ડભોઇ: શ્રાવણ માસના પ્રારંભે જ તીર્થસ્થાન ચાંદોદ ખાતે જુગાર રમતા ૪૨ નબીરા ઝડપાયા.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ શ્રાવણ માસનાં પ્રારંભની પૂર્વ સંધ્યાએ દક્ષિણ તીર્થસ્થાન ચાંદોદ ખાતે શરૂ થયેલ શ્રાવણિયો જુગાર નો ખેલ પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતીના આધારે ડભોઇના ડી.વાય.એસ.પી કલ્પેશભાઈ સોલંકી અને પી.એસ.આઈ ડી .કે. પંડ્યા તેમજ જાંબાઝસાથી પોલીસ કર્મચારીઓની ટીમે ખારવા પંચની વાડી ઉપર દરોડા પાડી ૪૨ જુગારીઓને ઝડપી પાડયા હતા. અને તેમની પાસેથી ૫૦ […]

Continue Reading

વડોદરા: ડભોઇ નગરપાલિકાના ડ્રેનેજ કુવાના પાણીનો ગામ તળાવમાં નિકાલ કરતા દૂષિત પાણીની દુર્ગંધથી આસપાસના રહેવાસીઓને પારાવાર મુશ્કેલી..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ ના તલાવપુરા વિસ્તાર મા આવેલ પીપલેશ્વર મહાદેવ મંદિર પાછળ ગામ તળાવ ના કિનારે નગર પાલિકા નો ડ્રેનેજ કુવો આવેલોછે. જે કુવાની મોટર મા ખામી સર્જાતા મોટર બદલવાની કામગીરી શરૂ કરાઇ હતી.જેથી ડ્રેનેજ નું દુર્ગંધયુક્ત પાણી જાહેર ગામ તળાવ મા છોડાતા વિસ્તારના લોકોએ વિરોધ નોધાવ્યો હતો.આ ગામ તળાવ નુ પાણી પણ દુર્ગંધયુક્ત […]

Continue Reading

વડોદરા: ડભોઇ થી કેવડીયા બ્રોડગેજ લાઇનનું કામ શરૂ કરવા ડભોઇ નજીકની વિવાદીત જમીન આજરોજ સંપાદન કરતા રેલવે અધિકારીઓ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ થી કેવડીયા સુધી બ્રોડગેજ રેલવે લાઈન નું કામ હાલમાં ચાલી રહ્યું છે. જે પૂર્ણ થવાના આરે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી ડભોઇ નજીક વેરાઈ માતા વસાહતના ખેડૂતો રેલવેના અધિકારીઓને જમીન સંપાદન કરવા દેતા ન હતા પરંતુ આ રેલ્વે લાઇન 31 ઓક્ટોબર સુધી પૂર્ણ કરવાના સૂચનો ઉપરી અધિકારીઓએ આપ્યા છે. ત્યારે વસાહત […]

Continue Reading

વડોદરા: ડભોઇ ખાતે એચ.ડી.એફ.સી બેન્ક એ.ટી.એમ મોબાઈલ વાનનો પ્રારંભ કરાયો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ હાલમાં ચાલતી કોરોના વાયરસની મહામારી સમયે લોકોની સુવિધા જળવાઈ રહે તેવા શુભ હેતુથી એચ.ડી.એફ.સી બેન્ક ડભોઇ શાખા દ્વારા એ.ટી.એમ મોબાઈલ વાનની સુવિધા શરૂ કરવામાં આવી .આ પ્રસંગે નાયબ કલેકટર, મામલતદાર, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સદર શાખાના મેનેજર વગેરેની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપી આ મોબાઈલ વાન નો પ્રારંભ કરવામાં આવ્યો. આ એ.ટી.એમ […]

Continue Reading

વડોદરા: વડોદરા ખાતે કાર્યરત માનવતા કેમ્પેઇન ટ્રસ્ટ ના ચાર વર્ષ પૂર્ણ થતા મહિલાઓને સાડીઓ તથા બાળકો ને અભ્યાસ લક્ષી ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું હતું.

સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે પણ અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા સમયાંતરે સેવાની સરવાણી વહેતી રહે છે. સંસ્કારી નગરી વડોદરાના પૂર્વ વિસ્તારમાં કાર્યરત સેવાભાવી સંસ્થા માનવતા કેમ્પેઇનના ચાર વર્ષ પૂર્ણ થતા મહિલાઓને સાડીઓ નું વિતરણ કરાયું હતું. ટ્રસ્ટના સ્થાપક પ્રેસિડેન્ટ મમતા શાહે અખબારી યાદી તથા મીડિયા સમક્ષ માહિતી આપતા […]

Continue Reading

વડોદરા: પાદરામાં જુગાર રમતા વડોદરાના ૮ શખ્સો ઝડપાયા.

