ડભોઇ તાલુકાની કરણેટ વસાહત ખાતે આંગણવાડીના બાંધકામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ગ્રામજનોનો આરોપ..
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ તાલુકાની કરણેટ વસાહત ખાતે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી થતું આંગણવાડીનું તકલાદી બાંધકામ ગ્રામજનો દ્વારા બંધ કરાવાયું. ડભોઇ તાલુકાની કરણેટ વસાહતમાં સરકારી આંગણવાડીનું બાંધકામ થઈ રહ્યું છે. જેમાં મલાઈ ખાવા વાળા બાબુઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા ખાવાની નીતિ અપનાવતા આંગણવાડીમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ અને બાંધકામમાં સળિયાનું ઉપયોગ ન કરતા તેમજ ચાલુ સિમેન્ટનો […]
Continue Reading