હિંમતનગર તાલુકાના ઈલોલ ગામમાં જ્યાં જુઓ ત્યા વીજ કંપનીની ઘોર બેદરકારી…

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા પહેલી નજરે જ જોતા લાગે છે કે વીજ કંપની શોભામાં અતિ વૃદ્ધિ કરી રહ્યું છે..વીજ કંપની દ્વારા ચોમાસા પહેલા 24 કલાક વીજળી આપવા માટે દરેક જગ્યાએ દરેક ગામમાં પ્રિમોનસુન ની કામગીરી કરવા માટે અઠવાડિયામાં એક દિવસ લાઈટ બંધ કરી સવારથી સાંજ સુધી વીજ લાઈનનું રીપેરીંગ કામ કરવામાં આવે છે..તેમજ વીજપોલની આજુબાજુ […]

Continue Reading

ઇડર ખાતે વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૧ અંતર્ગત વનવિભાગ દ્વારા બાઇક રેલી નુ આયોજન કરાયુ..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા વન્યપ્રાણી સપ્તાહ ની ઉજવણી વૈશ્ર્વિક લેવલે થાય છે. દર વર્ષે ગુજરાત વન વિભાગ દ્વારા તારીખ 2 જી ઓકટોબર થી 8 મી ઓકટોબર દરમિયાન આ મહાન પર્વ ની ઉજવણી કરે છે..જે અંતર્ગત સાબરકાઠા વનવિભાગની વડાલી રેન્જ તથા સામાજિક વનીકરણ રેન્જ ઈડર ના સ્ટાફ દ્વારા આરોગ્ય વન ઇડર થી બાઇક રેલીનુ આયોજન કરી […]

Continue Reading

એસ.એસ.મહેતા આર્ટસ કોલેજ અને એમ. એમ. પટેલ કૉમર્સ કૉલેજમાં ચાલતા વિવેકાનંદ કેન્દ્ર તથા ભારત મિત્ર પ્રોજેક્ટ અંતર્ગત કૉલેજના વિદ્યાર્થીઓ માટે મોટિવેશન સ્પીકર સંજય રાવલનો પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા કૉલેજના કા.પ્રિ.એ.પિ.સોલંકીએ પ્રેરક વક્તાશ તથા અન્ય મહાનુભાવોનો પરિચય આપી આવકાર્ય..બાદમાં ફૂલછડી, મોમેન્ટો અને સાલથી સન્માન કરવામાં આવ્યું.પ્રેરકવક્તા સંજય રાવલ સરનો કડિયાદરા હાઈસ્કૂલમાં મુખ્ય કાર્યક્રમ હતો..જે હિંમતનગર કોલેજને લાભ મળ્યો.તે સંજયભાઈની વિશેષતા સરખતા આ લાભ આપવામાં નિમિત્ત બનતા ETV રિપોર્ટરશ્રી હસમુખભાઈ પટેલ અને કૉલેજના ર્ડો.પાસલબેન શુક્લા,સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન, સંકલન અને સંચાલન […]

Continue Reading

આજ રોજ તારીખ 2/10/2021 ના રોજ સવગઢ ગામમાં મહાત્મા ગાંધી જયંતી નિમિતે જલજીવન મિશન અંતર્ગત ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા જેમાં સભાના અધ્યક્ષ તરીકે સવગઢ ગ્રામ પંચાયતના સરપંચ સાજીદ રેવાસીયા ,માનનીય જિલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠા તાલુકા પંચાયત સદસ્ય, ઇસ્માઇલ ભાઈ બાવન ,તાલુકા વિકાસ અધિકારી અને સવગઢ ગ્રામ પંચાયતના નવા વરાયેલ તલાટી ક્રમ મંત્રી કુલદીપ સિંહ ભાટી તથા ગ્રામ જનોની હાજરીમાં મહાત્મા ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી. જેમાં સવગઢ ગામે કોવિડ 19 […]

Continue Reading

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 152 ની જન્મ જયંતી નિમિત્તે તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના તાજેતરના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી હિંમતનગર દ્વારા વિવિધ જનસેવા લક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી હિંમતનગરના ચિકિત્સા (ડોક્ટર) સેલ દ્વારા મફત નેત્રમણિ પ્રત્યારોપણ અને હરસ,મસા-ભગંદર ના નિદાન માટે મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન ડોક્ટર સેલના સંયોજક સમીર શાહ અને સહસંયોજક સી.ડી.પટેલ દ્વારા કરવામાં આવ્યું..જેમાં નેત્ર માટેના કુલ ૧૪૧ જેટલા લાભાર્થીઓએ નિદાન કરાવ્યું અને 38 જેવા હરસ,મસા-ભગંદર જેવી તકલીફ થી […]

