વડોદરા રૂલર દુમાડ દેણા ગામના સઁવેશ્રવર મહાદેવ જવાના રોડ પર આવેલી વરસાદી કેનાલ માથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી, વડોદરા આજ રોજ સવારે ૭.૩૦ સમય દરમ્યાન દુમાડ દેણા ગામ જવાના રસ્તે સઁવેશ્રવર મહાદેવ મંદિર નજીક વરસાદી કાંસ માથી અંદાજીત આશરે ૩૦ થી ૩૫ વષઁના અજાણ્યા પુરુષની લાશ મળી આવતાં, ગામનાં લોકોએ રૂલર પોલીસ ને જાણ કરતા રૂલર પોલીસ આવી જતાં લાશને બહાર કાઢી તપાસ કરતાં અંદાજીત આ લાશ આશરે ૫ થી […]

Continue Reading

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ડભોઇ તાલુકા મહિલા મોરચા દ્વારા પ્રમુખ સ્વામી હોસ્પિટલના દર્દીઓને ફળ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦ માં જન્મદિવસ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં સેવા સપ્તાહ કાર્યક્રમો યોજાય છે જે અંતર્ગત આજરોજ ૧૭મી સપ્ટેમ્બરના દિવસે ડભોઇ તાલુકા મહિલા મોરચાના કલ્પનાબેન પટેલના નેતૃત્વમાં મહિલા મોરચાની મહિલાઓ અને યુવા મોરચાના અલ્પેશભાઈ ની હાજરી માં ડભોઇ ના પ્રમુખ સ્વામી હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા તમામ […]

Continue Reading

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ભારતના વડાપ્રધાન અને ગુજરાતના સપૂત એવા નરેન્દ્રભાઈ મોદીના ૭૦ માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ભાજપા દ્વારા સેવા સપ્તાહ કાર્યક્રમ યોજાયો છે જે અંતર્ગત આજરોજ ડભોઇ તાલુકા ભાજપા અને ડભોઇ તાલુકા આદિવાસી મોરચા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ ડભોઇના ડો.ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલયમાં દભૉવતિ ના ધારાસભ્યશ્રી ની હાજરીમાં યોજાયો હતો .જેમાં દર્ભાવતિ ના […]

Continue Reading

વડોદરા: સાવલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવાસપ્તાહનો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી, વડોદરા સાવલીમાં વડાપ્રધાન નરેન્દ્ર,મોદીના જન્મદિવસ ની ઉજવણી માટે સેવાસપ્તાહ નું આયોજન કરાયું પ્રથમ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ બીજા દિવસે વૃક્ષરોપણ ત્રીજા દિવસે નગરભાજપા ના કાર્યકરો અને નગરસેવકો એ સાવલી ના સરકારી દવાખાને દાખલ થયેલ દર્દીઓ ને ફળ નું વિતરણ કરાયું. વડોદરા જિલ્લાના સાવલી માં નગરપાલિકા ના નગરસેવકો અને શહેર ભાજપા ના કાર્યકરો […]

Continue Reading

વડોદરા: ચકલી સકૅલ નજીક મુખ્ય માર્ગ પર ભુવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા..

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી, વડોદરા વડોદરા શહેરમાં રસ્તા ઉપર ભુવા પડવાનો સિલસિલો યથાવત છે.આજે શહેરના ચકલી સર્કલ ખાતે ખાનગી બસ ભુવામા ફસાઈ જવાની ઘટના સામે આવી છે.ખાનગી કંપનીમાં કામ કરતા એમ્પ્લોઈઝને લેવા માટે ઉભેલી બસ ચકૅલી સકૅલ પાસે અચાનક જ ખાડામાં ખાબકી હતી.પાલિકાના ભષ્ટ્રા અઘિકારીઓના માગૅદશૅન હેઠળ તૈયાર થયેલા રોડ એક બસનું વજન પણ સહન નથી […]

