ભાજપે ઉજવ્યો ‘સમર્પણ દિવસ’ : વડોદરા જિલ્લા ભાજપ પાર્ટીના તમામ ઉમેદવારોએ પ્રજાના કાર્યો કરવાનો લીધો સંકલ્પ..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજકીય માહોલ જામ્યો છે, ત્યારે ગતરોજ પંડિત દિન દયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને ભાજપ દ્વારા ‘સમર્પણ દિવસ’ તરીકે ઉજવવામાં આવી હતી. જે અંતર્ગત વડોદરા જિલ્લાના વરણામાના ત્રીમંદિર ખાતે વિશેષ કાર્યક્રમમાં એકત્રિત થયા હતા.જેમાં સી.આર.પાટીલ લાઈવ ઉપસ્થિત રહી સૌ કાયૅકરો, ભાવી ઉમેદવારો- સંગઠનના આગેવાનોવ પાસે પ્રજાલક્ષી કામો કરવાની તેમજ […]

Continue Reading

ડભોઈ-કરનેટ રોડ ઉપર ઓવરલોડ કપાસની ગાંસડીઓ ભરેલી ગાડીને વિદ્યુત વાહક વાયર અડી જતા આગ લાગી..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઇ તરફથી સંખેડા તરફ કપાસની ગાંસડીઓ ભરી જતી ગાડી ઓવરલોડ ભરેલ હોય બોરીયાદ અને કરનેટ રોડ પરથી પસાર થતાં રોડ પર આવેલ એમ.જી.વી.સી.એલના ખુલ્લા તારને અડી જતા કપાસની ગાંસડીમાં આગ લાગી જવા પામી હતી. જ્યારે આગ ભયંકર રૂપ ધારણ કરતાં ડભોઈ કરનેટનો વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. જ્યારે આકસ્માત […]

Continue Reading

ડભોઇ નગરપાલિકાની ૩૬ બેઠકો માટે ૨૧૩ અને તાલુકા-જિલ્લા પંચાયતના ૯૯ ફોર્મનો ઉપાડ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરપાલિકાના કુલ વોર્ડ ૯ માં કુલ ૩૬ બેઠકો આવેલ છે છેલ્લા બે દિવસમાં ૨૧૩ ફોર્મ નગરપાલિકાની બેઠકના ગયા છે જ્યારે નગરપાલિકા વોર્ડ નંબર ૮ માં અનુસૂચિત આદિજાતિ સ્ત્રી ઉમેદવારનું એક ફોર્મ ભરાયું હતું. મંજુલાબેન ઘનશ્યામભાઈ તડવીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવેલ છે નગરપાલિકાની બેઠક પર ખાતું ખોલ્યુ હતું જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા […]

Continue Reading

ડભોઇ: અમરેશ્વરના રણછોડજી મંદિર ખાતે શાકોત્સવ ભગવાનનો અભિષેક અને પાટોત્સવનું આયોજન..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ શ્રી રણછોડરાય મંદિર અમરેશ્વર ખાતે દિવ્ય શાકોત્સવ,ભગવાનનો અભિષેક અને પાટોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પર્વકુમાર કૌશિકભાઈ પટેલ અને મહેન્દ્ર દેવજીભાઈ પટેલ અમરેશ્વર (હાલ USA) ના યજમાન પદે અને શાસ્ત્રી સ્વામી શ્રી સંત વલ્લભદાસ (વડતાલ) ના માર્ગદર્શન હેઠળ ખૂબ સુંદર આયોજન થયું હતું. જેમાં સત્સંગ મહાસભા વડતાલના અને અખિલ ભારતીય સંત સમાજ […]

Continue Reading

ડભોઇ ઢાલગર પાસેથી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડયો .

