વડોદરા : ખાનગી કંપની દ્વારા છોડવામાં આવેલ કેમિકલના કારણે ભેંસ થતા ઘાયલ દૂધ આપવાનું બંધ કર્યું હોવાનો પશુપાલકએ કર્યો આક્ષેપ.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદર સાવલી ના મંજૂસર પાસે આવેલી ખાનગી કંપનીમાંથી બાજુના ખુલ્લી જગ્યામાં છોડાયેલ કેમિકલ યુક્ત પાણીથી પોતાની ભેંસ ઘાયલ થતા દૂધ આપવાનું બંધ કર્યું હોવાનો પશુપાલકએ આક્ષેપ કર્યો હતો. વડોદરા જિલ્લા સાવલી તાલુકાના મંજૂસર ગામ પાસે દૂધ આપતાં પશુપાલન કરી ગુજરાન ચલાવનાર પશુપાલક ખુલ્લી જગ્યામાં ઉગેલો ઘાસચારો ચરાવે છે ત્યાં આવેલી ખાનગી કંપનીમાંથી બાજુના […]

Continue Reading

વડોદરા :ડભોઈ તાલુકામાં જંગલી -હિંસક પશુઓના હુમલાથી પ્રજા ત્રાહિમામ

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ તાલુકાના ચાંદોદના ભીમપુરા,નંદેરીયા,ગામડીના તમામ વિસ્તારોમાં દસથી બાર દીપડાઓનો આતંક ડભોઇ તાલુકામાં આવેલુ પવિત્ર યાત્રાધામ ચાણોદ ખાતે આવેલી ગૌશાળામાં દીપડાએ બે જેટલા વાછરડા ને મારી નાખ્યા હતા અને બે જેટલા વાછરડા ને ઇજા પહોંચાડી હતી. આવી ઘટનાઓ વારંવાર બન્યા જ કરે છે . સ્થાનિક રહીશો તેમજ ગૌ શાળાના સંચાલકોએ જંગલ ખાતાને આ […]

Continue Reading

ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર અને વડોદરા પ્રાદેશિક કમિશનર દ્વારા ફેરીયા સાથે રૂબરૂ મુલાકા

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,નિમેષ સોની, ડભોઇ ડભોઇ નગરના નાના ફેરિયાઓને ‘પી.એમ સ્વનિધિ’ યોજનાથી માહિતગાર કરી પ્રોત્સાહિત કર્યા હાલમાં સમગ્ર દેશ કોરોનાની મહામારી માં ઘેરાયેલો છે ત્યારે દેશમાં નાનામોટા દરેક વેપાર-ધંધા ખૂબ જ તૂટી જવા પામેલ છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ નાના વેપાર કરતા વેપારીઓને પોતાનો વેપાર પુનઃ પ્રાપ્ત થાય તે હેતુથી ‘પી.એમ.સ્વનિધિ યોજના’ અમલમાં […]

Continue Reading

ભણતરનો ઉપયોગ હવે સ્માર્ટ ક્રાઇમ માટે: વડોદરામાં 50 કરોડનું કૌભાંડ કરતો CA નો વિદ્યાર્થી.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા કહેવાય છે કે નિરક્ષરતા,ગરીબી અને બેરોજગારી ની સમસ્યા વ્યક્તિને ગુનાખોરી તરફ ધકેલે છે. હાલના સ્માર્ટ જમાનામાં હવે આવી કોઈપણ સમસ્યા ન હોવા છતાં અને વધુ ભણેલા ગણેલા સ્માર્ટ અને સારા સમાજના લોકો પણ પોતાના ભણતર અને જ્ઞાન નો ઉપયોગ વધુ લાલચમાં આવી ગુનાખોરી આચરવામાં કરે છે. વડોદરામાં અમદાવાદના સીએના વિદ્યાર્થીએ પોતાના ભણતર […]

Continue Reading

દર્ભાવતિ- ડભોઇના વેરાઈ માતાજીના મંદિરે કોરા કાગળમાં માતાજીની છબી ઉપસી આવતાં દર્શનાર્થે ભકતજનોનું ઘોડાપૂર.

