વડોદરા: આજરોજ ડભોઇ એચ.ડી.એફસી બેંકમાં કોરોનાની એન્ટ્રી..બેંકના કર્મચારીને આવ્યો કોરોના પોઝિટિવ..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ મળતી માહિતી મુજબ ડભોઇ રાધે કોમ્પલેક્ષમાં આવેલ એચ.ડી.એફસી બેંકના એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા બેંક નો સંપૂર્ણ વ્યવહાર બે દિવસ (૦૩/૦૯/૨૦ અને ૦૪/૦૯/૨૦) માટે સંપૂર્ણ કામકાજ બંધ રહેશે અને સમગ્ર બ્રાન્ચને સેનેટાઈઝ કર્યા બાદ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.

Continue Reading

વડોદરા શહેર ના ગાંધીનગર ગૃહ પાસે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાના પોપડા ઉખડી ગયા.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા સત્ય અને અહિંસાના પૂજારી ધોતી પોતળી પહેરીને અંગ્રેજો સામે અહિંસક આંદોલન ચલાવી ને દેશ ને આઝાદી અપાવી તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની પ્રતિમા આજે દયનિય હાલતમાં વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ પાસે છે જ્યાં દરરોજ કેટલાય નાગરિકોની અવર જવર છે તેવી જગ્યાએ આવેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની પ્રતિમાનો કલર ઉખડી ગયો છે પોપડા […]

Continue Reading

વડોદરામાં પતરા કાંડનો નવો ખુલાસો..!

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા વડોદરા ના નાગરવાળા વિસ્તાર માં કોરોના કાળ મા રેડ ઝોન જાહેર કરતા વડોદરા મહાનગર સેવા સદનના વોર્ડ ૮ ના અધિકારી અને કોન્ટ્રાકટર નગરસેવક દ્વારા દોઢ કરોડના પતરા અઢી કરોડમાં ખરીદયા હતા તયારે આ ભ્રષ્ટાચાર બહાર આવતા આ પતરાં જોવા આવેલ તયારે આ જગ્યાએ હજારોના પણ પતરા ખરીદયા હોય તેવું દેખાયું ન હતું […]

Continue Reading

વડોદરા: ડભોઇ દર્ભાવતી નગરીમાં સરકારી ગાઇડલાઇન મુજબ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ આજરોજ ડભોઇ નગરમાં શાંતિપૂર્ણ રીતે ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. હાલ ચાલી રહેલ કોરોના મહામારી માં લોકો એ સરકારના નિયમ મુજબ નાની મૂર્તિની સ્થાપના કરી હતી.કોઈ પણ જાતના હર્ષઉલ્લાશ વિના સાદાઇથી આ વર્ષે ભક્તો દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી.અને સરકારી જાહેરનામા મુજબ ડભોઇના સોની ફળિયા યુવક મંડળ ના આયોજકો દ્વારા ગણેશજીની […]

Continue Reading

વડોદરા: ડભોઇ તાલુકાના ચાંદોદમાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતાં પૂરની સ્થિતિ સર્જાઈ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ તાલુકાના ચાણોદ ગામના બજારો અને મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળતાં લોક વ્યવહાર અટવાયો. તીર્થ સ્થાન ચાંદોદ કરનાળી ખાતે મંથર ગતિથી વધતા પૂરના પાણીથી લોકો વિસામણમાં મુકાયા છે. હાલમાં ચાંદોદ કરનાળી ખાતે વધતા પાણી જૈસે થે ની પરિસ્થિતિમાં છે. વધતા પૂરના પાણીને કારણે ક્યાં કેવી? કેટલી? પાણીની અસર થશે તે અંગે […]

