પાદરાના મામલતદાર અને નાયબ મામલતદાર એક લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા લાંચ લેતા પકડાયાં પાદરાના મમલતદર જી.ડી બારીયા અને નાયબ મામલતદાર કે.જે.પારગી રૂ.1 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા એસીબીની ટીમ બંનેને પાદરાથી વડોદરા એસીબી કચેરી લઈ આવી હતી એસીબીની ટ્રેપની જાણ થતાં જ લોકો ઉમટી પડ્યા હતા. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવેના કામ માટે પાદરા તાલુકામાં માટી નાંખવા ખાણખનીજખાતાને અભિપ્રાય આપવા માટે […]

Continue Reading

સુભાનપુરા કેનેરા બેન્કના એટીએમ મા ચોરીનો પ્રયાસ કરનાર ૩ શંકાસ્પદને બેંક કર્મચારીઓએ ઝડપી પાડયા.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા વડોદરા શહેરનાં સુભાનપુરા વિસ્તારમાં કેનેરા બેન્કના એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનાર ૩ શંકાસ્પદને બેંક કમૅચારીઓએ ઝડપી પાડી ગોરવા પોલીસના હવાલે કર્યો પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ચોરીના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરના વાસણા ભાયલી રોડ પર રહેતા સ્મિત પંડયા સુભાનપુરા વિસ્તારના સમતા ચાર રસ્તા પાસે આવેલ કેનેરા બેન્ક માં […]

Continue Reading

ડભોઇ તાલુકાના શિરોલા ગામના યુવાને સગીરાને કુંવારી માતા બનાવી દેતાં ફરિયાદ.

રિપોર્ટર : નિમેષ સોની, ડભોઇ ડભોઇ તાલુકાના શિરોલા ગામના યુવાને આદિવાસી સગીર યુવતી ને લગ્નની લાલચ આપી વિશ્વાસ કેળવી વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. તેમજ માતાનો સહારો લઈ હોસ્પિટલમાં જઈ યુવતી ના પરિવારોની જાણ બહાર ગર્ભપડાવવા લઈ જઈ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતની સગીર યુવતીની માતાને જાણ થતા કુકર્મ આચરનાર યુવકની […]

Continue Reading

ડભોઇ નગરમાં ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી તેમજ શાકભાજીના ભાવમાં અચાનક ભડકો: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું.

રિપોર્ટર : નિમેષ સોની, ડભોઇ સામાન્ય રીતે ૧૦ થી ૨૦ રૂપિયે પ્રતિકિલો મળતી ડુંગળી નો હાલમાં વડોદરા જિલ્લામાં અને ડભોઇ નગર માં ૪૦ થી ૪૫ રૂપિયા પ્રતિકિલો ભાવ થવા પામ્યો છે .જ્યારે વડોદરા જિલ્લામાં ડભોઇ માં પણ કેટલાક મજૂરીયાત વર્ગોને રોજ લાવી રોજ પેટીયુ ભરનાર લોકો ને તેઓનું ઘર ચલાવવું મુશ્કેલ પડતું હોય એવામાં ડુંગળી,બટાકા […]

Continue Reading

વડોદરા ગ્રામ્ય એલ.સી.બીની ટીમે ડભોઇ નજીકના પણસોલી ગામમાંથી જુગારધામ ઝડપી પાડ્યું.

રિપોર્ટર : નિમેષ સોની, ડભોઇ વડોદરા ગ્રામ્ય ની એલ.સી.બી ટીમ ના સ્ટાફના માણસોને પાકી બાતમી મળી હતી કે ડભોઇ નજીકના પણસોલી ગામ માં જુગાર રમાઇ રહ્યો છે. જેથી પેટ્રોલિંગમાં રહેલ પોલીસ જવાનોએ ડભોઇ નજીકના પણસોલી ગામની સીમમાં કાસુડી વાગામાં લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ જુગારીયાઓને પાનાપત્તા સાથે અને સાથે દાવ પર લાગેલા […]

