફ એક્ઝિક્યુટીવ કેવિન […]

Continue Reading

જામનગર: ગોકુલનગર વિસ્તારમાં સેન્ટીંગ કામની મજૂરી કરી રહેલા યુવાનનુ વીજઆંચકાથી મૃત્યુ.

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં એક નવા મકાનના બાંધકામના સ્થળે સેન્ટીંગના કામ દરમિયાન એક યુવાનને ઉપરથી પસાર થઇ રહેલી વિજ લાઈનમાંથી વીજ શોક લાગ્યો હતો અને તેનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની વિગત એવી છે કે, જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં રહેતો અને સેન્ટીંગ કામની મજૂરી કરતો હબીબ જુમાભાઈ ખીરા નામનો 35 વર્ષનો યુવાન […]

Continue Reading

સુરેન્દ્રનગર / મૂળી તાલુકાનાં સુજાનગઢમાં નર્મદાનું પાણી ન આવતા લોકોને પાણીનાં વલખાં.

મૂળીઃ તાલુકાનાં સુજાનગઢ ગામમાં છેલ્લા ઘણા સમયથી નર્મદાનું પાણી ન આવતા ખરા ઉનાળામાં પાણી માટે લોકોને વલખા મારવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સુજાનગઢમાં પાણી અપાય તેવી સ્થાનિકો અને સરપંચ માંગ કરી રહ્યા છે. લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યોમૂળી તાલુકામાં ઉનાળામાં અનેક ગામો પીવાનાં પાણીની સમસ્યા ભોગવે જ છે. અને નર્મદાનું પાણી જાણે નામ […]

Continue Reading

વલસાડ / પાણીખડક ગામે રસ્તાની બાજુમાં પથરાયેલી ગેસ લાઇનમાં આગ .

પાણીખડક ગામેથી ગુજરાત ગેસ કંપનીની પાઇપ લાઇન રસ્તાની બાજુમાં જમીનમાંથી પસાર કરવામાં આવેલી છે, બુધવારે સવારે લાઈનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગ વધુ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી.દરમ્યાન ગામના સરપંચ પતિ યોગેશભાઈ સહિતના આગેવાનો તેમજ ગામલોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સરપંચ પતિએ જણાવ્યું કે ગેસ […]

Continue Reading

દાહોદ / ઘરની પાછળની દીવાલમાં બાકોરું પાડી 34 હજારની લૂંટ

કતવારાના લાલચંદભા હઠીલાનો પરિવાર રાતના સુઇ ગયા હતા. તે દરમિયાન મોઢે કપડુ બાંધેલા બે લૂંટારૂઓ ઘરની પાછળની દિવાલમાં બાકોરૂ પાડીને ઘરમાં ઘુસીને ચાંદીનો કંદોરો, ચાંદીની કંઠી, પગની વિછુડી, ચાંદીના હાથના ગજરા તેમજ પાકીટમાં મુકેલ નાની ચોકરી, ઘરમાં મુકેલ પાયલ (છડા) મળી કુલ રૂ.26,000ના દાગીના તથા પાકીટમાંથી રોકડા 8,000 મળી કુલ 34,000નો મુદ્દામાલ ચોરી કરી લઇ […]

Continue Reading

આણંદ / માર્ગદર્શન-આર્યુવેદીક ઉકાળાનું નગરજનોને ઠેર-ઠેર વિતરણ શરૂ

શહેર સહિત જિલ્લાભરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કોરોના વાયરસની તકેદારી વિશે જાગૃતતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરજનોને COVID19 (કોરોના વાયરસ )થી કઈ રીતે બચી શકાય,તેમના લક્ષણો શું ? અને જો પોઝેટીવ લક્ષણો જણાય તો શું કરવું અને કેવા પ્રકારના સાવચેતીના પગલાં લઇ શકાય તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન મોટી સંખ્યામાં નગરજનોને પુરું પડ્યું હતું.

Continue Reading

રાજપીપળા / કોરોના વાઈરસને પગલે પોઇચા સ્વામિનારાયણ મંદિરનું પ્રદર્શન બંધ કરાયુ, દૂરથી આવતા ભક્તો માટે મંદિર ખુલ્લુ રહેશે

કોરોના વાઈરસને લઇને સુપ્રસિદ્ધ નિલકંઠ ધામ પોઇચા સ્વામિનારાયણ મંદિરનું પ્રદર્શન આજથી ભક્તો અને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. દૂરથી આવતા ભક્તો માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યું છે. પરંતુ ભક્તોની અવરજવરને લઇને મંદિર પરિસરમાં તમામ સાધનોની સેનેટાઇઝરથી સફાઇ કરવામાં આવે છે. અને કોઈને મુશ્કેલી ન પડે એ માટે મંદિર પરિસરમાં સવાર બપોર સાંજ સેનેટાઇઝર ડિટર્જન્ટ […]

Continue Reading

વડોદરા / હવે 10 હજાર સ્કૂલવર્દી વાહનમાં CCTV લગાવવા ફરજિયાત

સ્કુલવાનના રિક્ષા ચાલકો દ્વારા વિદ્યાર્થીનીઓની જાતિય સતામણી અને દુષ્કર્મના બનાવો ઉપરાંત વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી શહેરની તમામ 10 હજાર સ્કુલ કોલેજની સ્કુલ વાન, રિક્ષા અને બસમાં સીસીટીવી કેમેરા લગાડવા અંગેનું શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. કેમેરાની ફીડ વેબ લીંક દ્વારા વિદ્યાર્થીના વાલીને તથા જે તે શૈક્ષણિક સંસ્થાના વડાને મોબાઇલ, લેપટોપ કે કોમ્પ્યુટર પર […]

Continue Reading

પંચમહાલ / પ્રાથમિક શિક્ષકોના વોટ્સએપ ગ્રુપમાં કર્મચારીએ પોર્ન વીડિયો મૂક્યો, ગ્રુપમાં 50થી વધુ મહિલા શિક્ષકો

જિલ્લાના કાલોલ તાલુકાના શિક્ષકોના એક વોટ્સએપ ગ્રુપમાં પોર્ન વિડિયો ગુપમાં મૂકી દેતા ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ મામલે જિલ્લા કક્ષા સુધી દોડધામ મચી ગઇ છે. કાલોલના પ્રાથમિક શિક્ષકોના ‘શિક્ષક વિચાર મંચ’ નામના ગ્રુપમાં અંદાજે 150થી વધુ પ્રાથમિક શાળાના કર્મચારીઓ છે. જેમાં 50થી 60 જેટલી મહિલા શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. જેમાં એક કર્મચારી દ્વારા પોર્ન […]

Continue Reading

લાઇવ રેસ્ક્યૂ / વડોદરા પાસે દેવ નદીમાં મગર ખેંચી જતા વૃદ્ધ મહિલાએ બાથ ભીડી, ગામના યુવાનોએ જીવના જોખમે મહિલાને બચાવી

વાઘોડિયા તાલુકાના ગોરજ ગામ પાસેથી પસાર થતી દેવ નદીમાં કપડા ધોઇ રહેલી વૃદ્ધ મહિલાને ખેંચી ગયો હતો. મહિલાએ બુમાબુમ કરતા ગામના યુવાનો દોડી ગયા હતા. અને મહિલાને મગરના મોઢામાંથી છોડાવી હતી. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં દિલધડક દ્રશ્યો જોવા મળ્યા હતા. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.મહિલાએ મગર સાથે જીવ સટોસટનો જીવ ખેલ્યોવડોદરા જિલ્લાના વાઘોડિયા […]

Continue Reading