ડભોઇના હાર્દ સમા ટાવર બજારમાં વેપારીના રોકડા એક લાખ રૂપિયા ઉઠાવી ગઠિયો ફરાર.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરના હાર્દ સમા અને ભરચક વિસ્તાર ટાવર બજાર પાસે ના કંસારા બજારમાં આવેલ એસ.વી ટ્રેડર્સ નામની દુકાનના વેપારી સંજયભાઈ શાહ ની દુકાને ગ્રાહક બનીને આવેલ એક ગઠિયો એક લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી રફુચક્કર થઇ જતા ડભોઇના બજારમાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ડભોઇ નગરમાં એસ.વી.ટ્રેડસૅ નામની અનાજ કરીયાણા અને […]

Continue Reading

ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં યુવાનને મગર ખેંચી જતા મોત નીપજ્યું.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ તાલુકા માંથી પસાર થતી ઓરસંગ નદીમાં ૫૫ વર્ષીય યુવાનને મગર ખેંચી જતા મોત નીપજ્યું હતું. ડભોઇ તાલુકાના ચાંદોદ પાસે આવેલ ગામડી- ફૂલવાડી ગામે રહેતા કાંતિભાઈ રવજીભાઈ વસાવા ઉ.૫૫ ઓરસંગ નદી ખાતે ન્હાવા ગયા હતા તે દરમિયાન નદીમાં રહેલ વિશાળકાય મગરે તેમને નદીમાં ખેંચી લઈ જઈ હુમલો કર્યો હતો. જે ઘટનામાં કાંતિભાઈનુ […]

Continue Reading

વડોદરા: ફતેગંજ વિસ્તારમાં પાર્ક કરેલી કારમાંથી દારૂની બોટલો,આઈફોન અને રોકડા સહિત કુલ ૮.૩૯ લાખનો મુદ્દામાલ કબજે.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા ફતેગંજ વિસ્તારની રંગોલી હોટલની પાછળ પાર્ક કરેલી કારમાંથી સયાજીગંજ પોલીસે દરોડો પાડી દારૂની ત્રણ બોટલો, રોકડા ૧.૨૧ લાખ રૂપિયા સહિત ૮.૩૯ લાખની મત્તા કબ્જે કરીને કાર માલિકને વોન્ટેડ જાહેર કર્યો છે. ગઈકાલે સાંજનાં સમયે સયાજીગંજ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે ફતેગંજ મેઈન રોડ પર […]

Continue Reading

લૂંટેરી દુલ્હન: વડોદરાના યુવક સાથે લગ્નનું ષડયંત્ર રચી રૂપિયા ખંખેરી ૩ મહિલાઓ ફરાર.

વડોદરાના યુવક સાથે લગ્નનું ષડયંત્ર રચી ૩ મહિલાઓ દ્વારા રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ન્યુ સમા રોડ વિસ્તારમાં જલારામ હાઉસિંગ ટેનામેન્ટમાં રહેતા જૈમીન પરમાર નામના ડિવોર્સી તેના પરિચિતોને બીજા લગ્ન માટે વાત કરતા તેમના એક સંબંધીએ વિપુલભાઈ નામના શખ્સનો સંપર્ક કરાવ્યો હતો. ત્યાર બાદ આ વિપુલભાઈ મહેતા નામના શખ્સએ ફેબ્રુઆરી માસમાં […]

Continue Reading

વડોદરામાં પોલીસના ‘ગુડ ટચ બેડ ટચ’ અભિયાનના કારણે હવસખોર ઝડપાયો.

