કાલોલ મુકામે વિવિધ સ્થળોએ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

કોરોના વાયરસ ના વૈશ્વિક ભરડા મધ્યે સ્થાનીય નાગરિકો નું સ્વાસ્થ્ય ન જોખમાય તે હેતુ એ આજરોજ કાલોલ મુકામે વિવિધ સ્થળોએ આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથીક ગોળીયો નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસ ના સંક્રમણ સામે માનવ શરીર માં માત્ર ને માત્ર રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરતા આ આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથીક ગોળીયોનું વિતરણ આરોગ્ય […]

Continue Reading

વડોદરા / પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની માંગ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ ઓછા થયા હોવા છતાં કેન્દ્ર સરકાર પ્રજા સામે લૂંટ ચલાવી રહી હોવાના આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરી બહાર માનવ સાંકળ રચીને ચક્કાજામ કર્યો હતો અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ ઓછા થતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં નાગરિકોને રાહત મળે તે માટે વડોદરા શહેર કોંગ્રેસ […]

Continue Reading

બોડેલીની કંડેવાર વસાહતના કોતરમાં ખાબકેલી ટ્રકઃબે બાળકોને ગંભીર ઈજા

સંખેડાના કંડેવાર વસાહતમાં કોતર ઉપરના ભંગાણ થયેલા નાળા પરથી પસાર થતી ટ્રકનું  પાછળનું  ટાયર તેમા ઉતરી જતા ટ્રક પલટી મારી હતી.જેના પગલે કોતરના પાણીમાં નાહવા  અને નાળાની પારી ઉપર બેઠેલા  બે બાળકો  ગંભીર રીતે ઘવાયા છે. ટ્રકના એંગલ અને નાળાની પારી વચ્ચે ફસાયેલા એક બાળકને મહામહેનતે ગ્રામજનોએ બહાર કાઢયો હતો.ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે 108 મારફતે […]

Continue Reading

નાટાપુરા પાસે બે બાઇક સામસામે ટકરાંતા એક વ્યક્તિનું મોત

શહેરાના નાટાપુર રોડ પર મોરવા હડફના નાટાપુર રોડ પર બે બાઈક સામસામે ભટકાતા એક વ્યક્તિનું મોત જ્યારે બે વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ગોધરા  ખસેડાયા હતા. પંચમહાલ જિલ્લાના મોરવા હડફના સંતરોડ મોરવા (હ) હાઈવે પર આવેલા નાટાપુર ત્રણ રસ્તા પાસે  બાઈક તેમજ  બાઈક  બંને બાઈક સામસામે   ભટકાતા  બાઈક ઉપર પાછળ બેસીને મજુરો શોધવા જતા મોરવા […]

Continue Reading

જૂનાગઢ જિલ્લા પંચાયતનું 21.85 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર

જૂનાગઢ જિલ્લા પંચાયતની આજે બજેટ બેઠક મળી હતી. જેમાં ૨૧.૮૫ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. જેમાં વિકાસકામો માટે ૩.૭૧ કરોડ, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ૧.૧૫ કરોડ, આરોગ્ય આર્યુવેદ ક્ષેત્ર માટે ૭૬.૭૦ લાખની જોગવાઈ કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે ાજે બપોરે બજેટ બેઠક મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઈ કરમટાએ ૨૦૨૦-૨૧ ના વર્ષનું […]

Continue Reading

કચ્છ / મુન્દ્રા નજીક પહેલી વખત વ્હાલી ‘વ્હેલ શાર્ક’ કચકડે કંડારાઈ.

 બુધવારે વહેલી સવારે મુન્દ્રા પોર્ટના પશ્ચિમી વિસ્તારમાં માછીમારોને વ્હેલ શાર્ક માછલી જોવા મળી હતી,જો કે પ્રકૃતિપ્રેમીઓ અને જંગલખાતાના મત મુજબ કચ્છના દરિયાકાંઠે જીવતી વ્હેલને ક્લિક કરી હોય તેવી સંભવત આ પ્રથમ ઘટના છે. ગુજરાતના માછીમારોએ લગભગ ૭૦૦ જેટલી વ્હેલ શાર્કને બચાવી છેમુન્દ્રાની આ ઘટનાના ફોટો વાયરલ થતા વનવિભાગ પણ દોડતું થયું હતું,જો કે કોઈ સુરાગ […]

Continue Reading

કોરોના વાઇરસ ને લઇ પાવાગઢ મંદિર બંધ.