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,નિમેષ સોની, ડભોઇ ડભોઇ- દર્ભાવતિ નગરી પ્રાચીન સમયથી ઐતિહાસિક સ્થાન- મહત્વ ધરાવે છે દર્ભાવતી ના રાજા વિશળદેવે દભૉવતી નગરીની ચારે દિશાઓમાં ચાર જુદા જુદા માતાજીના સ્થાનક- મંદિર ની સ્થાપના કરી હતી. જેમાં નાંદોદીભાગોળ બહાર આવેલ વેરાઈમાતા વસાહતમાં વેરાઈ માતાજીનું- વાઘેશ્વરી માતાજી નું મંદિર આવેલું છે .આ મંદિર પણ અતિ પ્રાચીન અને ઐતિહાસિક છે. આ […]

Continue Reading

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં ફરાર આરોપીને કાલોલ પોલીસે ઝડપી પાડ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એમ.એલ.ડામોર સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા અને તે દરમ્યાન નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના આપી વોચ માં રાખેલ હતા. તે દરમ્યાન પી.એસ.આઈ એમ.એલ.ડામોરને ચોક્કસ બાતમી મળી હતી કે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી નાનસીંગભાઇ ભેવલાભાઇ રાઠવા નામનો માણસ માધવાસ ગામના મુવાડી […]

Continue Reading

ડભોઇના નાયબ કલેકટર શિવાની ગોયલ દ્વારા રેશનિંગની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ: ગેરરીતિ આચરતા દુકાનદારોમાં ફફડાટ

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,નિમેષ સોની, ડભોઇ પ્રતિનિધિ,પંચમહાલ મિરર,નિમેષ સોની, ડભોઇ ડભોઇના પ્રાંત અધિકારી-નાયબ કલેકટર શિવાની ગોયલ દ્વારા અચાનક સસ્તા અનાજની દુકાનો-રેશનિંગની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ડભોઇ નગરની બે દુકાનો અને તાલુકાના સીમળીયા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમાં ચેકિંગ હાથ ધરાતા સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ ચેકિંગ દરમિયાન […]

Continue Reading

ડભોઇ તાલુકાના કડધરા ગામની કુંઢેલા બ્રાંચની નર્મદા કેનાલમાં મોટુ ગાબડું : ખેડૂતોના ઊભા પાકને નુકસાન

નિમેષ સોની, ડભોઇ ડભોઇ તાલુકાના કડધરા ગામની સીમમાંથી પસાર થતી કુંઢેલા બ્રાંચની નર્મદા કેનાલમાં પાણીના વહેણને લઈ જર્જરીત થઇ ગયેલ કેનાલમાં ગાબડું પડતા પાણીનું સ્તર પણ વધુ હોવાથી કેનાલમાંથી પાણી ઓવરફ્લો થતાં આ કેનાલની આજુબાજુના ખેતરો જળબંબાકાર થઈ જવા પામ્યા હતા. જેના પરિણામે ખેડૂતોના ખેતરોમાં રહેલ ડાંગર, તુવેર અને દિવેલાના ઉભા પાકને પારાવાર નુકસાન થયું […]

Continue Reading

ડભોઇ-ટીંબા રેલવે લાઇન બ્રોડગેજ બને એ માટે આતુરતા પૂર્વક રાહ જોતા પ્રજાજનો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ વાઘોડિયા તાલુકામાંથી અને ડભોઈ તાલુકામાંથી પસાર થતી ડભોઇ – ટીંબા રેલવે લાઇન- નેરોગેજ રેલવે લાઈન છેલ્લા ઘણા વર્ષોથી બંધ અવસ્થામાં છે. જેથી પ્રજાજનોને રેલવેની સુવિધાનો લાભ મળતો નથી. તાજેતરમાં રેલવે તંત્ર દ્વારા નેરોગેજ રેલવેના પાટા તથા લાકડાના સ્લીપર કાઢી નાખવાની કામગીરી કરાઈ રહી છે ત્યારે પ્રજાજનોમાં આશા બંધાઈ છે કે કદાચ આ […]

Continue Reading

વડોદરાની દુમાડ ચોકડી પાસે 3 કારમાં આવેલા શખ્સોએ ઘડાઘડ ૬ થી ૭ રાઉન્ડ ફાયરિંગ કર્યું, એક વ્યક્તિને ગોળી વાગી, 4 ઈજાગ્રસ્ત.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા ફાયરિંગની ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. વડોદરા શહેરની દુમાડ ચોકડી બ્રિજ પાસે ૨ થી ૩ કારમાં ઘસી આવેલા ૨૦ થી ૨૫ જેટલા શખ્સો 6થી 7રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી છુટયા હતા. જેમાં એક વ્યક્તિને ગોળી વાગી હતી ૪ લોકો ઈજાગ્રસ્ત […]

Continue Reading