વડોદરા: સમા-સાવલી રોડ પર આસોજ બ્રિજ પર પડેલા મોટા મોટા ખાડાઓનું સમારકામ શરૂ કરવામાં આવ્યું.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા સરકારના આદેશ પ્રમાણે નવરાત્રી થી દિવાળી ની વચ્ચે જે રાજ્યભરની અંદર વરસાદના કારણે ખાડા પડ્યા છે એ ખાડાની ભરવાની કામગીરી અને રોડ-રસ્તાઓ રિપેર કરવા અને ફરીથી નવા બનાવવા ગુજરાત સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યુ હતું તેનું પાલન થતું નજરે પડી રહ્યું છે સમા-સાવલી રોડ પર આસોજ બ્રિજ મોટા મોટા ખાડા પડ્યા હતા […]

Continue Reading

વડોદરા શહેરની એસ.એસ.જી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોડૅમાં આગ લાગી હતી.ઈલેકિટ્ક વાયરો સળગતા ઘુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઇ હતી આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ પણ હોસ્પિટલે દોડી આવ્યું હતું ત્યાર બાદ ફાયરબ્રિગેડે વોડૅમા ફસિયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાયૅવાહી હાથ ધરી હતી.જો કે લાઈટો બંધ થઈ જવાને કારણે ફાયરની કામગીરીમાં મુશ્કેલી પડી […]

Continue Reading

વડોદરા: વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આવતા સામાજિક કાર્યકર દ્વારા તંત્રની ઝાટકણી કાઢતા સુપ્રિટેન્ડનટ દોડીને આવ્યા.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ કે જ્યાં વડોદરા જ નહીં આસપાસ તથા અન્ય રાજ્યોના દર્દીઓ કે જેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર નથી કરાવી શકતા અને અન્ય ગંભીર તથા પોલીસ કેસવાળા દર્દીઓ દરરોજના મોટી સંખ્યામાં અહીં સારવાર અર્થે આવતા હોય છે. અહીં વારંવાર હોસ્પિટલની બેદરકારીઓને કારણે સયાજી […]

Continue Reading

વડોદરા: સાવલીના તુલસીપુરા ગામ ની આદિવાસી મહિલા સરપંચ દ્વારા સરકારની મનરેગા યોજના અંતર્ગત વૃક્ષારોપણ કરાવી બિનકુશળ ગ્રામીણ શ્રમજીવી પરિવારોને રોજગારી અપાઈ.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા સાવલી તાલુકાના તુલસીપુરા ગ્રામપંચાયત ના આદિવાસી મહિલા સરપંચ એ કોરોનાકાળ અને વરસાદ ની અતિવૃષ્ટિ ના કારણે રોજગારી ન મળવા ના કારણે આર્થિક તંગી અનુભવતાં બિનકુશળ ગ્રામ્ય શ્રમજીવી પરિવારો ને રોજગારી મળી રહે તે શુભ આશયથી મનરેગા યોજના અંતર્ગત ગામતળ માં આવેલી જગ્યા માં સફાઈ,સમતળ,ખાડા ખોદી વૃક્ષા રોપાવી ખાતર નાખવા જેવી કામગીરી કરાવી […]

Continue Reading

વડોદરા: ડભોઇ કોંગ્રેસ સમિતિ દ્વારા ” ખાડા સપ્તાહની” ઉજવણી દ્વારા લોક પ્રશ્ને વાચા આપવાનો પ્રયાસ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર રાજ્યના ખખડધજ રસ્તાઓ બાબતે ” ખાડા સપ્તાહ ” ની ઉજવણી કરાઇ રહી છે જેના ભાગરૂપે આજરોજ બપોરે ૧૨:૩૦ કલાકે ડભોઇ કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં ડભોઇ શહેર અને તાલુકાના રસ્તાઓ ધોવાઇ જતા પ્રજાજનોને જે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેને વાચા આપવા માટે કોંગ્રેસ અગ્રણીઓની […]