પાદરા સ્ટેશન પાસે આવેલ બજરંગ નગર પાછળ આવેલા બિપીનભાઈ પટેલનાં ખેતરમાં ખુલ્લામાં જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમીને આધાર પોલીસે છાપો મારી ૮ જુગારીઓને દબોચી લીધા હતા. જેમાં દાવ ઉપરના ૩૮૬૦ રોકડા જપ્ત કરાયા હતા. પકડાયેલા જુગારીઓમાં બિપીન પટેલ-અંકોડિયા ગામ, અર્પણ બારોટ-ગોત્રી, રાકેશ રાજપૂત-ગોત્રી, મેહુલ પટેલ ગોત્રી , ભરત મિસ્ત્રી-ગોત્રી , દીક્ષિત પટેલ-પાદરા, સચીન વાઘેલા- […]

Continue Reading

વડોદરા: બાજવા-રણોલી નજીક રેલવે ફાટક પર અકસ્માત સર્જાતા રેલવે તંત્ર સજાગ બન્યું.

વડોદરા નજીક બાજવા – રણોલી રેલવે ફાટક પર ફાટક ક્રોસ કરી રહેલા મોટર સાઇકલ ચાલક એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી ગયો હતો. તા.21જુનના રોજ સાજના સમયે બનેલી આ ઘટનાના સી.સી. ટીવી ફૂટેજ વાઇરલ થયો છે. આ ઘટના બાદ રેલવે તંત્ર દ્વારા સેફ્ટી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. વિગતો મુજબ બાજવા અને રાણોલી વચ્ચેના બ્લોક વિભાગમાં આ […]

Continue Reading

વડોદરા: ભારતીય જનતા પાર્ટી અને શિવ સાર્વજનિક યુવક મંડળ દ્વારા આજરોજ ૮૦થી વધુ છોડનાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું.

ભારતીય જનતા પાર્ટી દ્વારા આશાપુરી ગાર્ડન પાસે આજના રોજ વોર્ડ નંબર ૧ ના પ્રમુખ શ્રી કેતનભાઈ શેઠ અને પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલ આર્કિટેક તથા શિવ સાર્વજનિક યુવક મંડળ અને ઓમ રેસીડેન્સી ના સહયોગથી ૮૦થી વધુ છોડ નાં વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકો થી લઇ ને વૃદ્ધો એ પણ ખુબ ઉત્સાહ […]

Continue Reading

વડોદરા: અલકાયદાની ચેનલમાં ધમકીનો વિડીયો અપલોડ કરાયો,વડોદરાના વિવિધ સ્થળોએ પેટ્રોલિંગ સાથે શંકાસ્પદ વ્યક્તિઓનું ચેકિંગ

આતંકવાદી સંગઠન દ્વારા અલકાયદાની વેબસાઇટ પર વીડિયો અપલોડ કરીને ભારતમાં લોન વુલ્ફ એટેકની ધમકી આપવામાં આવતા રાજ્યભરની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે .વડોદરા શહેર-જિલ્લામાં આવેલી કંપનીઓ ,ઉદ્યોગો અને જાહેર સાહસો તથા સરકારી વિભાગોમાં સુરક્ષા વધારી પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. પોલીસનું સઘન પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવાયું અલ-કાયદાના ઇન્ડિયન સબ કોંટિનેંટલ દ્વારા […]

Continue Reading

ડભોઇ તાલુકાના કરનાળી ખાતે કુબેર ભંડારી મંદિર ૮ જૂને નહિ ખુલે,સાવચેતીના ભાગરૂપે ૨૨ જૂન સુધી મંદિર બંધ જ રાખવાનો ટ્રસ્ટનો નિર્ણય

મંદિર ટ્રસ્ટના મેનેજર કહે છે કે, ભક્તોના આરોગ્યના હિતમાં આ નિર્ણય લેવાયો છે, જેથી ભક્તો ઓનલાઇન દર્શન કરીને સહયોગ આપે વડોદરા ડભોઇ તાલુકાના કરનાળી ગામમાં પવિત્ર નર્મદા નદીના કિનારે બિરાજતા કુબેર ભંડારી મંદિર 8 જૂનથી નહીં ખોલવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટે કર્યો છે. 22 જૂન સુધી ધીરજ ધરવા અને સહયોગ આપવા કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટે ભક્તોને અપીલ […]

Continue Reading