Continue Reading

વડોદરા: ગાયકવાડી સાહસન દરમિયાનનું બિલ્ડિંગ તોડી પડાતાં ગાયકવાડી સાહસનની યાદગાર છેલ્લી તસ્વીર જોવા લોકો ઉમટી પડ્યા.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ગાયકવાડી શાસન દરમિયાન ડભોઇ નેરોગેજ એ એશિયાનું સૌથી મોટું જંકશન ગણાતું હતું. એ આકર્ષક હેરીટેજ ગાયકવાડી રેલ્વે સ્ટેશનનું ૧૫૦ વર્ષ જૂનુ બિલ્ડીંગ રેલ્વે સત્તાવાળાઓએ જે.સી.બી.મશીનની મદદથી તોડી પાડ્યું હતું. તે સાથે જ ગાયકવાડ સરકારનું સંભારણું ભુલાયું હતું. જો કે તોડી પડાયેલ જૂના રેલ્વે સ્ટેશનની પાછળ નવુ બિલ્ડીંગ તૈયાર થઈ ગયેલ હોય તમામ […]

Continue Reading

ડભોઇ: ગુજરાતના પનોતા પુત્ર-વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી બાબતે ડભોઇ -દર્ભાવતિ નગરમાં સેવા સપ્તાહ કાર્યક્રમોનું આયોજન.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આગામી ૧૭મી સપ્ટેમ્બર ના રોજ જન્મદિન છે જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં ૧૪ -૨૦ સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહ ના કાર્યક્રમો યોજાનાર છે તે અંતર્ગત આજરોજ ડભોઇ- દર્ભાવતિ નગરીના સરદાર ચોક ખાતે ડભોઇ નગર ભાજપા દ્વારા આત્મનિર્ભર ભારત અને સિંગલ યુઝ પ્લાસ્ટિક […]

Continue Reading

વડોદરા; દૂધવાલા મહોલ્લામાં રાત્રે લારી-ગલ્લા પર બેઠેલા ૨૦૦ લોકોના ટોળાને પોલીસે ભગાડ્યું, પોલીસે મહિલાઓને માર માર્યાનો આક્ષેપ..

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા પોલીસ કહે છે કે, રાત્રીના સમયે શાંતિ સ્થપાય તે માટે તમામ લોકોને શાંતિથી સમજાવીને ઘરે મોકલ્યા હતા કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સરકાર તકેદારી રાખી રહી છે અને ચોક્કસ નીતિ નિયમ મુજબ વેપાર-ધંધા કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ, હજી પણ વડોદરાના કેટલાક વિસ્તારોમાં આ નિયમોની અવગણના કરી મોડી રાત […]

Continue Reading

વડોદરા: ડભોઇ પાલિકા,તાલુકા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણી માટે બેઠકોની ફાળવણી.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ હાલમાં હવે ડભોઇ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેનું માળખું તૈયાર થઈ ગયું છે જેમકે ડભોઇ નગર પાલિકાના કુલ-36 સભ્યો અને નવ વોર્ડ માટે ૨૦૧૧ ની વસ્તી અને જાતિ આધારિત ઠકોની ફાળવણીની યાદી જાહેર થવા પામી છે. જે મુજબ પાલિકાના નવ વોર્ડમાં […]

Continue Reading

વડોદરા: મહીંનદીના સ્યુસાઈડ પોઇન્ટ પર ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ કરાઈ.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા સાવલી થી આણંદ તરફ જતાં મુખ્યમાર્ગ પર કનોડા,પોઇચા ગામ પાસે મહીં નદીના પુલ ની આજુબાજુ ની પેરાફીટ ઉપર લોખંડ ની જાળી ફીટ કરવાની કામગીરી નો આરંભ કરાયો મહીનદી ના આ વિશાળ પુલ પર થી વારંવાર કૂદી ને આત્મહત્યા ના બનતા બનાવ ની વાત સ્થાનિક ધારાસભ્ય ને ધ્યાને આવતાં આર એન્ડ બી ના […]

Continue Reading