વડોદરા: ગોરવા, ગોત્રી, નંદેસરીના ૪૩૮૮ જેટલા મકાનો ને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ખાલી કરવા સૂચના આપવામાં આવી

ગુજરાત હાઉસિંગ બોર્ડના ૩૦ વર્ષથી જૂના આવાસોની હાલત જર્જરિત થવા લાગી છે જેના પગલે કોઇ દુર્ઘટના ન બને તે માટે તંત્ર અચાનક જાગ્યુ છે. ચોમાસાની ઋતુ પહેલા વડોદરાના વિવિધ વિસ્તારોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોને તાત્કાલિક ખાલી કરવા સૂચના આપી દેવામાં આવી છે. એક તરફ કોરોના કહેર તો બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડની નોટિસ તેથી […]

Continue Reading

વડોદરા: જામીન પર ફરાર થયેલ આરોપી ને ફરી પોલીસે ઝડપી પાડ્યો

શહેરની સેન્ટ્રલ જેલ ખાતે સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડે આરોપીને શહેરના તાંદલજા વિસ્તારમાંથી પકડી પાડી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. તેને શહેરની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો. પોલીસે જણાવ્યું હતું કે, સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના […]

Continue Reading

કોરોના વડોદરા: આજે વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 350 ઉપર પહોંચી

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે વડોદરા શહેરમાં કોરોના વાઈરસના વધુ 26 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વડોદરા શહેર અને જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 350 ઉપર પહોંચી ગઇ છે. વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના 350 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોના વાઈરસથી 24 લોકોના મોત થયા છે. રોજેરોજ કોરોના વાઈરસના કેસોમાં વધારો થયો […]

Continue Reading

વડોદરા : કોરોનાના વધુ ૧૯ પોઝિટિવ કેસ સાથે કુલ કેસ ૩૦૪, મૃત્યુઆંક ૨૦ એ પહોંચ્યો…

કોરોના કેસમાં દિવસે દિવસે થતો વધારો, વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે વડોદરામાં કોરોના વાઈરસના આજે વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં કુલ કોરોના વાઈરસના 304 પોઝિટિવ કેસ થયા છે. વડોદરામાં કોરોના વાઈરસથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે અને કોરોના વાઈરસથી મૃત્યુઆંક વધીને 20 ઉપર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં આજે […]

Continue Reading

કોરોના વડોદરા : વધુ ૨૨ પોઝિટિવ કેસ સાથે કુલ ૨૮૫ કેસ ,એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો

વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી મંગળ બજારના વેપારી મોહમ્મદ સલીમ ટાયરવાલા(ઉ.65)નું મોત થયું છે. આજે બપોરે વડોદરામાં કોરોના વાઈરસથી 54 વર્ષીય આધેડનું મોત થયું છે. આ પહેલા સવારે બે વૃદ્ધ મહિલાઓના મોત થયા હતા. આ સાથે વડોદરામાં આજે એક જ દિવસમાં કોરોના વાઈરસથી સૌથી વધુ 4 લોકોના મોત થયા છે. વડોદરામાં કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં 19 લોકોના […]

Continue Reading