કાલોલ : લઘુમતી ટોળા ના આતંક ને મામલે કાલોલ શહેર પોલીસ છાવણી માં ફેરવાયું કાલોલ ના સંવેદનશીલ વિસ્તારો માં ગોઠવાયો બંદોબસ્ત.

કાલોલમાં બે યુવાનની મારામારીના પડધા બીજા દિવસે પડયા હતા. યુવાનની ધરપકડ બાદ એક કોમનું ટોળું એટલું આક્રમક બન્યું હતું કે પોલીસ મથકે પથ્થરમારો કર્યા બાદ ટોળું પોલીસ મથકેથી કાલોલ બસ મથક તરફ ધસ્યું હતું. તે દરમિયાન રસ્તામાં દુકાનોમાં ભારે નુકસાન પહોંચાડ્યું હતું તો બીજી તરફ આ ટોળાએ બાઇકો તેમજ અન્ય વાહનોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું […]

Continue Reading

દુર્ઘટના: બરોડા મેડિકલ કોલેજના બે સ્ટુડન્ટ ડૂબી જતાં મોત, પિકનિકનો ઉત્સાહ માતમમાં ફેરવાયો.

સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદી કિનારે પિકનિક મનાવવા માટે ગયા હતાં.જેમાં બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતી સહિત બે તબીબી સ્ટુડન્ટોના ડૂબી જતા મોત નીપજ્યાં હતા. જ્યારે એક તબીબી વિદ્યાર્થીને સ્થાનિકો દ્વારા બચાવવામાં આવ્યો હતો. વડોદરામાં બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 12 સ્ટુડન્ટોનું ગૃપ વહેલી સવારે સાવલી તાલુકાના લાછનપુર ગામ […]

Continue Reading

દુર્ઘટના:વડોદરામાં અગરબત્તી બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી.

વડોદરા શહેરના મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલી અગરબત્તી બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડની 15 ગાડી દ્વારા આગને કાબૂમાં કરવાના પ્રયતન કર્યા,આ બનાવમાં જાનહાનિના સમાચાર મળ્યા નથી.જોકે છેલ્લા 8 કલાકથી ચાલી રહેલી આગ હજુ સુધી કાબૂમાં આવી નથી. હજુ આગ બે […]

Continue Reading

ડભોઇ તાલુકાની કરણેટ વસાહત ખાતે આંગણવાડીના બાંધકામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ગ્રામજનોનો આરોપ..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ તાલુકાની કરણેટ વસાહત ખાતે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી થતું આંગણવાડીનું તકલાદી બાંધકામ ગ્રામજનો દ્વારા બંધ કરાવાયું. ડભોઇ તાલુકાની કરણેટ વસાહતમાં સરકારી આંગણવાડીનું બાંધકામ થઈ રહ્યું છે. જેમાં મલાઈ ખાવા વાળા બાબુઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા ખાવાની નીતિ અપનાવતા આંગણવાડીમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ અને બાંધકામમાં સળિયાનું ઉપયોગ ન કરતા તેમજ ચાલુ સિમેન્ટનો […]

Continue Reading

કુટુંબને રોજગારમાં મદદરૂપ થતી શ્રમજીવી મહિલા સન્માનની ખરેખર હકદાર ગણાય કે નહીં ?

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ સરકાર સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવણીના સાક્ષી બન્યા બાદ ભાગ્યેજ મહિલાઓના વિકાસ માટે જુજ લોકો કે સંસ્થાઓ તેઓની પડખે નજરે પડે છે. ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થનાર છે. સમગ્ર રાષ્ટ્રમાં ૧ માર્ચ થી ૮ માર્ચ દરમ્યાન સ્વચ્છ શક્તિ સપ્તાહ ઉજવવાનું આયોજન કરવામાં આવે છે. જેના સમાપન સમારોહ ૮મી માર્ચ મહિલા […]

Continue Reading

ડભોઈ પોલીસે ડભોઇના લીંગસ્થળી ગામ પાસેથી રૂ. ૭,૪૩,૫૮૦નો ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપ્યો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ પોલીસે ઇન્સ્પેક્ટર જે.એમ. વાઘેલાને અંગત બાતમીદાર થકી બાતમી મળતા કે લીંગસ્થળી ચોકડી પેટ્રોલ પંપની સામે રોડ પર ઉભેલ હાઈવે ટ્રકમાં બોક્સ બનાવી રેતી નીચે સંતાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે. જે અંગેની ચોક્કસ બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમી સ્થળ પર રેડ કરતાં(૧)સુરેશભાઈ મોતીસિંગ ગાડરિયા ઉ.વ-૨૮ રહે. ખારી તથા […]

Continue Reading

ડભોઇ નગરપાલિકામાં ભગવો લહેરાયો- વિજય સરઘસ નિકળ્યા -ભાજપાની બહુમતી..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલ ચૂંટણીનું પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાયા હતા ડભોઇ નગરપાલિકા ડભોઇ તાલુકા પંચાયત અને ડભોઈ તાલુકામાં આવેલ વડોદરા જિલ્લા પંચાયતની 3 સીટોના પરિણામો જાહેર થયા હતા. ડભોઇ નગરપાલિકામાં નવ વોર્ડમાં ૩૬ બેઠકો આવેલ છે. જેમાં છન્નુ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું જ્યારે જિલ્લા પંચાયતની ૪ બેઠકોમાં […]

Continue Reading

વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ પર સિદ્ધેશ્વર હેરિટેજમાં વક્તા કુ.પૂર્વીબેન શાહ દ્વારા સંગીત ભાગવતકથાનું આયોજન કરાયું.

વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ પર સિદ્ધેશ્વર હેરિટેજમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાગવતકથાનું પણ આયોજન કરાયું હતું. શ્રીમદ ભાગવતકથાના વક્તા કુ.પૂર્વીબેન શાહ દ્વારા સંગીત ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભક્તો તેમની કથામાં તરબોળ થઇ ગયા હતા, વક્તા કુ.પૂર્વીબેન શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે વ્યક્તિ ભક્તિમાં તરબોળ થઇ […]

Continue Reading

ડભોઇ નગરના રાધે કોમ્પલેક્ષમાં આવેલ ‘બંધન બેન્ક’ માં કોરોના સંબંધિત ગાઈડલાઈનના ખુલ્લેઆમ ધજાગરા..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરમાં રાધે કોમ્પ્લેક્ષમાં માઈક્રો ફાઈનાન્સ- બેન્કિંગ ક્ષેત્રે સંકળાયેલી ‘બંધન બેન્ક ‘ આવેલી છે પરંતુ હાલમાં કોરોનાની મહામારીના કારણે ગુજરાત રાજ્ય સરકારે કોરોના સંબંધિત ગાઈડલાઈન બહાર પાડી છે અને તે ગાઇડલાઇન મુજબ દરેક બેન્કોએ પણ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું, કર્મચારી અને ગ્રાહકોએ પણ ફરજીયાત માસ્ક પહેરવાનું, બેંકના પરિસરમાં પ્રવેશતાં પહેલાં સેનેટાઈઝ કરવાનું અને […]

Continue Reading

ડભોઇમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021ને અનુલક્ષીને મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરના ટાવર પુસ્તકાલય ચોક ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને લોકો સમયસર વોટ કરી પોતાના અધિકારનો ઉપયોગ કરે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પ્રજાને પૂરતી માહિતીના અભાવને કારણે મતદાર પોતાના મત અધિકાર થી વંચિત રહી જતો હોય છે, જેમ […]

Continue Reading