વડોદરા: રેલવે તંત્રની બેદરકારીને પરિણામે વીજ કેબલ કપાઈ જતા ડભોઇ નગરમાં સાત કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ પંથકમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જમીન પોચી થઈ જતા તેમજ પવન ચાલતો હોય જેના કારણે વેગા વાડીયો વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં વીજ કેબલો તૂટી જવા પામ્યા હતા. જ્યારે બીજી બાજુ સરીતા ફાટક પાસે રેલ્વેનું કામ ચાલતું હોય જેસીબી દ્વારા ખાડા ખોદાતા અંડરગ્રાઉન્ડ વીજ કેબલોની લાઇન કપાઇ જતા સેવાસદન ફીડર બંધ […]

Continue Reading

વડોદરા: ડભોઇની વિશ્રાંતિ ગ્રીન સોસાયટી માંથી ૨ મોટરસાયકલની ચોરી કરી ચોર ફરાર…

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ તાલુકાના તિલકવાડા માર્ગ ઉપર સ્વામિનારાયણ મંદિર ની પાછળ આવેલ વિશ્રાંતિગ્રીન સોસાયટીમાં ઘર આંગણે કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી મોટર સાઇકલો રાત્રીના અંધકારમાં અજાણ્યા તસ્કરો સોસાયટી મા પ્રવેશ કરી જુદાજુદા માલીકોની ઘર આંગણે પાર્ક કરેલ બે મોટરસાયકલો ઉઠાવી ગયા હતા.ઘર માલિકો ને મોટરસાયક્લ ચોરી નું જાણ થતા.પોલીસ ફરીયાદ કરતા ડભોઇ પોલીસ તંત્ર એ ચોરો […]

Continue Reading

વડોદરા: ડભોઇ તાલુકા પંચાયતમાં “ડિજિટલ ઇન્ડિયા” કાર્યક્રમ અંતર્ગત વાઈફાઈ સુવિધાનો ધારાસભ્યના હસ્તે પ્રારંભ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ આજરોજ ડભોઇ તાલુકા પંચાયત ખાતે દર્ભાવતી -ડભોઇના પ્રજાપ્રેમી- વિકાસલક્ષી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ભારત સરકારના “ડિજીટલ ઇન્ડિયા” કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લામાં સૌપ્રથમ ડભોઇ તાલુકા પંચાયત થી “વાઈ-ફાઈ “સુવિધાનો પ્રારંભ કરાવાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયત ની અંદર આવતી ૮૩ ગ્રામ પંચાયતોને એક માસ ના સમયગાળા દરમિયાન ઇન્ટરનેટથી જોડી દેવામાં આવશે. આ […]

Continue Reading

વડોદરા: ડભોઇ નાંદોદી ભાગોળ નજીક આવેલ સિતળાઈ તળાવમાં યુવાનનું ડૂબી જવાથી મોત..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નાંદોદી ભાગોળ નજીક આવેલ સિતળાઈ તળાવ માં લોક ટોળા માંથી જાણવા મળેલી વિગત મુજબ ગત રોજ એક યુવાન ન્હાવા જતાં તે ડૂબી ગયો હતો. જેનો ગતરોજ ડભોઇ ફાયર ટીમ ને જાણ કરતાં ડભોઇ ફાયર ટીમ દ્વારા તેના મૃતદેહ ને શોધવા તજવીજ હાથ ધરી હતી. જ્યારે વડોદરા ફાયર ટીમ ની પણ સહાય […]

Continue Reading

વડોદરા: ડભોઇમાં ચાલુ બાઈકે મહિલા તલાટીનું પર્સ આંચકી ગઠિયો ફરાર…

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઈ ની અક્ષરસિટી સોસાયટીમાં રહેતા તેનતલાવના તલાટી મિતાબેન વસાવા એક્ટિવા લઈ બપોરે નોકરીના કામે જતા હતા. સાઠોદ નજીકના પંચમુખી હનુમાનજી મંદિર પાસેથી પસાર થતા. હતા ત્યારે કાળું હેલ્મટ અને રેઈનકોટ પહેરેલ ઈસમ બાઈક પર પૂરપાટ આવી સ્મિતાબેને લટકાવેલ પર્સને ચાલુ બાઈકે જ આંચકી ફરાર થઈ ગયો હતો. જેથી ગભરાયેલ મિતાબેને બુમાબુમ કરી […]

