વડોદરા: આગામી જિલ્લા પંચાયતની ગોઠડા સીટના કોંગી,દાવેદારો સાથે સેમિનાર યોજાયો.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા સાવલી ની ગોકુળવાટીકા સોસાયટી માં સ્થિત કોકો ભવન ખાતે તાજેતરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં દાવેદારી કરનાર ઉમેદવાર ની પસંદગી અને કોંગ્રેસ પાર્ટી ના ડિજિટલ મેમ્બર શીપ ની નોંધણી અંગે કોંગ્રેસ પાર્ટી દ્વ્રારા સેમિનાર નું આયોજન કરાયું આગામી સ્થાનિકસ્વરાજ્ય ની ચૂંટણી જિલ્લાપંચાયત,તાલુકાપંચાયત ના પડઘમ વાગી રહ્યાછે વડોદરાજિલ્લાના સાવલી ની ગોકુળવાટીકા સોસાયટીમાં […]

Continue Reading

વડોદરા: અકોટા ગરનાળા પાસેથી પાંચ ફુટનો મગર પકડાયો.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા વડોદરા શહેરમાં માનવવસ્તી સાથે મગરોની વસ્તી પણ સતત વઘી રહી છે અને મગરો માનવ વસ્તીમાં દરરોજ ટહેલવા આવી રહ્યા છે. શહેરના અકોટા પાસેના નરનાળા નજીક મગર આવી ચઢતા તે વિસ્તારના રહીશો ભયભીત બન્યા હતા અને તેની જાણ લાઈફ વીથ વાઈલ્ડ લાઈફ ફાઉન્ડેશન અને વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટની ટીમને કરવામાં આવતા બત્રે સંસ્થાઓની […]

Continue Reading

વડોદરા: પાણીગેટ બાવચાવાડમા વિદેશી દારૂ વેચતો શખ્સ ઝડપાયો.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા પાણીગેટ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવચાવાડ કવોટસૅ માં હરીશ થાપા નામનો વ્યક્તિ કાચા મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરી રહ્યો છે. તેવી બાતમી મળતા પોલીસે દરોડો પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની પ્લાસ્ટિકની રૂપિયા ૨૧,૬૦૦ ની કિંમત ઘરાવતી ૫૪ બોટલો […]

Continue Reading

વડોદરા: દાંડિયા બજાર શનિદેવના મંદિર પાસે પાણીની લાઈનમાં ભંગાણ.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા શહેરના દાંડિયા બજાર અકોટા બ્રિજ ચાર રસ્તા પર પાણીની લાઈનમાં લીકેજ થતાં રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ હતી. દાડિયા બજાર-અકોટા બ્રિજ પાસે આવેલા શનિદેવના મંદિર નજીક પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતાં પીવાલાયક હજારો લિટર પાણી વેડફાઈ ગયું હતું. એટલું જ નહીં, કેટલુંક પાણી ડ્રેનેજ લાઈન સાથે મિશ્વિત થતાં પાણી પુરવઠામાં સોમવારે ગંદું પાણી […]

Continue Reading

ડભોઇ વેગા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ તાલુકાની વેગા ચોકડી પાસે આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આગળ ચાલતી એક ફોર વ્હીલર ગાડીના ડ્રાઈવરે બ્રેક મારતા પાછળ આવતી ત્રણ ટ્રક અને એક પીકપ ટેમ્પો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા અને ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિઓનો આબાદ બચાવ થવા પામ્યો હતો. અકસ્માતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ક્રેઈન […]

Continue Reading

વડોદરા: ડભોઇ નગર-તાલુકામાં કોરોનાનો કહેર – કુલ આંક ૫૦૦થી પણ વધુ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગર અને તાલુકામાં કોરોનાવાયરસ નો કહેર યથાવત રહેવા પામ્યો છે. જેમાં દરરોજ ૯ થી ૧૦ નવા કેસ ઉમેરાતા કુલ આંક ૫૦૦ ઉપર પહોંચી જવા પામેલ છે. જો કે રાહતના સમાચાર એ છે કે ૪૦૦ ઉપરાંત દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. ડભોઇ પંથકમાં હજુ પણ કોરોનાના નવા દર્દીઓની સંખ્યા રોજ […]

Continue Reading

ડભોઇ તાલુકાના કાયાવરોહણ નજીક ખાનપુરા ગામેથી પોલીસે દારૂ સહિત ૨,૬૭,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો.

રિપોર્ટર: નિમેષ સોની, ડભોઇ ડભોઇ તાલુકાના કાયાવરોહણ નજીક ખાનપુરા ગામના ચાર રસ્તા પાસે વહેલી સવારના સમયે પી.એસ.આઇ ડી.કે પંડ્યા સહિતના પોલીસ જવાનો વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા તે સમયગાળા દરમિયાન ઈકો ગાડી આવી પહોંચતા તેના ચેકિંગ દરમિયાન તેમાંથી ૬૭,૨૦૦ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ડભોઇ તાલુકાના કાયાવરોહણ ના કુખ્યાત બુટલેગર બકો અને […]

Continue Reading

વડોદરા: બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સહકારી પેનલના ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યા.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ વડોદરા જિલ્લાની બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક ની આગામી ૨૭ મી ઓક્ટોબરના રોજ યોજાનાર ચૂંટણીમાં બેંકના વર્તમાન ચેરમેન અતુલભાઇ પટેલ સહિત સહકારી આગેવાનોએ આજરોજ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા. સદર બેંકની ચૂંટણીના ઉમેદવારીપત્રો ૫ અને ૬ ઓક્ટોબરના રોજ ભરી શકાશે. જે ઉમેદવારીપત્રોની સાતમી ઓક્ટોબરના રોજ ચકાસણી થશે. ૧૨ થી ૧૬ ઓકટોબર દરમિયાન ઉમેદવારી પરત […]

Continue Reading

ડભોઇ એસ.ટી ડેપોની બહાર સર્કલ પરથી લુપ્ત થયેલી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ક્યારે મુકાશે?

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગર એસ.ટી.ડેપો બહાર જવાના માર્ગ પર ડભોઇ નગરપાલિકાની આવેલ જગ્યા પર ૨૦૧૩ની સાલમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા મૂકવામાં આવી હતી. જ્યારે આ પ્રતિમા સ્વામી વિવેકાનંદજીના મુખારવિંદ ને મળતી આવતી ન હોવાથી થોડા સમય પછી તેને એ સ્થળેથી ખસેડવામાં આવી હતી અને એની જગ્યાએ નવીન પ્રતિમા સ્વામી વિવેકાનંદજીની લાવી ને મુકવામાં આવશે. તેમ […]

Continue Reading

વડોદરાના યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે ૨ વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ.

વડોદરાના યુવકે લગ્નની લાલચ આપી તેની જ સાથે કંપનીમાં કામ કરતી યુવતી સાથે ૨ વર્ષ સુધી અવારનવાર દુષ્કર્મ આચર્યું. વડોદરા શહેરની યુવતી અને વડોદરાના જ વાસણા-ભાયલી રોડ પર ૧૦૩, ડિવાઇન હાર્મની સોસાયટીમાં રહેતો યુવાન અલકાપુરી વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં કામ કરતા હતા. આ દરમિયાન યુવતી અને યુવક વચ્ચે મિત્રતા થઇ હતી. બંને વચ્ચે મિત્રતા પ્રેમમાં […]

Continue Reading