Continue Reading

સાબરકાંઠા ખાણ ખનીજ વિભાગનું મેગા ઓપરેશન ” અંદાજે રૂા .૨.00 કરોડનો મુદ્દામાલ જપ્ત- ખનિજ ચોરોમાં ફફડાટ..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા સાબરકાંઠા ખાણ ખનીજ વિભાગે ભુસ્તરશાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ એક જ દિવસમાં રાત્રી તેમજ દિવસ દરમ્યાન જીલ્લાના અલગ – અલગ વિસ્તારમાં બિનઅધિકૃત ખનીજ વહન કરતાં ૧૪ કેસો કરી અંદાજીત રૂ .૧૮ લાખની દંડકીય વસુલાત કરવાની કામગીરી હાથ ધરતાં ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે . તા .૩૦ / ૦૯ / ૨૦૦૧ ના રોજ […]

Continue Reading

રાજ્ય ભરમાં આજે તલાટી કમ મંત્રીઓ ધરણાં પર….

રિપોર્ટર –સુરેશ રાણા, બનાસકાંઠા વિવિધ માંગણી ને લઈને તલાટી કમ મંત્રીઓ ધરણાં પર…. અમીરગઢ તલાટી કમ મંત્રી એસોસિએશન દ્વારા ધરણા યોજી વિરોધ દર્શાવ્યો…. વહેલી સવારથી તલાટી કમ મંત્રીઓએ ઘરણા પર ઉતરી વિરોધ દર્શાવ્યો …… પડતર માંગણી ને લઈને તલાટી ધરણાં યીજીને વિરોધ દર્શાવ્યો …. ૨૦૦૬ માં નિમણુંક પામેલા તલાટી કમ મંત્રીને ૧૮-૦૧/૨૦૧૭ ના પરિપત્રના લાભો […]

Continue Reading

હિંમતનગર 22-પરબડા તાલુકા પંચાયત સીટની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારના સમર્થનમાં ભોલેશ્વર ખાતે જાહેરસભાનું આયોજન કરાયું..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા આ જાહેર સભામાં મોટી સંખ્યામાં ગા્મજનોએ ઉપસ્થિત રહી સમથૅન આપ્યુ. જેમાં જિલ્લા પ્રમુખ કમલેશભાઇ પટેલ,તાલુકા પ્રમુખ લાલસિંહ પરમાર, હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન પટેલ, જિલ્લા સદસ્ય અલ્પેશ વડેર,પૂવૅ સદસ્ય મુદસસર વિજાપુર ,ઉમેદવાર સંજયભાઈ સુતરિયા, પરબડા સરપંચ ઝાહીદ ભાઈ, ટીવી પટેલ, મહેશ ભાઈ, ઇસ્વરભાઇ દેસાઈ,કુમારભાટ,ઇકબાલભાઈ, બાબુભાઈ, કાંતિભાઈ,મનિષ કાપડિયા,વલીભાઈ,ઇમરાન બાદશાહ,મોહસીનભાઇ,દાઉદ મનસુરી,બલોચચાચા, અલ્પેશ સોલંકી,લિયાકત […]

Continue Reading

GVK EMRI દ્વારા વિશ્વ હડકવા દિવસની ઉજવણી સાથે વિશેષ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો…

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા વિશ્વ હડકવા દિવસ દર વર્ષે ૨૮ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.મહાન વૈજ્ઞાનિક લુઈસ પાશ્વર દ્વારા પ્રથમ હડકવા વિરૂધ્ધ રસી વિકસાવવામાં આવી હતી. તેમની પુણ્યતિથીની યાદમાં આજનો દિવસ વિશ્વ હડકવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે..વિશ્વ હડકવા દિવસનો ઉદ્દેશ મનુષ્ય અને પ્રાણીઓ પર હડકવાની અસર વિશે જાગૃતિ લાવવાનો છે..જોખમી સમુદાયોમાં રોગને કઈ રીતે […]

Continue Reading

ક્રિસ્ટીને થેલેસેમીયા નામની ગંભીર બિમારીની બોર્નમેરો સારવાર માટે વીરપ્રતાપ ફાઉન્ડેશન દ્વારા ચેક આપી તથા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા સોશ્યલ મીડિયા અને મિત્રવર્તુળ દ્વારા એકાઉન્ટમાં મદદ કરવામાં આવી….

રિપોર્ટર :શાહબુદ્દીન શીરોયા સાબરકાંઠા ૭ વર્ષની દીકરી ક્રિશ્ટી જન્મ થી થેલેસેમિયા બીમારી થી પીડાઇ રહી છે. દીકરીને દર ૧૦-૧૫ દિવસે બ્લડની બોટલ ચડવવામાં આવે છે, દીકરી ની તબિયત બગડતી જતી હોવાથી થોડા સમયમાં દર ૭ દિવસે બ્લડ ચડાવવું પડશે..રવિશકુમારના ઘરે દુઃખમા એક ખુશીનું આશાનું કિરણ ત્યારે આવ્યું જ્યારે તેમની દીકરી ક્રિસ્ટી માટે પોતાની લાડકી બીજી […]

Continue Reading