માંજલપુરમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ: આધુનિક પદ્ધતિથી નવી ડ્રેનેજ લાઈન નાખશે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ડિલક્ષ વેફર્સથી જ્યુપિટર ચાર રસ્તા સુધીના ભાગમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ થઇ જતાં કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજની સમસ્યા ઉદભવી છે. જૂની લાઈન રિપેર ન થતા કોર્પોરેશન દ્વારા હવે આધુનિક પદ્ધતિથી નવી ડ્રેનેજ લાઇન નાખવાનો નિર્ણય લેવાયો છે. જે માટે ભાવિન એન્ટરપ્રાઇઝનું 16.61 ટકા સૌથી ઓછા ભાવનું 1.35 કરોડનું ભાવપત્રક મંજૂરી હેતુ સ્થાયી સમિતિ […]
Continue Reading