ડભોઇ: દર વર્ષે સાનો સોકતથી ઉજવાતો મસ્તાન બાવાનો સંદલ અને ઉર્ષ આ વર્ષે સંપૂર્ણ સાદગીથી ઉજવાયો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ વડોદરી ભાગોળ પાસે આવેલી ચુનીલાલ પાર્ક સોસાયટીના નાકે સુખીયા પીર કબ્રસ્તાનમાં આવેલ સૈયદ રુકનું દિન મહમુદમિયાં ઉર્ફે (મસ્તાન બાવા) ના ૩૫ મા ઉર્ષ પ્રસંગે સાદગીપૂર્ણ રીતે તેમના કુટુંબીજનો સૈયદ સાકીર કમર મિયા, સૈયદ જાઈદ કમર મિયા સૈયદ પરવેજ મખદૂમ મિયા સૈયદ શાહરૂખ મખદુમ મિયા તેમજ અકિદત મંદો દ્વારા ઉજવણી કરવામાં આવી […]

Continue Reading

ડભોઇ: માસ્ક બાબતે ડભોઇ પોલીસ કર્મીના દમણ થી પ્રજા ત્રાહિમામ….

રિપોર્ટર: નિમેષ સોની, ડભોઇ ડભોઇ શહેરમાં દિવસેને દિવસે પોલીસ કર્મીઓનો પ્રજા પ્રત્યે દમણ વધવાના બનાવો સામે આવ્યા છે. કડીયાવાડ નાની મસ્જિદ પાસે એક મૈયત થયું હોવાથી ફળિયાના લોકો મૈયત થયેલ કુટુંબીજનોને મદદરૂપ થવાના આશયથી પોતાના ઓટલા ઉપર બેઠા હતા. તેજ સમયે એક પોલીસકર્મી વિજયસિંહ ચંદ્રસિંહ જેઓ પીધેલી હાલતમાં નશામાં ચકચૂર થઈ અને પોતાની વર્દીનો મોભો […]

Continue Reading

ડભોઈ નગરના બજારોમાં વેપારીઓએ પતંગની દુકાનો લગાવી પરંતુ ઘરાકી નહિવત

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરમાં પતંગદોરાના વેપારીઓ એ જણાવ્યું કે, આ વર્ષે જ પતંગોનું વેચાણ ખુબ જ ઓછું જોવા મળી રહ્યું છે. પતંગ રસિયાઓમાં પણ ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. આ વર્ષે પતંગો માં ચિલ આકારની પતંગ, રંગબેરંગી પતંગો, નવા વર્ષના લખાણની રંગીન પતંગો, ફિલ્મ સ્ટારો વાલી પતંગો બજારોમાં આવી ગઈ છે.ઉતરાયણના તહેવારને લઈને […]

Continue Reading

ડભોઇ ખાતે પૂ.જલારામ બાપાની ૨૨૧મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ પંચવટી સોસાયટી નજીક (વાધનાથ મંદિર રોડ) આવેલ જય જલારામ સેવાનીધી ટ્રસ્ટ , ડભોઇ સંચાલીત જલારામ બાપાના મંદીરે આશરે ૪૦ વર્ષ જૂનું મંદિર આવેલું છે. જ્યાં પૂ.જલારામબાપાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી .કારતક સુદ સાતમને શનિવાર ૨૧/૧૧/૨૦૨૦ ના રોજ પુજ્ય જલારામ બાપાની ૨૨૧ મી જન્મ જયંતી હોવાથી વર્ષોની પરંપરા મુજબ સૌ ભાવિ […]

Continue Reading

વડોદરા ગ્રામ્ય એલ.સી.બી નો સપાટો: ગોપાલપુરા બસ સ્ટેન્ડ પાસેથી ૩૧,૬૮૦ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ વડોદરા જિલ્લામાં પ્રોહિબીશનના ગુનાઓને અંકુશમાં લેવા અને દારૂના દૂષણને ડામી દેવા માટે પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ , પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય ની એલસીબીની ટીમને બાતમી મળી હતી કે છોટાઉદેપુર થી વડોદરા તરફ એક ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ગાડી રવાના થવાની છે .તેવી ચોક્કસ માહિતીને આધારે વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમો […]