Continue Reading

વડોદરા: ડભોઇની દર્ભાવતિમાં નવી નિમણૂક પામેલ નાયબ કલેકટર શિવાની ગોયલની શુભેચ્છા મુલાકાત લેતા પત્રકાર મિત્રો..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ તાજેતરમાં બોડેલીના નાયબ કલેક્ટર શિવાની ગોયલ મેડમની ડભોઇ ખાતે બદલી થતાં તેઓએ ડભોઇ -દર્ભાવતિ ના કલેકટર તરીકે નો ચાર્જ સંભાળેલ છે ત્યારે ડભોઇ દર્ભાવતી ના નાગરિકોને સ્વચ્છ ,સુઘડ ,પારદર્શક વહીવટ મળે તે માટે આજરોજ જાગૃત પત્રકારોએ તેમની શુભેચ્છા મુલાકાત લીધી અને તેમને આવકાર- શુભેચ્છાઓ આપી હતી. તેમજ નગરના નાગરીકોના કામો સરળતાથી થાય […]

Continue Reading

વડોડરા: સાવલીમાં પ્રાથમિક શાળામાં બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,સાવલી આજ રાજ વડાેદરા જિલ્લાના સાવલી તાલુકા મા આવેલ ગોઠડા ગામમાં પ્રાથમીક શાળા નંબર ૨ મા ઞુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્રારા પારથમિક શાળાના પ્રતિભાશાળી બાળકોને ડૉક્ટર વિનોદરાવ સાહેબે શિક્ષણ સચિવની સહી વાળુ પ્રમાણ પત્ર આજ રાેજ તારીખ ૫/૯/૨૦૨૦ ના શિક્ષકદિન ના રોજ આપવામાં આવ્યા હતા તેમાં ગોઠડા પ્રાથમિક શાળા નંબર ૨ મા […]

Continue Reading

વડોદરા: સાંસદ ગીતાબેન રાઠવા ચાંદોદના પૂર અસરગ્રસ્તોની મુલાકાતે.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ નર્મદા નદીમાં પુર આવતા યાત્રાધામ ચાંદોદ અને આજુબાજુ ના વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતાં જેના કારણે ખેડૂતને મોટું નુકસાન થયું છે. જેના પગલે ચાણોદ મા સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા દ્વારા પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી તેમાં અશ્વિનભાઈ વકીલ, તુષાર ભટ્ટ , નિલેશ ખત્રી, વિરપાલ સિંહ. મેહુલ માછી અને ડેપ્યુટી સરપંચ […]

Continue Reading

વડોદરા શહેરનો કારેલીબાગ વિસ્તારમાં અંબાલાલ પાર્ક પાસે મુખ્ય રોડ પર અચાનક ભૂવો પડતા ડમ્પર ફસાઇ ગયું હતું.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા વડોદરા શહેરમાં હાલ દરરોજ કોઇને કોઇ જગ્યાએ ભૂવા પડે છે અને વડોદરા શહેર સંસ્કારી નગરીનું નામ હોવા નગરી પડ્યું છે. વડોદરા શહેરના એસી કે બીના બેસી રહેતા મેયર ચેરમેન કમિશનર તેમજ નગરસેવકો ગ્રાસરૂટ લેવલના કામગીરી ન હોવાના કારણે તેમજ સુપરવિઝન નહીં કરવાના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરીને રોડ રસ્તા બનાવવામાં આવે છે […]

Continue Reading

વડોદરા: ડભોઇ તાલુકાના ચાંદોદ ખાતે શ્રાધ્ધ પક્ષ શરૂ થતાની સાથે જ શ્રદ્ધાળુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા લોકોમાં નારાજગી..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ પંથકના યાત્રાધામ ચાંદોદ ખાતે પિતૃમોક્ષ સહિતની વિધિઓ કરી શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી હોતી કહેવાય છે કે ગંગાસ્નાન, યમુનાસ્નાન અને નર્મદાના માત્ર દર્શનથી પાપોનો નાશ થાય છે હાલ તાલુકાના યાત્રાધામ ચાંદોદની વાત કરીએ તો હાલ ઉપરવાસના વરસાદને લઇ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટી સર કરી જતા […]

Continue Reading