ખેડબ્રહ્મા તાલુકાના દિધિયા ગ્રુપગ્રામ પંચાયતના તલાટીની મનમાની સામે ગ્રામજનો ખફા….

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… ગ્રામ પંચાયત તલાટી કમ-મંત્રીની ગેરહાજરી સામે જિલ્લા ડીડીઓને રજૂઆત કરી .. આજુબાજુના વિસ્તારનાં લોકો સમય કાઢીને પંચાયતમાં કામગીરી અર્થે આવતા લોકોને ધક્કા ખાવા પડે છે.. તો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે કોઈ પગલાં લેવામાં આવશે ખરા..?? ખેડબ્રહ્મા તાલુકાના દિધિયા ગ્રુપગ્રામ પંચાયતના તલાટી કમ-મંત્રી ચાલુ નોકરીએ સતત ગેરહાજર રહેતા.અને સમયસર ગ્રામ પંચાયતમાંના […]

Continue Reading

ગોગુંદાની કુખ્યાત ચંદન ચોર “હમ નહીં સુધરેંગે” ગેંગ સાથે સંકળાયેલા ૧૬ ગુન્હાઓમા ભાગી ચૂંટેલા આરોપી સહિત બીજા ર આરોપીઓને મુદ્દા માલ સહીત લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા

રિપોર્ટર :શાહબુદ્દીન સિરોયા સાબરકાંઠા છેલ્લા છ એક માસથી ઇડર પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારમાં ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં વાવેલા તથા કુદરતી રીતે ઉગેલા ચંદનના વૃક્ષોની ચોરીઓના બનાવો છાસવારે બને છે. જે ચંદન ચોરીના ગુન્હાઓ બનતા અટકાવવા તથા બનેલા ગુન્હાનો ભેદ ઉકેલવા માટે ગાંધીનગર રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા નીરજ કુમાર બડગૂજર, ના સુચના […]

Continue Reading

ઈડર તાલુકાના ઉમેદપુરા ખાતે સામાજિક વનીકરણ વિભાગ- સાબરકાંઠા દ્વારા આયોજિત તાલુકા કક્ષાના 72મા વન મહોત્સવ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કર્યું

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…. ઈડરના ધારાસભ્ય હિતુભાઇ કનોડીયાએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતુ..આ કાર્યક્રમમાં ઇડર નાયબ કલેકટર,મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી,તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન,કિશાન મોરચા પ્રમુખ અનિલભાઈ,સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મનીષભાઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા..આસપાસના વિસ્તારો હરિયાળા બને તેવા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ઇડર તાલુકના ઉમેદપુરા ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તાલિકા કક્ષાના ૭૨માં વન […]

Continue Reading

હિંમતનગર શહેર અનુ.જાતિ મોરચા દ્વારા પ્રથમ કારોબારીની પરિચય બેઠક મળી..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ જિલ્લા પ્રમુખ જે.ડી. પટેલ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા હિમતનગર શહેર પ્રમુખ વાસુદેવ રાવલ, જિલ્લા ઉપપ્રમુખ મુકેશભાઈ સોલંકી,જિ. અનુ.જાતિ મોરચો પ્રમુખ રાજેશભાઈ પરમાર જિ. મહામંત્રી ભાનુભાઇ દેસાઈ, જગદીશભાઈ સોલંકી, કૃષ્ણવદન પરમાર પ્રભારી, મફાભાઈ સેનવા,જેઠાભાઈ પરમાર,નગરપાલિકા સદસ્ય મનીષાબેન પરમાર,હેતલબેન અમીન, શશીકાંતભાઈ સોંલકી, કૌશિક શિંધવાની,અનુ.જાતિ મોરચો મીડિયા સેલ કન્વીનર કાર્યકરો તથા હોદેદારો […]

Continue Reading

ઓડિયો કોન્ફરન્સના માધ્યમથી કપાસમાં રોગ અને જીવાત વ્યવસ્થાપન પર વાર્તાલાપ યોજાયો..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… રિલાયન્સ ફાઉન્ડેશન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર –ખેડબ્રહ્મા દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જુદા જુદા ગામના કુલ ૧૧૦ ખેડૂતોને મોબાઈલ કોન્ફરન્સ દ્વારા ઘરે બેઠા માહિતી અપાઈ.. જેમાં કે.વી.કે.ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડો જનક મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કપાસ પાકમાં અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ખેડૂતોમાં જાગૃતિ આવે તે માટે ઓડિયો […]