Continue Reading

વડોદરા :ડભોઇ શિનોર ચોકડી પાસે એસ.ટી બસમાં શોર્ટ સર્કિટ થતા એકાએક આગ ભભૂકી ઉઠી.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ શિનોર ચોકડી થી નજીક વિમલ સોસાયટી પાસે માલસર થી ડભોઈ તરફ આવતી એક એસટી બસમાં એકાએક આગ ભડકી ઉઠી હતી. ડભોઇ શિનોર ચોકડી નજીક બસ આવતા ડ્રાઈવર ની કેબીનમાં કાંઈક ટેક્નિકલ ખામી સર્જાતા કેબિનમાંથી એકાએક ધુમાડા નીકળવાનું શરૂ થતાની સાથે જ આગે રોદ્રસ્વરૂપ ધારણ કરી લીધું હતું .આજ બસમાં ૧૮ જેટલા […]

Continue Reading

વડોદરા :ડભોઇ વેગાના કટારીયા શોરૂમ માં બે કર્મચારી વચ્ચે રકઝક-બોલાચાલી થતા એટ્રોસિટીની ફરિયાદ

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ ના વેગા નજીક આવેલા મારુતિ સુઝુકીના કટારિયા ઓટોમોબાઇલ્સ કંપનીના શોરૂમ માં પાર્કિંગ બાબતે બોલાચાલી થતા ગેટ ઉપર ફરજ બજાવતા વોચમેન – સિક્યુરિટી ભીખાભાઈ સોમાભાઈ તડવી એ આજ શોરૂમ માં જ ફરજ બજાવતા વસીમ સિકંદરભાઈ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ કરી હતી. જાણવા મળતી માહિતી મળ્યા મુજબ તા-૨૬/૧૦/૨૦૨૦ ના રોજ બપોરના ૧.૩૦ વાગ્યા ના […]

Continue Reading

વડોદરા :કરજણના કુરાલી ગામે નાયબ મુખ્યમંત્રી ઉપર ચંપલનો પ્રહાર કરનાર વ્યક્તિ રશ્મિન પટેલ ઝડપાયો પરંતુ તે ભાજપના કે કોંગ્રેસના કાર્યકર્તા?

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ જ્યારે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓ ના પ્રચાર સમયે કરજણ બેઠકનો પેટાચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે આ કરજણ બેઠક ઉપર કબજો કરવા માટે ભાજપ અને કોંગ્રેસ આમ બંને પક્ષો પોતાની શક્તિ ઉપર લગાવી રહ્યા હતા છે. ત્યારે સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણના કુરાલી ગામમાં તેઓની સભા બાદ પત્રકાર અને સંબોધી […]

Continue Reading

વડોદરામાં પીલોલ રેલવે સ્ટેશન માસ્તર દ્વારા મહિલા સફાઈ કમૅચારી સાથે આચરેલા દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા લોકડાઉન પૂર્વે ગોઘરાના પીલોલ રેલ્વે સ્ટેશન માસ્તરે સફાઈ કામ કરતી પરિણીતા સાથે સફાઈના સાઘનો રાખવાના રૂમમાં દુષ્કર્મ આચરી તેને રૂ.100ની લાલચ આપી હતી.આઠ મહિના બાદ રેલવે સ્ટેશન માસ્તરે પરિણીતાના ઘરે પહોંચી તેને ચપ્પુ બતાવી ઘાકઘમકી આપતાં પરિણીતાએ તેના પતિને સાથે રાખી દુષ્કર્મ આચરનાર સ્ટેશન માસ્તર વિરૃદ્ધ વડોદરા રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી […]

Continue Reading

વડોદરા :ડભોઈ નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદ-એ-મિલાદની ઉજવણી.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઈ નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા પોતાના વિસ્તારની ગલીઓ,શેરીઓ,ધર્મસ્થળો તેમજ પોત પોતાના ઘરોને લાઈટો,સિરિજો,રંગબેરંગી લાઈટના ગુબ્બારા,અવનવી લાઈટો ડેકોરેટ પરચમો(જંડાઓ) લગાડી સણગારી ઇદ-એ-મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. જોકે હાલ ચાલી રહેલ કોરોનાની મહામારીને પગલે દરેક ધર્મના તહેવારોને કોરોનાનો ગ્રહણ લાગ્યો હોય દરેક ધર્મના તહેવારો,ઉત્સવો તથા પ્રસંગો નિરાશ અને મજાવગરના થઈ પડ્યા છે. જ્યારે મુસ્લિમ […]

Continue Reading