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત છેલ્લા દોઢેક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ હરિકૃષ્ણ પટેલ પોલીસ મહાનિરીક્ષક તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સાથે હાલમાં ડી.જી.પી . ગુ.રા ગાંધીનગર તરફથી પણ વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી જે ડ્રાઈવ દરમિયાન નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જિલ્લાના […]

Continue Reading

ડભોઈ ખાતે પ્રદેશ સંગઠન મંત્રી પ્રો.અર્જુન રાઠવાના હસ્તે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ડભોઈ ખાતે પ્રદેશ સંગઠન મંત્રી પ્રો.અર્જુન રાઠવાના હસ્તે આમ આદમી પાર્ટીના કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. સદર કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આમ આદમી પાર્ટી ડભોઈ તાલુકાના પ્રમુખ અરવિંદભાઈ વસાવા, ડભોઈ શહેરના પ્રમુખ બાલક્રષ્ણ પટેલ તેમજ અલગ અલગ જવાબદારી સંભાળતા આગેવાનો ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને સંબોધ્યા […]

Continue Reading

ડભોઇ ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓને તાલીમ અર્થે બોલાવતા બેંકના ખાતાદારો અટવાયા.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ચૂંટણી પંચે આવનારી ચૂંટણીઓ નગરપાલિકા ,તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં શાંતિથી ચૂંટણી પૂર્ણ થાય જેને લઇ ચૂંટણીમાં કામગીરી કરનાર અધિકારીઓની ડભોઇ કોમર્સ અને સાયન્સ કોલેજ ખાતે તાલીમ શિબિર યોજવામાં આવી જેમાં ડભોઇ એસબીઆઈ બેંકના કર્મચારીઓ ને પણ તાલીમ માટે બોલાવવામાં આવ્યા હતા જેથી ડભોઇ એસબીઆઇ બેંકને બંધ રાખવાની […]

Continue Reading

ડભોઇ: વઢવાણ વેટલેન્ડમાં બર્ડફલૂથી પક્ષીઓના મૃત્યુની કોઈ ઘટના બની નથી..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ વઢવાણ વેટલેન્ડ ખાતે બર્ડફ્લૂની સામે તકેદારીના ભાગરૂપે અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન મુજબ પક્ષીઓનું સતત મોનીટરીંગ કરી સાથે ચાંપતી નજર રાખી વનવિભાગ દ્વારા કામગીરી થઇ રહી છે. જેમાં અત્યાર સુધી બર્ડ ફ્લૂના લક્ષણો સાથે પક્ષીઓના મરણની કોઇ અસામાન્ય ઘટના બની નથી. બર્ડ ફ્લુને લઈ વઢવાણની ઉચ્ચ અધિકારીઓએ પણ મુલાકાત લઇ જરૂરી સૂચનાઓ […]

Continue Reading

ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામમાંથી રૂ.૨,30,૫૬૦ ના મુદ્દામાલ સાથે 7 જુગારીયાઓને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય દ્વારા વડોદરા ગ્રામ્યમાં થતી ગેરકાયદેસર ની પ્રવૃત્તિઓ આચરતાં ઈસમો ઉપર નાકાબંધી કરી વોચ રાખવા માટેની સુચનાઓ આપવામાં આવેલ હતી. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી અને પી.એસ.આઇ એલ.સી.બીની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. જેના આધારે બાતમીદારો પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે કાયાવરોહણ […]

Continue Reading

ડભોઇ નગરપાલિકા માટે ભાજપમાંથી ટિકીટ માંગનાર કેટલાયના પત્તા કપાસે : કેટલાક અપક્ષ ઉમેદવારી કરવાના મૂડમાં..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ સી.આર.પાટીલની નવી ગાઇડલાઇને અનેક મુરતિયાઓની મુશ્કેલી વધારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતા રાજકીય વાતાવરણમાં ગરમાવો આવેલ છે ડભોઇ નગરપાલિકામાં ૨૦૧૫ની ચૂંટણીમાં નગરપાલિકાના કુલ ૯ વોર્ડ માંથી દરેક વોર્ડમાં ચાર બેઠકો હોવાથી કુલ ૩૬ બેઠકો હતી. જેમાંથી અપક્ષ ચાર ચૂંટાઇ આવ્યા હતા અને ભાજપની પેનલ વોર્ડ નંબર ૭માં ચૂંટાઈ આવી હતી. કોંગ્રેસના કુલ […]

Continue Reading