વડોદરા: કોરોનાને હરાવીને વડોદરાના ચિરાગ પંડિત હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા

વડોદરામા કોરોનાના પ્રભાવમાંથી સંપૂર્ણ સાજા થયેલા પ્રથમ દર્દીને આજે રજા આપવામાં આવી હતી સ્પેનથી આવેલા અને મૂળ વડોદરાના મકરપુરા મા રહેતા 49 વર્ષની ઉંમરના ચિરાગ પંડિતને તા.17 મી ના રોજ શંકાસ્પદ તરીકે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનો ટેસ્ટ પોઝિટિવ આવતા પ્રોટોકોલ પ્રમાણે સારવાર શરૂ કરાઈ હતી. 14 દિવસ પૂર્ણ થતાં એમનો બે વાર ટેસ્ટ […]

Continue Reading

દાહોદ / દેવગઢ બારિયામાં ઘરમાંથી રૂા.31440નો દારૂ તથા બિયરનો જથ્થો જપ્ત

દેવગઢ બારિયા પી.આઇ. એમ.કે.ચૌધરી તથા સ્ટાફ લોકડાઉન કર્ફ્યુમાં પેટ્રોલીંગમાં નિકળ્યા હતા. ત્યારે કાપડીમાં રહેતી મુમતાજબેન ઇસમાઇલભાઇ કયુમભાઇ રસીદવાલા પોતાના ઘરમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ઇગ્લીશ દારૂ રાખી વેચાણ કરતી હોવાની બાતમી મળી હતી. જે આધારે પોલીસે મુમતાજબેનના ઘરે રેઇડ કરતાં તે ઘરે હાજર મળી ન હતી.31440 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો પોલીસે તપાસ કરતાં મકાનમાંથી […]

Continue Reading

વડોદરા: વડોદરા સેન્ટ્રલ જેલના 31 કેદીઓને વચગાળા જામીન આપીને મુક્ત કરાયા, ઘરમાં રહીને લોકડાઉનનું પાલન કરવા સૂચના

કોરોના વાયરસ ની મહામારી થી બચવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘ્વારા સમગ્ર ભારત માં ૨૧ દિવસ માટે લોકડાઉંન જાહેર કર્યું છે જેને પગલે વડોદરા સેન્ટ્રલ જેલના 31 કેદીઓને વચગાળા જામીન આપીને મુક્ત કરાયા છે અને કેદીઓને ઘરમાં રહીને લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરવા સૂચના અપાઇ છે અને લોકડાઉનનો ભંગ કરશે તો ફરીથી પકડીને જેલમાં મોકલી આપવામાં આવશે.

Continue Reading

વડોદરા હજુ કોરોનાના સ્ટેજ ટુમાં છે લોક ડાઉનનું પાલન કરવામાં નહીં આવે તો વડોદરા સ્ટેજ થ્રીમાં પહોંચી જશે

વડોદરામાં અત્યારુ સુધીમાં કોરોના પોઝિટિવના ૯ દર્દીઓ નોંધાયા છે। વડોદરામાં નોંધાયેલા દર્દીઓનો રેકોર્ડ જોઇએ તો સ્પષ્ટ થાય છે કે હજુ સુધી વડોદરા કોરોનાના બીજા સ્ટેજમાં છે। સ્ટેજ વન એટલે વિદેશથી આવેલા વ્યક્તિઓમાં કોરોના પોઝિટિવ જોવા મળે અને સ્ટેજ ટુ એટલે વિદેશથી આવેલા કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવવાથી ચેપ લાગે। વડોદરામાં નોંધાયેલા ૯ કેસમાં ૪ કેસ […]

Continue Reading

ગુજરાત / કોરોના પોઝિટિવ 69 કેસમાંથી 6ના મોત, બે દર્દી સાજા થયા હજુ પણ બે વેન્ટિલેટર પર

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ મીડિયા સમક્ષ કોરોના વાઈરસની માહિતી આપી હતી. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 69 છે. જેમાંથી 6 લોકોના મોત થયા હતા. બે દર્દીઓએ કોરોનાને માત આપીને રિકવર થયા છે અને તેમને રજા આપીને ઘરે મોકલી દેવાયા છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ હજુ બે દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં […]

Continue Reading

પાવાગઢ શ્રી કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટની મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.51 લાખની સહાય

હાલમાં કોરોના વાઇરસના સંક્રમણ ને અટકાવવા માટે સમગ્ર દેશમાં તેમજ રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે.ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં રાહત ફંડ આપવા માટેની જાહેરાત કરી છે. હાલોલ તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રા ધામ પાવાગઢ ના શ્રી ક્લીકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં મદદરૃપ થવા ના આશય સાથે ધ મુખ્યમંત્રી રાહત ફંડધ માં 51 લાખ […]

Continue Reading

કાલોલ નગર માં કોરોના વાઇરસ નો ફેલાવો રોકવા નવાપુરા તેમજ હાઉસિંગ સોસાયટી ,શ્રીનાથ સોસાયટી ના રહીશો એ પોતાની સોસાયટી સ્વયં કોરોનટાઇન કરી

Editor Dharmesh Vinubhai Panchal -7572999799 આજે સમગ્ર દેશ જયારે લોકદઉંન છે એમાં માં સરકાર પણ લોકો ને તમે જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવા કટિબંધ રીતે કામ કરી રહી છે અને કાલોલ નગર પાલિકા એ જે સમય નક્કી કરેલ છે એજ સમયે અપને પણ આપણા જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા નીકળવું જોઈએ અને તે પણ […]

Continue Reading

અમદાવાદ : સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા ગયેલી પોલીસને ટોળાએ પથ્થરમારો કરી ભગાડી

કોરોના વાયરસના પગલે અમદાવાદ શહેરમાં લોકડાઉન દરમિયાન માધુપુરા વિસ્તારમાં પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. માધુપુરા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે રાહત સર્કલ નજીક આવેલી ડામર વાળી ચાલીમાં કેટલાક યુવકો રસ્તા ઉપર આવી ગયા હતા અને બૂમાબૂમ કરતા હતા પોલીસ દોડી આવીને તેઓને ઘરમાં જવા માટે રજૂઆત કરી હતી. ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર […]

Continue Reading

14 પોલીસકર્મીઓને પણ હોમ ક્વોરન્ટાઇન માં મોકલવામાં આવ્યા.

ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. છતા પણ કેટલાક લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. સરકાર ના નિયમો નું પાલન નથી થઇ રહ્યું. ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં લોકો દ્વારા જાહેરનામાનો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેથી હવે તંત્રે પોલીસને […]

Continue Reading

વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદને પગલે ઘઉં અને કપાસ સહિતના પાકને નુકસાન

વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસેલા વરસાદને કારણે ખેતી પાકોને નુકસાન થયું છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર પંથકમાં ગુરૂવારે રાત્રે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે વરસાદ પડ્યો હતો. રાત્રે 11 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી સંતરામપુર અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેને પગલે ઘઉં સહિતના પાકોને નુકસાન થયું છે. જેને પગલે ખેડૂતો મુંજાય ગયા છે. ઘઉં […]

Continue Reading