બેડમિન્ટન / સિંધુ 3 વર્ષ પછી ટોપ-6માંથી બહાર, 7મા નંબરે પહોંચી; સાઈના નહેવાલ 20મા ક્રમે

ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ રેન્કિંગમાં 7મા ક્રમે પહોંચી ગઈ છે. સિંધુ 3 વર્ષ પછી ટોપ-6થી બહાર થઈ છે. તાજેતરમાં સિંધુ ઓલ ઇંગ્લેન્ડ ટૂર્નામેન્ટમાં ક્વાર્ટરફાઇનલમાં હારી હતી. તેનાથી તેને એક ક્રમનું નુકસાન થયું છે. યિંગ વર્લ્ડ નંબર 1 બનીસ્પેનની કેરોલીના મેરિન એક સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા ક્રમે આવી ગઈ છે. તાઇવાનની તાઈ ઝુ યિંગ […]

Continue Reading

કોરોનાની અસર / IPL-13 જુલાઈ-સપ્ટેમ્બરમાં રમાડવા અંગે BCCI વિચારણા કરી રહ્યું છે

 BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ શનિવારે ફ્રેન્ચાઇઝ સાથેની બેઠક પછી જણાવ્યું હતું કે, “ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝન ટૂંકી હશે. કેટલી મેચ રમાઈ છે એ તેના પર નિર્ભર કરે છે કે ટૂર્નામેન્ટ ક્યારે શરૂ થાય છે.” જોકે હવે સામે આવી રહ્યું છે કે, BCCIએ નક્કી કરી લીધું છે કે ટૂર્નામેન્ટ જુના શેડ્યુલ પ્રમાણે 60 દિવસ […]

Continue Reading

લીક / ‘મોટોરોલા Edge+’ની તસવીર લીક થઈ, ફોનમાં 108MP પ્રાઈમરી કેમેરા ધરાવતું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે

 લેનોવોની માલિકીની કંપની મોટોરોલા તેના ફ્લેગશિપ સ્માર્ટફોન ‘મોટોરોલા Edge+’નાં લોન્ચિંગની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં ટેક ટિપ્સટર ઈવાન બ્લાસે તેની કેટલીક તસવીરો લીક કરી છે. તે મુજબ ફોનમાં 108MP પ્રાઈમરી કેમેરા ધરાવતું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. ફોનની ડાબી બાજુ ટોપ પર સિંગલ ફ્રન્ટ કેમેરા મળશે. લીક કરવામાં આવેલી તસવીર અનુસાર, રિઅર કેમેરા સેટઅપની બાજુમાં ડ્યુઅલ […]

Continue Reading

ન્યૂ લોન્ચ / 48 MPનો ટ્રિપલ રિઅર કેમેરાવાળો સેમસંગ ગેલેક્સી M21 સ્માર્ટફોન લોન્ચ, પ્રારંભિક કિંમત 12,999 રૂપિયા

18 એપ્રિલે સાઉથ કોરિયન કંપની સેમસંગે ભારતમાં નવો સ્માર્ટફોન M21 લોન્ચ કર્યો છે. આ ફોનને M20ના અપગ્રેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવશે. તેને 4 GB અને 6 GB રેમવાળા બે વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. ફોનની શરૂઆતની કિંમત 12,999 રૂપિયા છે, આ ફોનની ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, તેમાં ફોટોગ્રાફી માટે 48 MPનો ટ્રિપલ રિઅર […]

Continue Reading

નવસારી / ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ થતાં છાત્રોને હાશકારો

જિલ્લામાં તા. 5 માર્ચથી ગુજરાત માધ્યમિક બોર્ડની પરીક્ષામાં આજે ધોરણ 10 સામાન્ય પ્રવાહની પરીક્ષાની પરીક્ષાનું અંતિમ પેપર હોય અને તે સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશ થયા હતા અને તા.16 માર્ચનાં રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું અંતિમ પેપર હતું જેથી ધોરણ 10 અને 12નાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ થતા તંત્ર અને વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. આજે ધોરણ […]

Continue Reading

લુણાવાડા / મહીસાગરના 2 લોકોનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો

