ગટર લાઇનનું પાણી પીવાના પાણીમા ભેળ સેળ થતું હોવાનું ગ્રામજનોનો આક્ષેપ.

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા વિરાવાડા ગામમાં પીવાના પાણીમા ગટર લાઇનનું પાણી ભરાઈ જવા થી રોગ ચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.હિંમતનગર પાસે આવેલા વિરાવાડા ગામની અંદર ઘણા લોકો ખરાબ દુષિત પાણી પી રહયા છે. તેવું લોક મુખે જાણવા મળતા અમારી મીડિયા ટિમ દ્વારા સ્થળ તપાસ કરી ગ્રામજનોની મુલાકાત લીધી હતી.ત્યારે જાગૃત ગ્રામજનો દ્વારા પંચાયત […]

Continue Reading

ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણ થયેલા સગીર બાળક તેમજ અપહરણ કરનારને ગણતરીના કલાકોમાં શોધી કાઢી સગીરના માતા પિતાને પરત સોંપાઈ..

રિપોર્ટર :શાહબુદ્દીન સિરોયા સાબરકાંઠા પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા નીરજકુમાર બડગૂજર તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ.ચૌહાણ ઇડર વિભાગનાઓએ આવનારી નવરાત્રી તહેવાર અનુસંધાને તકેદારી સારૂ પેટ્રોલીંગ રાખવા તેમજ હ્યુમન ટ્રાફીકીંગના બનાવો રોકવા સતત પ્રયત્નશીલ રહેવા સુચન સહ માર્ગદર્શન આપ્યું હતું. જેની મદદથી ગત રોજ ઇડર ટાઉન વિસ્તારના રહેવાસી દીનેશભાઇ પ્રહલાદભાઇ હનુમાનપ્રસાદ […]

Continue Reading

સાબરકાંઠા જીલ્લામાં અસામાજીક પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી બે ઇસમોની અટકાયત કરી..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા નીરજ કુમાર બડગુજરએ સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનની તેમજ સમાજમાં ભય ફેલાવી મારામારી કરી ધામધમકી આપી લોકેને ડરાવી ધમકાવી અસમાજીક પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ અટકાયતી પગલાં લેવાના આદેશ મુજબ પો.ઇન્સ. એમ.ડી.ચંપાવત એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.શાખા દ્વારા અસમાજીક પ્રવૃત્તી કરતા પ્રોહિબીશનના બુટલેગર […]

Continue Reading

ઈડર તાલુકાના ઈટડી ગામે ખેતર ની ઓરડી આગળ જુગાર રમતા ૫ જુગારીયાઓ ઝડપાયા હતા..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા ફરિયાદમાં તારીખ 4/10 /2021 ને સોમવારે રાત્રિ ના 10. 30 વાગ્યા ના સમયે હિંમતનગર એલ. સી. બી સ્ટાફ ના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિજય કુમાર, આસીસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સનત કુમાર, આસીસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રહષૅ કુમાર ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રમતુંજી મણાજી જાદર ,પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા હતા..તે દરમિયાન ખેતરની ઓરડી આગળ ગંજી […]

Continue Reading

સ્ટેટ તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓનુ સમારકામ કરી ‘માર્ગ સુધારણા’ અભિયાન ઠેર-ઠેર હાથ ધરાયુ..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમા આવેલા રાજ્યધોરી માર્ગ ઉપર ચોમાસાના ભારે વરસાદને કારણે ઠેર ઠેર ખાડાઓ પડી જતા, તેના સુધારણાનુ કાર્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયુ છે..સાબરકાંઠા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ઠેર ઠેર વરસાદી પાણીને કારણે ખાડાઓ પડી ગયા છે. નરોડા-દહેગામ-હરસોલ, […]

Continue Reading

આજરોજ રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ ગુ.પ્રદેશ પ્રમુખ રમેશજી ઠાકોર ની સુચના થી સાબરકાંઠા જીલ્લાની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું ..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા તેમા રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ સા.કા જિલ્લા ના પ્રમુખ તરીકે પરમાર જગતસિંહ બાબુસિંહ (પ્રહલાદ સિંહ)ની વરણી કરવામાં આવી..આ મીટિંગ માં ગુ. પ્રદેશ માંથી ગોપાલસિંહ.ઠાકોર,હિંમતનગર પ્રશાંતસિંહ.ઠાકોર,વડાલીજગતસિંહ.પરમાર,બેરણા,તેમજ દિનેશસિંહ.આર.મકવાણા . નવાપુરા (પ્રાંતિજ), અજયસિંહ.આઈ.પરમાર, હિંમતનગર,વિજયસિંહ.મકવાણા.બેરણાઅમરસિંહ.બી.ઝાલા.તલોદ,મુકેશસિંહ.કેપરમાર.ગઢોડા,અમિતસિંહ બલવંતપુરા,કનકસિંહ.ઝાલા (રાષ્ટ્રીય બંજરગ દળ સા.કા અધ્યક્ષ) વગેરે હાજર રહ્યા હતા.

Continue Reading

હિંમતનગર ખાતે શ્રી ગૌ કૃપા કથાના વિરામ દિવસે વિસર્જન યાત્રા યોજાઇ..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… મહાવીર નગર વિસ્તાર જયશ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું ગૌ કથા દરમિયાન બજરંગ દળના કાર્યકરો વ્યસનમુક્ત થયા..સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના ગૌસેવા વિભાગ દ્વારા પંચ દિવસીય ગૌ કૃપા કથાનું આયોજન હિંમતનગરના ઉમિયા સમાજ વાડી ઉમિયા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. ૨૯ સપ્ટેમ્બર થી ૩ ઓક્ટોબર સુધી પાંચ દિવસ દરમિયાન […]

Continue Reading

કારમાં ગુપ્ત ખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ, તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક નિરજ કુમાર બડગુજર તથા ડી.એમ.ચૌહાણ નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગ,ઇડર તથા સી.એમ.ગમાર, પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા સર્કલ ખેડબ્રહ્માનાઓની સુચના અન્વયે પ્રોહી/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા ડ્રાઇવ આપી હતી .જે દરમ્યાન ડી.એમ.ચૌહાણ , નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગ ઇડર તથા અમો એલ.પી.રાણા […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૭૧ માં જન્મ દિવસ નિમિત્તે સેવાસપ્તાહ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્મા તાલુકા યુવા મોરચા અને આરડેકતા હોમિયોપેથીક મેડિકલ કોલેજ & હોસ્પિટલના સાથ અને સહયોગથી રક્તદાન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં ખેડબ્રહ્મા તાલુકા તથા જિલ્લાના હોદેદારો અને કાર્યકર્તાઅઓ ઉત્સાહ પૂવર્ક રકતદાન કરવામાં ભાગ લીધો હતો.

Continue Reading

હિંમતનગર તાલુકામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે GMERS General Hospital Himatnagar ખાતે સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા હિંમતનગર તાલુકામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે GMERS General Hospital Himatnagar ખાતે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ડોક્ટર મયુર ગાંધી, આર.એમ.ઓ ડોક્ટર એન.એમ શાહ, પી.આર.ઓ ધવલભાઇ જોશી, તથા તમામ સ્ટાફ નર્સ વર્ગ-૪ના કર્મચારી ઉપસ્થિત રહી સ્વચ્છતાના આગ્રહી બનવાનો સંકલ્પ કર્યો હતો. વર્ગ-૪ના તમામ સફાઈ કર્મચારીઓનું તાળીઓના ગડગડાટથી અભિવાદન કરવામાં […]

Continue Reading