Continue Reading

હિંમતનગર તાલુકામાં ૧૦૮ની ફાળવણી કરી

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… હિંમતનગર તાલુકાના ઝહીરાબાદ પંચાયતએ108 ની રાજ્ય સરકારમા માંગણી કરી હતી.. તે માગણીના અનુસંધાનએ આંજે 108 ફાળવણી કરવામા આવી.. આનો ફાયદો આજુબાજુ 20કિલોમીટરના ગામડાઓની જનતાને લાભ મળશે.. 108ના કારણે જનતામાં ખુશીની લહેર છવાઈ ગઇ છે..

Continue Reading

તલોદ પો.સ્ટે વિસ્તારમાં ભારતીય બનાવટનો ઇંગલીશ દારૂ,બીયર સહીત મુદ્દામાલ જપ્ત કર્યો

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…. પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક નીરજ કુમાર બડગુજર સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવા માટે .એમ.ડી.ચંપાવત, પો.ઇન્સ. એલ.સી.બી.ના માર્ગદર્શન મુજબ .બી.યુ.મુરીમા, પો.સ.ઇ. એલ.સી.બી.ના રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા સ્ટાફના અ.હે.કો. હરપાલસિંહ તથા પો.કો. વિરેન્દ્રકુમાર તથા પો.કો. નિરીલકુમાર તથા ડ્રા.પો.કો. પ્રાહદસિંહ એ રીતેના સરકારી […]

Continue Reading

આજે એન.એસ .એસ.નો સ્થાપના દિવસ.. ..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… આ દિવસ નિમિતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ .એસ.ના કાર્યકર્તા અને ત્યાંના અધ્યાપકો GMERS General Hospital Himatnagar ખાતે ગાયનેક વિભાગમાં કાર્યકર્તા મીત્રોએ બનાવેલી નાના બાળકો માટે ગોદળિઓ આપવામાં આવી..આ દીવસ સમાજ ને સેવા આપવાનો દિવસ ગણાય છે.જેમને સહાયને જરૂર હોય છેતેવી સંસ્થાઓને NSS ના કાર્ય કર્તાઓ દ્વારા સહાય આપવામાં આવે છે.ત્યારેં ગાયનેક […]

Continue Reading

આજે રોજ આગામી વિધાનસભાની તૈયારીના ભાગ રૂપે જિલ્લા-તાલુકા પંચાયત સીટ અને વોડૅ સંયોજક દ્વારા બુથ જનમીત્ર અને પેજ પ્રમુખ બનાવવાની કામગીરીનુ આયોજન કરવામાં આવ્યું..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… આજે રોજ આગામી વિધાનસભાની તૈયારીના ભાગ રૂપે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય હિંમતનગર ખાતે હિમતનગર તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિ દ્વારાજિલ્લા તાલુકા પંચાયત સીટ અને વોડ સંયોજક દ્વારા બુથજન મિત્ર અને પેજ પ્રમુખ બનાવવાની કામગીરીના આયોજન કરાયું હતું. જેમાં સાબરકાંઠા જિલ્લા પ્રભારી વિજયભાઈ પટેલ, હિમતનગર વિધાનસભા પ્રભારી હસમુખભાઈ ચૌધરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઇ પટેલ, હિંમતનગર શહેર […]

Continue Reading

ઇડરના કુકડીયા તાલુકા મેમન જમાત ના સેક્રેટરી જનાબ ઝાકીર હુસેન હાજી ઉસ્માનભાઈ મલાસા વાળાએ (Ex Army) એક અનોખું ઉદાહરણ સમાજ માટે પૂરું પાડ્યું…

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…. સામાન્ય રીતે સમાજમાં દરેક વ્યક્તિ પોતાના ઘરના જુના પુસ્તકો પસ્તીમા આપી દે છે..ત્યારે આ એક્સ આર્મી જનાબ ઝાકિર હુસેને એક નવી પહેલ કરી અને હિંમતનગર શહેરની જાણીતી સંસ્થા *સ્કોલર કેમ્પસમાં * પોતાના બાળકોના અભ્યાસ પુરો થયા પછી ના ઘણા બધા બે કાર્ટન ભરીને પુસ્તકોનું બાળકોને વિતરણ કર્યું છે. ઘણા લોકો પુસ્તકોનો ઉપયોગ […]

Continue Reading