Continue Reading

વડોદરા: ડભોઇના કરનાળી ખાતે આવેલ બે એ.ટી.એમ બંધ હોવાથી પ્રજાજનોને પડતી મુશ્કેલીઓ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ તાલુકાના કરનાળી ગામે શ્રી કુબેરેશ્વર ધામથી પ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં દરેક માસે દૂરદૂર થી દર્શનાર્થીઓ અમાસ ભરવા માટે આવતા હોય છે. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. તેવા સમયમાં કરનાળી ગામમાં બેંક ઓફ બરોડા તથા એસ.બી.આઈના એટીએમ સેન્ટરો ધણા લાંબા સમયથી બિનકાર્યરત છે. લોકો સાવચેતીના ભાગરૂપે એટીએમનો ઉપયોગ કરતા હોય […]

Continue Reading

વડોદરા: ડભોઇ તાલુકાના ભીલોડીયા ગામના ખેડૂતોનો કૃષિ વીજ કનેકશનોમાં વીજપ્રવાહ નિયમિત ન મળતા સંખેડા વીજ કંપનીની કચેરી ઉપર હલ્લાબોલ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ તાલુકાના છેવાડા ના વિસ્તારમાં આવેલ ભીલોડીયા ગામમાં છેલ્લા દસ દિવસથી ખેતી માટેના વીજ કનેકશનોમાં વીજળીનો પ્રવાહ નિયમિત અને પૂરતા પ્રમાણમાં મળતો ન હોવાથી ગામના સરપંચની આગેવાનીમાં ખેડૂતો અને ગ્રામજનોએ સંખેડાની મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરી પર રૂબરૂમાં જઈ હલ્લાબોલ કરી પોતાની માંગણીઓ બાબતે રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામજનો પાસેથી મળતી […]

Continue Reading

સોમાતળાવ નજીક હનુમાન ટેકરીએ ગાંજો વેચતા શખ્સને સવા કિલો ગાંજા સાથે ઝડપી લેવાયો.

રિપોર્ટર : મહેન્દ્ર સોલંકી, વડોદરા પાણીગેટ પોલીસ મથકની હદ વિસ્તારમાં ગાંજાનું વેચાણ થતું હોવાની ચોકકસ માહિતી ક્રાઇમ બ્રાન્ચ ને મળતા પોલીસે દરોડો પાડયો હતો અને રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કયોં હતો પાણીગેટ પોલીસે રૂપિયા ૧૨૨૩૦ ની કિંમતના સવા કિલોના ગાંજા સાથે ૧૫,૪૨૩ રૂપિયાની મત્તા કબ્જે કરી […]

Continue Reading

ડભોઇ તાલુકાના ધરમપુર ગામે ડભોઇ- દર્ભાવતીના ધારાસભ્ય ના હસ્તે પીવાના પાણીના બોર નું ખાતમુહૂર્ત કરાયું.

રિપોર્ટર : નિમેષ સોની, ડભોઇ આજરોજ ડભોઇ – દર્ભાવતીના પ્રજાપ્રેમી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ધરમપુરી ગામમાં પીવાના પાણી માટેના બોરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ડભોઇ તાલુકાના ધરમપુરી ગામના લોકોને પીવાના પાણીની સમસ્યા હતી. આ સમસ્યા બાબતે ગામના અગ્રણીઓ અને સરપંચ એ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને આ બાબતે રજૂઆતો કરી હતી. જેના સંદર્ભમાં […]

Continue Reading

ડભોઇ વેગા રેલવે ઓવરબ્રિજ ઉપર ફાયર ફાઈટર અને ડિઝલ ટેન્કર વચ્ચે અકસ્માત-ડીઝલની રેલમછેલ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઈ વેગા ચોકડી પાસે આવેલ રેલવે ઓવરબ્રિજ ઉપર વડોદરા મહાનગર પાલિકાના ફાયર ફાઈટર અને ડીઝલ લઈ જતા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ટેન્કરમાંથી ડીઝલ ઓવરબ્રિજ ઉપર ધોળાઈ જતા માર્ગ ઉપર ડીઝલની રેલમછેલ થઇ જવા પામી હતી .જાણવા મળતી માહિતી મુજબ વડોદરા મહાનગર પાલિકાનું ફાયર ફાઈટર નંબર GQB-4849 ડભોઇ પાસે આવેલ શાહ એન્જિનિયરિંગ […]

Continue Reading