Continue Reading

વડોદરા: પલાસવાડા રેલવે ક્રોસિંગ પાસે ખુલ્લા રેલવે ફાટક વચ્ચે ગુડ્સ ટ્રેન પસાર થતા ગંભીર અકસ્માત ટળ્યો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ તાલુકાના પલાસવાડા નજીક થી ડભોઇ – વડોદરા બ્રાડગેજ રેલ્વે લાઇન પસાર થાય છે અને ત્યાં થી જ ડભોઇ – વડોદરા ધોરી માર્ગ પણ પસાર થાય છે જેથી ત્યાં રેલવે ફાટક પણ આવેલી છે. હાલમાં ચાલતી લોકડાઉનની પરિસ્થિતિને કારણે રેલવે લાઇન ઉપર ટ્રેનો ની અવરજવર બંધ હોય છે અને રેલ્વે વ્યવહાર બંધ […]

Continue Reading

વડોદરા: કરનાળીના શ્રી કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટનો શ્રાવણ માસની અમાસના દિવસ મંદિર સદંતર બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇના કરનારી ખાતે આવેલ કુબેર દાદા ના મંદિરે હરેક અમાસના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો કુબેર દાદાના દર્શને આવતા હોય છે. હાલમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલતી હોવાથી લોકોમાં સંક્રમણ ન ફેલાય તેને ધ્યાને લઇ આ શ્રાવણ માસની અમાસ આવતી હોવાથી તા. ૧૮/૦૮/૨૦૨૦ (મંગળવાર) અને ૧૯/૦૮/૨૦૨૦ (બુધવાર) આમ બંને દિવસ મંદિર સદંતર બંધ રાખવામાં […]

Continue Reading

વડોદરા: ડભોઇ તાલુકા અને નગરમાં આજરોજ ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ૯ મી ઓગસ્ટનો દિવસ વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવામાં આવે છે તે અંતર્ગત તાલુકા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ડભોઇ ખાતે પાંચમો આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડભોઇ નગર તાલુકાના અને આસપાસની વસાહતમાં આદિવાસી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આદિવાસી એકતાની પ્રતીતિ કરાવી હતી. ડભોઇ ખાતેઆંબેડકર ચોક […]

Continue Reading

વડોદરા: ડભોઇ તાલુકાના હસનભાઈ.આર.મન્સૂરીને વડોદરા જિલ્લા જી.આર.ડી ઇન્ચાર્જ કમાન્ડર તરીકેનો કાર્યભાર અપાયો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ તાલુકાના જી.આર.ડી માનદ અધિકારી તરીકે ફરજ બજાવતા હસનભાઈ.આર.મન્સુરી ઉર્ફે કાલુભાઈ ને ઇન્ચાર્જ જિલ્લા જી.આર.ડી કમાન્ડર અધિકારી તરીકે વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા નિમણૂક અપાતાં ડભોઇ તાલુકાના જી.આર.ડી જવાનો, ડભોઈ તાલુકા તેમજ મેવાસના અગ્રણીઓમાં આનંદની લાગણી છવાઈ હતી અને જી.આર.ડી કમાન્ડર તરીકેની તેમની વરણીને વધાવી શુભેચ્છા પાઠવી હતી. સદર હસનભાઈ ની બે […]

Continue Reading

વડોદરા: ડભોઇ ની નવી મંજૂર થયેલ કોવિડ હોસ્પિટલ ની આજુબાજુ ગંદકી મુદ્દે સ્થાનિક રહીશોનું આવેદનપત્ર.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ તાજેતરમાં જ ડભોઇ નગરમાં કોવીડ હોસ્પિટલ માટેની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી હતી. સદર ખાનગી હોસ્પિટલ સ્થાનિક રહેણાંક વિસ્તારમાં આવેલી છે. જેથી મંજૂરી મળતાંની સાથે જ સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને તેઓએ અગાઉ આ કોવીડ હોસ્પિટલની મંજૂરી મુદ્દે વિરોધ દર્શાવતું આવેદનપત્ર સ્થાનિક રહીશો દ્વારા આપવામાં આવ્યું હતું અને આજરોજ આ […]

Continue Reading