એક શિક્ષિકા દ્વારા ‘ગુડ ટચ બેડ ટચ’ વિશેની સમજણ આપતા ૩ બાળકીઓએ પોતાના પર થયેલી હેવાનિયતને ઉજાગર કરી. વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં એક જ કોમ્પલેક્ષમાં રહેતી ૩ સગીર બાળકીને પોતાની હવસનો શિકાર બનાવતા હવસખોરની પોલીસે ધરપકડ કરી છે. પોતાની હવસ સંતોષવા ત્રણ-ત્રણ માસૂમ બાળકીઓ સાથે શારીરીક અડપલા અને દુષ્કર્મ આચરનાર શખ્સની કરતૂતો શહેર પોલીસના ‘ગુડ […]

Continue Reading

ડભોઇ ખાતે બોડેલી છોટાઉદેપુર તરફ થી આવતી એક સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ બાતમી ના આધારે વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનો એ ડભોઇ તાલુકાનાં ટિંબી ક્રોસિંગ નજીક વોચ રાખી ગાડી ને કોર્ડન કરી ગાડીમાંથી એક ને ઝડપ્યો. જ્યારે કારમાં બેસેલ એક ઈસમ ભાગી છૂટ્યો હતો. ગાડીમાં તપાસ કરતાં વિદેશી દારૂ નો જથ્થો કુલ ૨૮૩ બોટલો રૂ.૧,૦૭,૩૫૦, સ્વિફ્ટ ગાડી રૂ.૩,૦૦,૦૦૦ અને મોબાઈલ રૂ.૩૦૦૦ બધો મળી […]

Continue Reading

ડેસરમાં એકટીવાના ચાલકે ડેસર પોલીસને ટ્રાફિક વાહન ચેકીંગ દરમ્યાન આપી ધમકી.

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર આરોપી નવઘણ ભરવાડ_હું વિજિલન્સ નો બાતમીદાર છું તમને સસ્પેન્ડ કરાવી દઈશ, તમે મને ઓળખતા નથી તમારી વર્ધી ઉતરાવી દઈશ, તેમ કહેનાર ડેસર તાલુકાના વરસડા ના માથા ફરેલ સામે પોલીસની કામગીરીમાં અડચણ કરતા આખરે તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. ડેસરના વાલાવાવ ચોકડી ખાતે ગઈકાલે સાંજે વાહન ચેકિંગ દરમિયાન વરસડા […]

Continue Reading

વડોદરા જિલ્લાની સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલના ૫ ઉમેદવારો બિન હરીફ જાહેર: આગળની ચૂંટણી પ્રક્રિયા ૧૦ નવેમ્બર સુધી મોકૂફ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ વડોદરા જિલ્લાની ખેડૂતો ની સૌથી મોટી બેંક એવી “બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક “ની આગામી ૨૭ મી ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાનાર છે.જેમા ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાની મુદત તારીખ ૬ ઓક્ટોબર સુધી હતી. જેમાં આધાર ભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ૫ જેટલી બેઠકો પર ભાજપ પ્રેરિત “સહકાર પેનલના” ઉમેદવારો બિનહરીફ જાહેર. આ ઉમેદવારો સામે […]

Continue Reading

ડભોઇ તાલુકાના પારાગામ નજીક ઓરસંગ નદી પાસે મગર દેખાતા લોકોમાં ફફડાટ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ તાલુકાના પારાગામ નજીકથી ઓરસંગ નદી પસાર થાય છે. હાલ ચોમાસુ ગયું ત્યારે સંખ્યા બંધ મગર આ નદીમાં તણાઇ આવ્યા છે. ત્યારે પારાગામ નજીક ના કિનારા ઉપર સાંજ ના સમયે એક મગર દેખાઈ આવતાં લોકોમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો. આ મગર ને ઝડપી પાડી તેને રહેણાંક વિસ્તાર થી દૂર લઈ જવામાં […]

Continue Reading

ડભોઈના નાંદોદી ભાગોળ પાસે બાઈક ચાલકે રાહદારી ને અડફેટે લીધો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરમાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા માર્ગ ઉપર ડભોઇના શિનોર ચોકડીથી નાંદોદી ભાગોળ સુધીની સ્ટ્રીટ લાઇટો છેલ્લા ધણા સમયથી બંધ રહે છે. તેથી રાત્રિના અંધકારમાં વાહનચાલકો અથવા રાહદારીઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે. ડભોઇ નાંદોદી ભાગોળ પાસે આવેલ દશામાતા મંદિર નજીક રહેતા રાજેશભાઈ ભુપેન્દ્રભાઈ તડવી ગત રાત્રીના પોતાના ઘરે […]

Continue Reading