ડભોઇ નગરપાલિકાની ૩૬ બેઠકોની યોજાનાર ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૈકી નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણી ને હવે ગણતરીના દિવસો રહેતા રાજકીય વાતાવરણમાં ગરમાવો આવવા લાગ્યો છે ડભોઇ નગરપાલિકા ની કુલ ૯ વોર્ડની યોજાનાર ચૂંટણીમાં એક વોર્ડ માં ચાર બેઠક છે એટલે કે કુલ ૩૬ બેઠકો નો નગરપાલિકામાં સમાવેશ થાય છે રાજકીય […]

Continue Reading

ડભોઇ- દર્ભાવતિ નગરીમાં વોર્ડ નંબર-૭ માં વાગીશ બાવાજીના હસ્તે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઇ છે ત્યારથી ડભોઇ- દર્ભાવતિ નગરીમાં રાજકીય ક્ષેત્રે ગરમાવો શરૂ થઈ ગયો છે ત્યારે ડભોઇ- દભૉવતી નગરીમાં આજરોજ વોર્ડ નંબર ૭માં ભાજપાનું સૌપ્રથમ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન પ.પૂ. 108 શ્રી ગોસ્વામી વાગીશબાવાજી ના વરદ હસ્તે અલંકારપાન હાઉસ પાસે ગણેશ ચોકમાં આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યાલયથી […]

Continue Reading

ડભોઈની સરમનપાર્ક સોસાયટીમાં રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કારનું બોર્ડ ઉતારી લેવાયું.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઈ પંથકમાં ચૂંટણીનો દોર શરૂ થઈ ગયો છે. આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. ત્યારે ડભોઈ નગરમાં ૩૬ બેઠકો ઉપર વિજય મેળવવા માટે ઉમેદવારો મતદારોને રિઝવા એડી ચોટીનું જોર લગાડવા તૈયાર છે.તેવામાં ડભોઈ નગરના કેટલાક વિસ્તારોમાં વિકાસના કામો થયા ન હોય રહીશોમાં ભારો ભાર આક્રોશ ફેલાયો છે. […]

Continue Reading

ડભોઇ નગરપાલિકાની ચૂંટણી જંગમાં ૧૫ ઉમેદવારો સાથે ‘આમ આદમી’ પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી: મુખ્ય રાજકીય પક્ષોના ગણિત બદલાશે.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ તાજેતરમાં યોજાનારી ડભોઇ નગરપાલિકાની ૩૬ બેઠકો માટેની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૧૫ ઉમેદવારો ઊભા રાખી ચૂંટણી જંગમાં ધમાકેદાર એન્ટ્રી મારી છે. આમ આદમી પાર્ટીએ સૌપ્રથમવાર ડભોઇ નગરપાલિકાના ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. ડભોઇ નગરપાલિકાની ચૂંટણીમાં જુદા જુદા ૯ વોડૅમાં કુલ ૧૫ ઉમેદવારો ચુંટણી જંગમાં ઊભા રાખ્યા છે. જ્યારે વોર્ડ નંબર ૮માં આખી પેનલ […]

Continue Reading

ડભોઇ નગરના ભાજપના ગઢ સમાન વોર્ડ નંબર સાતમાં રાજકીય ભૂકંપ: સમીકરણો બદલાયા..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરના નગરપાલિકાના વોર્ડ નંબર ૭ એ ૧૯૯૯ થી એટલે કે છેલ્લી ચાર ટર્મ થી ભાજપનો ગઢ બની રહ્યો હતો .આ ભાજપના ગઢ સમાન વોર્ડમાં છેલ્લા ૨૦ વર્ષથી ભાજપના પાયાના કાર્યકરો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ભાજપને સતત જીત અપાવતા રહ્યા હતા.આ વોડૅમાં જુદા જુદા સમાજમાંથી સક્રિય કાર્યકરોએ […]

Continue Reading

ડભોઇ વડોદરા ફરતી કૂઈ પાસે અકસ્માત સર્જાયો: યુવાનનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ વડોદરા રોડ પર હોટલ તુલસી પાસે ગોઝારો અકસ્માત સર્જાતા ડભોઈના યુવાનનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. ગતરોજ સવારે આશિષભાઈ દિનેશભાઈ કારોલીયા રહેવાસી બી-૪૪ શ્રીજી પાર્ક કોલેજ રોડ ડભોઇનાઓ પોતાની અશોક લેલન ટેમ્પો નંબર- જી.જે.૦૬.બી. ટી-૨૪૭૯ નવી ખરીદેલી હોય ગાડીની સર્વિસ કરાવવા અર્થે વડોદરા જઇ રહ્યા હતા ત્યારે ફરતી કૂઈ હોટલ […]

Continue Reading

ડભોઇ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર- સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ આગામી યોજાનારી નગરપાલિકાની ૩૬ બેઠકોની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. આ તમામ ઉમેદવારોએ સ્થાનિક કોંગ્રેસ અગ્રણીઓની હાજરીમાં પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા જેમાં જાણવા મળતી વિગતો મુજબ ડભોઇ નગરપાલિકા વોર્ડ 1માં કોંગ્રેસે મેન્ડેડ નહીં આપી અપક્ષને સમર્થન કરશે્. જયારે વોર્ડ 7માં માત્ર એક મહિલા ઉમેદવારને મેન્ડેડ આપેલ છે […]

Continue Reading

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ડભોઇ સેવાસદન ખાતે ભાજપાના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવાના શ્રી ગણેશ કરાયા.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઇ છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી.આર પાટીલની સૂચના મુજબ વડોદરા જિલ્લા પ્રમુખ અશ્વિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ડભોઇ ખાતે જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાના સૌ ઉમેદવારોએ ડભોઇ-દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષ મહેતા (શોટ્ટા)ની ઉપસ્થિતિમાં ફોર્મ ભરવાના શ્રી ગણેશ […]

Continue Reading

ડભોઇ નગરપાલિકાના કુલ ૯ વોર્ડના ભાજપાના ઉમેદવારોની યાદી બહાર પડતા કહી ખુશી કહી ગમના દ્રશ્યો : યુવા વર્ગને પ્રાધાન્ય.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ.એન.પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. ભાજપની યાદી બહાર પડતાં જ ટિકિટ માટે જે લોકોએ આશા રાખી હતી તેમની આશા પર પાણી ફરી વળ્યું છે હવે એવા ઉમેદવારો અપક્ષ ચૂંટણી લડશે તેમજ કેટલાક ઉમેદવારો બીજા પક્ષમાંથી ટિકિટ મેળવી ઉમેદવારી […]

Continue Reading

ડભોઇ-દર્ભાવતિ નગરીમાં સમૅનપાર્ક સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીમાં વિકાસના કામો પૂર્ણ ન થતાં ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ દર્ભાવતિ નગરીમાં ભાજપા-ધારાસભ્યના કાર્યાલયની બાજુમાં આવેલ સમૅનપાર્ક સોસાયટીમાં પાલિકા દ્વારા વિકાસના કામો અને પાયાની જરૂરિયાત જેવી કે સફાઈ,પીવાનું પાણી, ડ્રેનેજ લાઇનનું કામ વગેરે યોગ્ય રીતે પૂર્ણ ન થતાં સોસાયટીના રહીશો દ્વારા આ વર્ષે ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેથી સોસાયટીના રહીશો એ “કોઈ પણ ઉમેદવારોએ વોટ માંગવા આવવું નહીં” […]

Continue Reading