કોરોના વાઈરસ / આણંદમાં 325 લોકોનું સ્ક્રિનિંગ, 222 પ્રવાસી ઓબ્ઝર્વેશનમાં.

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો કહેર વર્તી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જેના કારણે સરકાર તેમજ સ્થાનિકો ચિંતા મુક્ત બન્યા છે. જોકે કોરોનાના પગલે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે ઘણા મહત્વના પગલા લીધા છે. એરપોર્ટથી લઈને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વિદેશથી આવતા તેમજ તેમના સગા સંબંધિયોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. ત્યારે […]

Continue Reading

કોરોના વાઈરસ / વિદેશથી વડોદરા ફરેલા દંપતી સહિત 5 લોકો આઇસોલેશન વોર્ડમાં દાખલ, સેમ્પલ તપાસ માટે મોકલાયા

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે વડોદરામાં દુબઇથી આવેલા દંપતી સહિત 5 વિદેશીઓને સયાજી હોસ્પિટલ અને ગોત્રી જનરલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ સાથે તેઓના કોરોના વાઇરસની તપાસ માટેના જરૂરી સેમ્પલો લઇને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.દંપતીને ગોત્રી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રખાયુંએક દંપતી દુબઇથી વડોદરા આવ્યું હતું. જેઓને ગોત્રી […]

Continue Reading

કોરોના ઇફેક્ટ / વડાપ્રધાન મોદી શુક્રવારે તમામ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ કરશે.

ગાંધીનગરઃ વિશ્વભરમાં જીવલેણ કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ અનેક રાજ્યોમાં કોરોનાના પોઝિટિવ કેસ મળ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે આઠ વાગ્યે કોરોના વાઈરસને લઇને રાષ્ટ્રને સંબોધન કરવાના છે. આ સાથે જ શુક્રવારે બપોરે 4 વાગ્યે દેશના તમામ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ થકી ચર્ચા કરશે. ગુજરાતમાં હજુ સુધી એકપણ કેસ નોંધાયો […]

Continue Reading

કન્ફર્મ / વિવોનો અપકમિંગ સ્માર્ટફોન ‘વિવો V 19’ ભારતમાં 26 માર્ચે લોન્ચ થશે

ચાઈનીઝ ટેક કંપની ‘વિવો V 19’ ફોનનાં લોન્ચિંગની તૈયારીમાં છે. ભારતમાં ફોનનું લોન્ચિંગ 26 માર્ચે લોન્ચ થશે. કંપનીએ ટ્વિટર પર ટીઝર પેજ રિલીઝ કરી માહિતી આપી છે. આ અગાઉ મલેશિયાના ટ્વિટર પર પણ ફોનનું ટીઝર રિલીઝ થયું હતું. ટીઝર પેજ મુજબ ફોનનાં સ્પેસિફિકેશનફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ અને ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા મળશે. ફ્રન્ટ કેમેરા ફોનની […]

Continue Reading

તૈયારીઓ / કોરોનાની સારવાર માટે રાજ્ય સરકારે 127 હોસ્પિટલના નામ જાહેર કર્યાં, 635 બેડની વ્યવસ્થા.

અમદાવાદઃ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસ સામે લડવા ગુજરાત પણ સજ્જ થઈ ગયું છે. આજે ગુજરાત સરકારે કોરોનાની સારવાર માટે અધિકૃત હોસ્પિટલોના નામ જાહેર કર્યાં છે. કોરોના માટે 127 હોસ્પિટલ નક્કી કરવામાં આવી છે અને 635 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. શંકાસ્પદ દર્દીઓ માટે રીલિઝ કરાયેલા આ યાદીમાં હોસ્પિટલોની સાથે સાથે ડૉક્ટરોના મોબાઈલ નંબરની પણ […]

Continue Reading

કોરોના વાઇરસ / સુરેન્દ્રનગરની પાટડી નગરપાલિકાએ પાટડીને ચોખ્ખુંચણાક બનાવી દીધું.