Continue Reading

વડોદરા: સાવલી નગરમાં સફાઈ કામદારોએ પોતાને બે મહિના થી નગર સફાઈ કામનું મહેનતાણું અને પી.એફ ના નાણાં,સહિતની માંગ સાથે પાલિકા કચેરીએ પોહચ્યા.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,સાવલી વડોદરા જિલ્લા ના સાવલી માં કોરોના મહામારી ના કપરા કાળ માં પણ સાવલી નગર ની કોરોનાવોરિયર તરીકે સફાઈ કામ કરતાં સફાઈકર્મચારીઓ આજે સાવલી નગર પાલિકા કચેરી એ પોતાને બે મહિના થી નગરપાલિકા વહીવટદારો દ્વારા મહેનતાણું ન મળતાં પોતાને કાયમી કામદાર તરીકે નિમણૂક અને જમા થયેલ પી,એફ,ના નાણાં ચૂકવવા ની માંગ અરજ સાથે […]

Continue Reading

વડોદરા: સાવલીમાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,સાવલી ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના અગ્ર,સચીવ વિનોદ,રાવ રહ્યા ઉપસ્થિત અને શિક્ષકો દ્વારા કરાયેલ રક્તદાનની કામગીરી બિરદાવી હતી. વડોદરા જિલ્લાના સાવલી માં આવેલ સાવલી-ડેસર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ની ઓફિસ માં પ્રાથમિક શાળા ના શિક્ષકો દ્વારા રક્તદાનશિબિર નું આયોજન કરાયું કોરોના મહામારી ના કપરાકાળ માં અકસ્માત, ડીલીવરી, જેવા અનેક સમયે લોહી ની જરૂરિયાત […]

Continue Reading

વડોદરા: ડભોઇમાં દર્ભાવતિ નગરીમાં રખડતા ઢોરના ત્રાસથી પ્રજા ત્રાહિમામ “ઢોર નગરી “નો માહોલ સર્જાયો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇમાં દર્ભાવતિ નગરીમાં નગરપાલિકાના સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓની નિષ્ફળતા અને અનગઢ વહીવટના કારણે નગરના વિવિધ વિસ્તારો અને મુખ્ય બજારોમાં રખડતા ઢોર અડીંગો જમાવી બેસી રહેતા હોવાથી પ્રજાજનોને અહસ્ય મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે .સરકારી ગ્રાન્ટના લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ‘ઢોર ડબ્બા ‘ ખાલીખમ રહે છે .રખડતા ઢોર નગરમાં અડીંગો જમાવી બેસી […]

Continue Reading

વડોડરા: સાવલી નગરપાલિકાનો વહીવટ સદાય ચર્ચા અને વિવાદમાં રહેલો છે જે માં એક વધુ વિવાદ સામે આવ્યો.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા સાવલી નગરપાલિકા નો વહીવટ સદાય ચર્ચા અને વિવાદમાં રહેલો છે જે માં એક વધુ વિવાદ સામે આવ્યો છે. સાવલી નગરપાલિકા દ્વારા જૂની શાકમાર્કેટ પાસેજ નવીન અને આધુનિક સગવડ ધરાવતું નવીન શાક માર્કેટ નિર્માણ કરાયુંછે તેના બીન પરવાનગી બાંધકામ અને ફાળવણી જેવા મુદ્દા ઉપર સાવલી કોર્ટ માં મહિલા કોર્પોરેટર એ મનાઈ હુકમ અરજી […]

Continue Reading

વડોડરા: વડોદરા જિલ્લામાં દુમાડ ચોકડી થી આસોજ જતાં આસોજ બ્રિજ પર મોટા ખાડા જોવા મળ્યા.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા વડોદરા જિલ્લામાં દુમાડ ચોકડી થી આસોજ જતાં આસોજ બ્રિજ પર મોટા ખાડા જોવા મળીરહ્ય છે અને ખાડા ને હાલત એવી છે કે તેના સળિયા પણ બહાર આવી ગયા હતા ઈમરજન્સી ગાડી ને કદાચ નીકળવું હોય તો આ ખાડાના કારણે લાંબો ટ્રાફિકજામ થાય છે ટ્રાફિકજામના કારણે ઈમરજંસી ગાડી પણ વેલી નીકળી નથી શકતી […]

Continue Reading