વડોદરા: ડભોઇ મુકામે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરાયું.
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૪ માં જન્મદિવસ નિમિત્તે ડભોઇના સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા પટેલ વાડી મુકામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર રક્તદાન શિબિરમાં વડોદરા થી એસ.એસ.જી હોસ્પિટલ ની ટીમ આવી હતી અને આ શિબિરમાં ૫૦ જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું .આ રક્તદાન શિબિર દ્વારા ભેગું થયેલું રકત […]
Continue Reading