પાટડી નગરપાલિકાના પ્રમુખ સુરેખાબેન પટેલ, કારોબારી ચેરમેન મોહનલાલ ઠક્કર અને ચીફ ઓફિસર પી.ટી.મકવાણા સહિતની ટીમ દ્વારા કોરોના વાયરસના પગલે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા પાટડી પથંકને તાવ અને ઝાડા-ઉલ્ટી સહિતના રોગચાળા માટે હાઇરીસ્ક ઝોનમાં સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારે નગરપાલિકાના સાગરભાઇ રબારીની આગેવાનીમાં સફાઇ કામદારોની ટીમ દ્વારા સરકારી હોસ્પિટલ અને તળાવની સાથે […]

Continue Reading

ગોધરાના રામસાગર તળાવમાં છાશવારે ઉગી નીકળતી જળકુંભી દૂર કરો

વકરતા કોરોના વાયરસને લઈને સરકારે સતર્કતાના આદેશો જારી  કર્યા હોવા છતાં ગોધરા નગર પાલિકાના રઢીયાળ તંત્રની હજી ઉંધ નથી ઉંડી ગોધરા શહેરની મધ્યમાં આવેલ રામસાગર તળાવ ગંદકીથી ખદબદી રહ્યું હોવા છતાં સાફસફાઈની   તસ્દી શુધ્ધા લેવામાં આવતી નથી .છાશવારે તળાવ માં ઉગી નીકળતી જળકુંભ ને લઈ સ્થાનિક રહીશો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ત્યારે તળાવ ની સાફસફાઈ […]

Continue Reading

રાજકોટ / રોણકીમાં કરોડો રૂપિયાની જમીનનું બોગસ કુલમુખત્યારનામું બનાવી બોગસ દસ્તાવેજ કરાવી લેનાર બે શખ્સોની ધરપકડ.

રાજકોટ તાલુકાના રોણકી ગામમાં કરોડો રૂપિયાની જમીનનું બોગસ કુલમુખત્યારનામું બનાવી બાદમાં બોગસ દસ્તાવેજ કરાવી લેનાર બે શખ્સોની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરપકડ કરવામાં આવી છે. ફરિયાદીની કિંમતી જમીન રોણકી ગામના સર્વે ન. 47 પૈકીની હે.આર.એ.ચો.મી. 252-64ની પચાવી પાડવા વાંધામાં નાખવા કાવતરૂ રચ્યું હતું. છ આરોપી પૈકી જયરાજસિંહ મહિપતસિંહ રાણા અને પ્રદ્યુમનસિંહ નવલસિંહ જાડેજાની ધરપકડ કરાઇ […]

Continue Reading

ગોધરામાં લાલબાગ મંદિર વિસ્તારમાં ચોરીના મુદ્દામાલ સાથે 4 શખ્સો ઝડપાયા

ગોધરા શહેર એ ડિવિઝન પોલીસે શહેરમાં બનેલા ઘરફોડ ચોરી તેમજ બેટરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.  ગોધરા શહેર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો  ચોરીનો મુદ્દામાલ લઈ ગોધરા શહેરમાં લાલબાગ મંદિર વિસ્તાર તરફ વેચવા માટે ફરી રહ્યા છે.જેથી પોલીસ ટીમે […]

Continue Reading

કોરોના, તાવ અને શરદીના લક્ષણોમાં શું તફાવત ?

હળવી શરદી કે સામાન્ય તાવ આવતા જ આજકાલ લોકો ડરી રહ્યા છે. લોકોને એવો ડર સતાવે છે કે ક્યાંક તેમને કોરોના તો નથી થયો ને? આવા લક્ષણો દેખાતા જ લોકો ડોક્ટર પાસે દોડી રહ્યા છે. હકીકતમાં મોટાભાગની વાયરલ કે સિઝનલ બીમારીની શરૂઆત ખાસી, શરદી અને ગળમાં બળતરા કે ગળું છોલાવાથી થાય છે. આ તમામ લક્ષણો […]

Continue Reading