સાબરકાંઠા : પ્રાંતિજનું ઐતિહાસિક ભાખરીયા તળાવમાં પાણી ભરવા લોક માંગ.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ઐતિહાસિક ભાખરીયા તળાવમાં પાણી ભરવામાં આવે તેવી ખેડૂતો સહિત નગરજનોની માંગ ઉઠવા પામી છે, ત્યારે બીજી તરફ પાલિકા જ પ્રાંતિજના આ ઐતિહાસિક તળાવને ગંદાકચરામા ફેરવી દેતા અડધા તળાવમાં ગંદકચરાના ઢગથી ઉભરાય છે. તો રાજ પરીવારના વંસદો પણ હાલતો તળાવની દૂરદશાને જોઇને દુખ વ્યક્ત કરી રહ્યા છે. પ્રાંતિજ […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજના સાંપડ ખાતે ફલાવર ના તૈયાર થયેલ ધરૂ વાડીયામા કોઇ અજાણ્યા ઇસમો દવા છાંટી જતા લખો રૂપિયાનો ધરૂ બળી ગયો.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના સાંપડ ખાતે ચાર ખેડૂતો ના ખેતરોમાં તૈયાર થયેલ ફ્લાવર ના ધરૂ વાડીયાઓમા કોઇ અજાણ્યા ઈસમો દવા છાટી જતાં તૈયાર થયેલ લાખ્ખો રૂપિયા નો ફલાવર નો ધરૂ બળી ને સ્વાહા થઇ ગયો ખેડૂતો એ પોલીસ ના દ્વાર ખખડાવ્યા . પ્રાંતિજ ના સાંપડ ખાતે ફલાવર પકડતા ખેડૂતો ના ખેતરો […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે બબ્બે લાયબંબા પણ શોભાના ગાંઠીયા સમાન.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકાના પાસે બબ્બે લાયબંબા હોવા છતાં એકપણ લાયબંબો આગ લાગે હાલ કામ આવતો નથી અને હિંમતનગર-તલોદ થી લાયબંબા બોલાવવા નો વારો આવે છે ત્યારે રીપેરીંગ ના અભાવે હાલતો શોભાના ગાંઠીયા સમાન છે . પ્રાંતિજ નગરપાલિકા મા રાજયસરકાર દ્વારા લાખ્ખો રૂપિયા ના ખર્ચે અદ્યતન એક નહી પણ બબ્બે […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ઉપર ફોરચ્યુન કાર પલ્ટી ખાઇ જતા કાર સવાર પાંચ ને ઇજાઓ..

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા દોડી આવેલ લોકો દ્વારા કારમાંથી ઇજાગ્રસ્તો ને બહાર કાઢયા . ૧૦૮ મારફતે પાંચે ઇજાગ્રસ્તો ને પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા . અકસ્માત ની જાણ થતાં પોલીસ ધટના સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કર્યો . સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ હિંમતનગર તરફથી આવતી ફુલફાસ્ટ ફોરચ્યુન કાર ચાલકે […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે કરોડો રૂપિયા ખર્ચે તૈયાર થયેલ નગરપાલિકાનો બગીચાની હાલત બિસ્માર..

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કરોડો રૂપિયા ખર્ચે તૈયાર થયેલ નગરપાલિકા સંચાલિત બગીચો બેહાલ થયો છે ત્યારે હાલતો બગીચા ની આવી દૂરદશા જોઇને નગરજનો માં રોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ નગરના હાર્ડ સમાન નગરપાલિકા સંચાલિત શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે આવેલ બે કરોડ ના ખર્ચે અદ્યતન બનાવેલ બગીચો હાલ યોગ્ય જાળવી અને સાચવણી […]

Continue Reading

સાબરકાંઠા જિલ્લાના ૫૦ ગામને પાણી પૂરું પડતા ધરોઈ ડેમની જળ સપાટી ૬૧૮.૨૦ ફૂટ પર પહોંચી,નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા મહેસાણા જિલ્લાના સતલાસણા પાસે આવેલ ધરોઈ ડેમમાં પાણી ની સતત આવક થઈ રહી છે.આ ધરોઈ ડેમ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં જીવાદોરી સમાન છે.આ ડેમનું પાણી બંને જિલ્લામાંના ગામોને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડે છે. આ જીવાદોરી સમાન ધરોઈ ડેમ ની ભયજનક સપાટી ૬૨૨ ફૂટ ની છે જ્યારે આજે ધરોઈ ડેમ ની […]

Continue Reading

સાબરકાંઠા જિલ્લાના હરણાવ નદીમાં નવા નીર આવતા ખોખરા ગામનો બ્રિજ બંને બાજુથી રસ્તો ધોવાઇ ગયો..

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના હરણાવ નદીમાં નવા નીર આવતા ખોખરા ગામનો બ્રિજ બંને બાજુથી રસ્તો ધોવાઇ હતો રાજસ્થાન ઉપરવાસમાં વરસી રહેલા સાર્વત્રિક મેઘ મહેરના કારણે આજરોજ વિજયનગરના ખોખરા ગામ પાસેથી પસાર થતી હરણાવ નદીમાં નવા નીર આવ્યા હતા.નદીમાં નવા નીર આવતા બ્રિજ બંને સાઇડ રસ્તો પાણીમાં ધોવાયો ગયો હતો. કેલાવ આ ગ્રુપ ગ્રામ પંચાયત […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજના હાર્ડ સમાન એપ્રોચરોડ રોડ બન્યો ખાડારીયો રોડ..

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના હાર્ડ સમાન એપ્રોચરોડ બન્યો ખાડારીયો રોડ વાહન ચાલકો દ્વારા અનેક વાર રજુઆતો બાદ પણ જવાબદાર તંત્ર ઘોરનિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. પ્રાંતિજ ના હાર્ડ સમાન એપ્રોચરોડ બન્યો ખડારીયો રોડ એપ્રોચરોડ ઉપર ઠેરઠેર મોટામસ ખાડા પડતા હાલ ચોમાસા ની ઋતુમા ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા રોડ ઉપર પડેલ ઠેરઠેર […]

Continue Reading

સાબરકાંઠા : પ્રાંતિજ તાલુકામાં મેધ મહેર થતા ચાર ઇચ વરસાદ ખાબક્યો.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લા સહિત બીજા જિલ્લાઓમાં પણ મેધ મહેર જોવા મળી હતી તો પ્રાંતિજ તાલુકામાં ચાર ઇચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારો સહિત સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણી ને લઈને રહીશોની હાલત કફોડી બની હતી અને અમીનપુર રોડ ઉપર પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો . ચોમાસાની ઋતુ પૂરી થતા […]

Continue Reading

સાબરકાંઠા વિજયનગર તાલુકાના ચિઠોડા બજાર માં છ મહિના પહેલા બનેલ શૌચાલય નર્કાગાર હાલતમાં જોવા મળ્યું.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા વિજયનગરના ચિઠોડાના બજાર શૌચાલયમાં સ્વચ્છતાના નામે ધજાગરા,છ મહિના પહેલા બનાવાયેલ‌ શૌચાલય નર્કાગાર બન્યુ છે, ત્યારે વેપારીઓ દ્વારા અનેકોવારની રજુઆત બાદ પણ પરિણામ શુન્ય જોવા મળી રહ્યું છે, શૌચાલયમાં ગંદકી જોઈ લોકો પાછા ફરે છે, સરકાર દ્વારા સ્વચ્છ ભારત માટે શૌચાલયો બનાવવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાય છે તો બીજી તરફ આવી ગ્રાન્ટના રૂપિયા […]

Continue Reading