વડોદરા: ડભોઇ- દર્ભાવતિ નગરી વિકાસના પંથે- ધ્યેય સાથે અંદાજિત ચાર કરોડના ખર્ચે નિર્માણ થનાર ટાઉન હોલનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખાતમુર્હુત કરાયું.
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ આજરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા મુખ્ય માર્ગ ઉપર સ્વામિનારાયણ મંદિરની બાજુમાં નવનિર્મિત થનાર “ટાઉન હોલ” નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ધારાસભ્યએ જણાવેલ કે યુવાનોમાં રહેલી કલા અને સંસ્કૃતિની આવડતને બહાર લાવવા માટે આ ટાઉનહોલ એક આદર્શ પ્લેટફોર્મ બની રહેશે .આ ટાઉનહોલ ૬૦૦ વ્યક્તિની સીટિંગ કેપેસિટી સાથેનું અને અત્યાધુનિક સગવડો ધરાવતું બની રહેશે […]
Continue Reading