મહીસાગર જિલ્લાના લુણવાડા, બાલાસિનોર તથા સંતરામપુર તાલુકાના અંદાજે 30 જેટલા મુસ્લિમ શ્રદ્ધાળુઓ હજ યાત્રા કરવા માટે મક્કા મદીના ગયા હતા. જ્યાંથી પરત આવતા બાલાસિનોરના 75 વર્ષીય વૃદ્ધને અસ્થમાની બીમારી હોવાથી અમદાવાદ એરપોર્ટ પર તબિયત બગડતાં તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનો કોરોનાનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. બે દર્દીઓ મહીસાગર જિલ્લાના […]

Continue Reading

વડોદરા / પ્રશાંતે અનુયાયી મહિલાને દૈવી સ્વરૂપ પ્રાપ્ત થશે તેવી લાલચ આપી 7 વખત દુષ્કર્મ કર્યું

ઠગાઇના બે કેસમાં જેલની હવા ખાઇ રહેલા બગલામુખી મંદિરના પ્રશાંત સામે તેની પૂર્વ અનુયાયી મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં ખળભળાટ મચી ગયો હતો. પોતાની પારિવારિક મુશ્કેલીઓથી ત્રાસેલી મહિલાએ પ્રશાંતને પોતાની વ્યથા સંભળાવતાં પ્રશાંતે તેની લાચારીનો ફાયદો ઉઠાવી સતત દુષ્કર્મ કર્યું હતું. તને દૈવી સ્વરૂપ પ્રાપ્ત થશે, તારે થોડો ભોગ આપવો પડશે, તેમ જણાવી પ્રશાંતે સાત વખત […]

Continue Reading

વડોદરા / દહેજની માંગણી પૂરી ન કરનાર પત્ની પર પતિનો ચાકૂથી હુમલો, પરિણીતાએ સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી

ગાડી, ફ્લેટ સહિતની માંગણી પૂરી ન કરનાર પત્ની ઉપર પતિએ ચાકૂથી હુમલો કરી પિયરની વાટ પકડાવી દીધી હતી. પાંચ માસ સુધી સાસરીયાઓ પરિણીતાને સાસરીમાં ન બોલાવતા આખરે પરિણીતાએ પતિ, સાસુ, નણંદ, દીયર અને કાકા સસરા સામે ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના પ્રતાપનગર અપ્સરા સ્કાઇ લાઇનમાં રહેતા સિતારામ ધનાલાલ ટેપણની દીકરી મોનાબહેનના લગ્ન તા.17-4-019ના રોજ 1920, […]

Continue Reading

વાપી / જીઆઇડીસીની કંપનીમાં મળસ્કે આગ લાગતા ત્રણ ભાગ્યા, એકનું સુતેલામાં જ ભથ્થું

જીઆઇડીસીની એક કંપનીમાં મળસ્કે અચાનક આગ લાગતા અંદર સૂતેલા ચાર પૈકી ત્રણ કામદારો બહાર ભાગ્યા હતા. જોકે અંદર સૂતેલો એક કામદાર ઉંઘમાં જ ભૂંજાઇ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને કરતા એક ટીમ સ્થળ ઉપર તપાસ માટે પહોંચી હતી. જોકે આગથી કંપનીના પતરા કમજોર થવાથી ગમે ત્યારે પડી જવાના કારણે તેમણે અંદર જવાનું ટાળ્યું હતું. વાપી […]

Continue Reading

કોરોના ઈફેક્ટ / સુરતમાં સિનિયર સિટિઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગાર્ડનમાં યોગ પ્રાણાયમની

કોરોના વાઈરસની દવા હજુ સુધી ન શોધાઈ હોવાથી વિશ્વભરમાં ડરનો માહોલ પેદા થયો છે. ત્યારે સિનિયર સિટિઝનનો ભોગ લઈ રહેલા કોરોનાથી બચવા માટે સુરતના સિનિયર સિટિઝનોએ યોગનું શરણું લીધું છે. અડાજણ વિસ્તારમાં આવેલા જ્યોતિન્દ્ર દવે ગાર્ડનમાં વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યોગ પ્રાણાયામ દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા આસનો અને શ્વસન […]

Continue Reading