કોરોના વાયરસ ને લઈ અગમચેતી ના ભાગ રૂપે માં કાલિકા પાવાગઢ મંદિર બંધ રાખવા નો નિર્ણય વહીવટી ત્રંત્ર દ્વારા લેવા માં આવ્યો છે ચૈત્રી નવરાત્રી માં મહાકાળી માતાજી ના દર્શનાર્થે દૂર દૂર થી લખો ની સંખ્યા માં માઇ ભક્તો આવતા હોઈ છે પરંતુ જે કોરોના નામના વાયરસે માથું ઉચકતા લોકો ની સાવચેની ના ભાગ રૂપે […]

Continue Reading

નવસારી / વાંસદામાં ઇલે. સાધનોના ગોડાઉનમાં આગ, 5 ગામેથી ફાયર બ્રિગેડ દોડ્યું.

સુંદરબાપાર્ક સોસાયટીમાં ઇલેક્ટ્રોનિક ગોડાઉનમાં આગ લાગતા વાંસદા, નવસારી, ગણદેવી, ધરમપુર, બીલીમોરા સહિત વિસ્તારના અગ્નિશામક ઘટના સ્થળે પહોંચે તે પહેલાં વાંસદા ગ્રામ પંચાયતના અગ્નિશામકના કર્મીઓ સહિત સ્થાનિકોની મદદથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગને પગલે ગોડાઉન માલિકે વાંસદા પોલીસમાં અરજી કરી હતી.વાંસદા નગરના નિવાસી શાળાની સામે બાલાજી ઇલેક્ટ્રોનિકની દુકાનના માલિક ભગવાનદાસ મગલદાસ વૈષ્ણવના ગોડાઉનમાં શોટસર્કિટને […]

Continue Reading

વડોદરા / બુટલેગર લાલુ સિંધીના વિદેશી દારૂના નેટવર્કનો પર્દાફાશ, 24.90 લાખના મુદ્દામાલ સાથે 10 કેરીયરની ધરપકડ

વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસીમાં કુખ્યાત બુટલેગર લાલુ સિંધીના વિદેશી દારૂના નેટવર્કનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો હતો. જી.આઇ.ડી.સી.માં વિદેશી દારૂનું કટીંગ થતું હતું. તે જ સમયે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂ લેવા માટે આવેલા 10 કેરીયરોને 24.90 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તો બીજી બાજુ ભરૂચ ક્રાઇમ બ્રાંચે વડોદરાના કુખ્યાત બુટલેગર ઝુબેર મેમણનો રૂપિયા […]

Continue Reading

વિધાનસભામાં ખુલાસો / રાજ્ય સરકારને મહાત્મા મંદિરને ભાડાપેટે રૂ. 44 લાખ ચૂકવવાના બાકી.

 ગાંધીનગર ખાતે કરોડોના ખર્ચે બનેલા મહાત્મા મંદિરમાં અત્યાર સુધી ઘણા સરકારી તેમજ ખાનગી કાર્યક્રમો યોજાયા છે. રાજ્યસરકારના ઘણા વિભાગો દ્વારા એક વર્ષમાં અનેક કાર્યક્રમો મહાત્મા મંદિરમાં યોજાયા છે. જેમા ભાડાપેટે રાજ્યસરકારને મહાત્મા મંદિરને 13 કરોડથી વધુ આપવાના હતા જેમાથી હજુ પણ 44 લાખથી વધુની ચૂકવણી કરવાની બાકી છે. ત્યાર ખાનગી કંપનીઓને પણ 53 લાખથી વધુની […]

Continue Reading